તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઝિયાબાદઃ 7 વર્ષની બાળકીની હત્યા, મસ્જિદની છત પરથી મળ્યો મૃતદેહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાપ્ત માહિતી મુજબ બાળકી શનિવારથી ગુમ હતી (સિમ્બોલિક ઈમેજ) - Divya Bhaskar
પ્રાપ્ત માહિતી મુજબ બાળકી શનિવારથી ગુમ હતી (સિમ્બોલિક ઈમેજ)

ગાઝિયાબાદઃ મુરાદનગર કોટ વિસ્તારમાં 7 વર્ષની બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે. બાળકીના અપહરણ બાદ હત્યા કરવામાં આવી છે અને રવિવારે તેનો મૃતદેહ એક મસ્જિદની છત પરથી મળ્યો છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ બાળકી શનિવારથી ગુમ હતી. બાળકી મુસ્લિમ પરિવારની છે અને પ્રાથમિક જાણકારી મુજબ બાળકીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને બાળકીના સંબંધીઓ પર શંકા છે. હાલ તો પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...