ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 7 months old baby girl molested in Laxmangarh Rajasthan

  7 મહિનાની બાળકી સાથે હેવાનિયત, આરોપીની પત્ની બોલી- મારી જિંદગી બરબાદ કરી

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 12:29 PM IST

  લક્ષ્મણગઢના હરસાના ગામમાં 7 મહિનાની અબોધ બાળકી સાથે ક્રૂરતાની ઘટનાએ આખા ગામને આઘાતમાં નાખી દીધું છે
  • પ્રતીકાત્મક તસવીર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

   લક્ષ્મણગઢ (સીકર/રાજસ્થાન): જિલ્લાના લક્ષ્મણગઢના હરસાના ગામમાં 7 મહિનાની અબોધ બાળકી સાથે ક્રૂરતાની ઘટનાએ આખા ગામને આઘાતમાં નાખી દીધું છે. ભાસ્કરનો રિપોર્ટર 9 મેના રોજ બાળકી સાથે ક્રૂરતા આચરનાર આરોપી પિંટુ ભરાડાના ઘરે પહોંચ્યા. અહીંયા આરોપીની પત્ની મળી. તેણે જ્યારે પતિની કરતૂત વિશે પૂછ્યું તો તે રડી પડી. પછી બોલી- પતિનું તો શું બગડ્યું છે, તેણે મારી જિંદગી ખરાબ કરી દીધી. તેણે તો મને ક્યાંયની ન છોડી. મારા ઘરવાલાઓને પણ બહુ પરેશાન થઇ રહ્યા છે.

   આરોપીની પત્નીએ જણાવી દાસ્તાન

   - પિંટુની પત્નીએ જણાવ્યું કે બે વર્ષ પહેલા જ અમારા લગ્ન થયા હતા. પહેલા ક્યારેય આવી ઘટના બની નથી અને ન તો પતિનો આ પ્રકારનો કોઇ વ્યવહાર સામે આવ્યો.

   - પતિ 8 મેના રોજ વધુપડતા નશામાં હતો. હું ઘરમાં જમવાનું બનાવી રહી હતી. આ દરમિયાન પતિએ ઘરેથી બહાર જવાની વાત કરી.
   - મેં ઘરમાંથી બહાર જવાની ના પાડી, પરંતુ તે ન માન્યો. તેણે જીદ કરીને કહ્યું કે હું દૂધ લેવા જઇ રહ્યો છું. મેં ના પણ પાડી કે દૂધ લાવવું જરૂરી નથી, તેમ છતાંપણ તે જબરદસ્તી ઘરેથી ચાલ્યો ગયો.
   - તેની થોડીવાર પછી તે પાડોશમાં ગઇ, તો પાડોશીઓએ જણાવ્યું કે તેનો પતિ પિંટુ અમારી બાળકીને જબરદસ્તી લઇ ગયો છે. આ સાંભળીને હું પતિની શોધ કરવા લાગી, પરંતુ તેનો ક્યાંય પત્તો ન લાગ્યો.
   - પતિ જ્યારે ઘરે પાછો આવ્યો તો મેં પૂછ્યું કે તું ક્યાંથી આવી રહ્યો છે. તેના પર તેણે કહ્યું કે તેનાથી તને શું લેવાદેવા કે હું ક્યાંથી આવી રહ્યો છું?
   - આરોપીની પત્નીએ કહ્યું કે કાયદો જે પણ સજા આપશે, તે અમને મંજૂર હશે. હવે તેમાં અમે કરી પણ શું શકીએ છીએ.

   પિતાએ જણાવ્યો ઘટનાક્રમ

   - પોલીસે સાત મહિનાની માસૂમ સાથે જબરદસ્તી કરવાના આરોપમાં પિંટુ ભરાડા વિરુદ્ધ મામલો નોંધી લીધો છે. પોલીસ અધિકારી પ્રહલાદ સહાયે જણાવ્યું કે બાળકીના પિતાએ રિપોર્ટ નોંધાવ્યો છે કે તેઓ બુધવારે બહાર ગયા હતા. ઘરે તેમની નેત્રહીન ભાભી હતી અને તેની પાસે મારી 7 વર્ષની બાળકી ઊંઘી રહી હતી. સાંજે લગભગ 6 લાગે પિંટુ મારા ઘરે આવ્યો અને બાળકીને કંઇક ખવડાવવાને બહાને જબરદસ્તી લઇ ગયો.

   - બાળકીના પિતાએ રિપોર્ટમાં લખાવ્યું કે જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેની મા અને પત્ની પાણી લેવા ગયા હતા. મેં ભાભીને બાળકી વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે અડધા કલાક પહેલા પિંટુ બાળકીને લઇ ગયો હતો. અમે તેની શોધ શરૂ કરી.
   - આ દરમિયાન તે અને ગામવાળા બાળકીને શોધતા સરકારી સ્કૂલની પાસે ફૂટબોલ ગ્રાઉન્ડમાં પહોંચ્યા. અહીંયા તેમને બાળકીના રડવાનો અવાજ સંભળાયો. જોયું તો પિંટુ બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો.
   - અમે બાળકીને લઇને ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા. ત્યાં પિંટુને સુરેશ નામના વ્યક્તિએ પોતાના મકાનમાં છુપાવી દીધો. પોલીસને સૂચના આપી તો સુરેશે પિંટુને ભગાડી મૂક્યો. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

  • હોસ્પિટલમાં બાળકી અંગે જાણકારી મેળવી રહેલા ન્યાયિક અધિકારી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોસ્પિટલમાં બાળકી અંગે જાણકારી મેળવી રહેલા ન્યાયિક અધિકારી.

  • આરોપી પિંટુ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી પિંટુ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 7 months old baby girl molested in Laxmangarh Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top