ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» During Bharat Bandh 68 year old man dies as ambulance stuck in huge jam

  ભારત બંધઃ બીમાર પિતાને ખભે મૂકીને 1 KM ચાલ્યો, પણ બચાવી ન શક્યો

  Divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 10:56 AM IST

  મૃતકની પત્ની વિમલા દેવીએ કહ્યું કે, જો પ્રદર્શનકારી એમ્બ્યુલન્સને જવા દીધી હોત તો આજે મારા પતિ જીવતા હોત.
  • જામમાં ફંસાયેલી એમ્બ્યુલન્સમાંથી પિતાને ખભે ઉંચકી 1 કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ પહોચાડ્યા હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જામમાં ફંસાયેલી એમ્બ્યુલન્સમાંથી પિતાને ખભે ઉંચકી 1 કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ પહોચાડ્યા હતા

   નેશનલ ડેસ્કઃ સોમવારે ભારત બંધના એલાનના પગલે અનેક તસ્વીરો જોવા મળી, જેનાથી સામાન્ય લોકો ભારે હેરાન થઈ ગયા. ભારત બંધ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર અનેક લોકોના મોતના સમાચાર આવ્યાં. સોમવારે ભારત બંધ દરમિયાન ઉત્તરપ્રદેશના બિજનૌરમાં 68 વર્ષના વૃદ્ધનું મોત યોગ્ય સમયે હોસ્પિટલ ન પહોંચવાને કારણે થઈ હતી. તેના પુત્રએ વૃદ્ધ પિતાને બચાવવાના અનેક પ્રયાસો કર્યાં પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં હતા.

   પિતાને બચાવવા 1 કિલોમીટર ખભા પર મૂકીને ચાલ્યો પણ મહેનત વ્યર્થ

   - બિજનૌરના બારૂકી ગામમાં રહેતા 68 વર્ષના લોક્કા સિંહ બેહતાશા પેટ દર્દથી પીડિત હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
   - પોતાના પિતાને દર્દથી કણસતા જોઈને પુત્ર રઘુવર સિંહે પોતાના પિતાને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરૂદ્ધ ભારત બંધ દરમિયાન પ્રદર્શનના કારણે રોડ જામમાં જ ફસાય ગયા હતા.
   - જે બાદ પણ પુત્રએ પિતાને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસ ન છોડતાં રઘુવર સિંહે પોતાના 68 વર્ષના પિતાને ખભા પર મૂકીને લગભગ એક કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ રઘુવરની મહેનત વ્યર્થ ગઈ હતી અને હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

   આગળ વાંચો મૃતકની પત્નીએ શું વ્યથા ઠાલવી?

  • આ પ્રદર્શને અમારા પૂરાં પરિવારને બરબાદ કરી દીધું- મૃતકના પત્ની
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રદર્શને અમારા પૂરાં પરિવારને બરબાદ કરી દીધું- મૃતકના પત્ની

   નેશનલ ડેસ્કઃ સોમવારે ભારત બંધના એલાનના પગલે અનેક તસ્વીરો જોવા મળી, જેનાથી સામાન્ય લોકો ભારે હેરાન થઈ ગયા. ભારત બંધ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર અનેક લોકોના મોતના સમાચાર આવ્યાં. સોમવારે ભારત બંધ દરમિયાન ઉત્તરપ્રદેશના બિજનૌરમાં 68 વર્ષના વૃદ્ધનું મોત યોગ્ય સમયે હોસ્પિટલ ન પહોંચવાને કારણે થઈ હતી. તેના પુત્રએ વૃદ્ધ પિતાને બચાવવાના અનેક પ્રયાસો કર્યાં પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં હતા.

   પિતાને બચાવવા 1 કિલોમીટર ખભા પર મૂકીને ચાલ્યો પણ મહેનત વ્યર્થ

   - બિજનૌરના બારૂકી ગામમાં રહેતા 68 વર્ષના લોક્કા સિંહ બેહતાશા પેટ દર્દથી પીડિત હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
   - પોતાના પિતાને દર્દથી કણસતા જોઈને પુત્ર રઘુવર સિંહે પોતાના પિતાને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરૂદ્ધ ભારત બંધ દરમિયાન પ્રદર્શનના કારણે રોડ જામમાં જ ફસાય ગયા હતા.
   - જે બાદ પણ પુત્રએ પિતાને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસ ન છોડતાં રઘુવર સિંહે પોતાના 68 વર્ષના પિતાને ખભા પર મૂકીને લગભગ એક કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ રઘુવરની મહેનત વ્યર્થ ગઈ હતી અને હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

   આગળ વાંચો મૃતકની પત્નીએ શું વ્યથા ઠાલવી?

  • બિહારના હાજીપુરમાં દલિત પ્રદર્શન દરમિયાન રસ્તા પર લગાવવામાં આવેલા જામમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. માતાની આજીજી છતાં લોકો ન હટતાં નવજાતનું મોત થયું હતું (સિમ્બોલિક ઈમેજ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારના હાજીપુરમાં દલિત પ્રદર્શન દરમિયાન રસ્તા પર લગાવવામાં આવેલા જામમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. માતાની આજીજી છતાં લોકો ન હટતાં નવજાતનું મોત થયું હતું (સિમ્બોલિક ઈમેજ)

   નેશનલ ડેસ્કઃ સોમવારે ભારત બંધના એલાનના પગલે અનેક તસ્વીરો જોવા મળી, જેનાથી સામાન્ય લોકો ભારે હેરાન થઈ ગયા. ભારત બંધ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર અનેક લોકોના મોતના સમાચાર આવ્યાં. સોમવારે ભારત બંધ દરમિયાન ઉત્તરપ્રદેશના બિજનૌરમાં 68 વર્ષના વૃદ્ધનું મોત યોગ્ય સમયે હોસ્પિટલ ન પહોંચવાને કારણે થઈ હતી. તેના પુત્રએ વૃદ્ધ પિતાને બચાવવાના અનેક પ્રયાસો કર્યાં પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં હતા.

   પિતાને બચાવવા 1 કિલોમીટર ખભા પર મૂકીને ચાલ્યો પણ મહેનત વ્યર્થ

   - બિજનૌરના બારૂકી ગામમાં રહેતા 68 વર્ષના લોક્કા સિંહ બેહતાશા પેટ દર્દથી પીડિત હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
   - પોતાના પિતાને દર્દથી કણસતા જોઈને પુત્ર રઘુવર સિંહે પોતાના પિતાને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરૂદ્ધ ભારત બંધ દરમિયાન પ્રદર્શનના કારણે રોડ જામમાં જ ફસાય ગયા હતા.
   - જે બાદ પણ પુત્રએ પિતાને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસ ન છોડતાં રઘુવર સિંહે પોતાના 68 વર્ષના પિતાને ખભા પર મૂકીને લગભગ એક કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ રઘુવરની મહેનત વ્યર્થ ગઈ હતી અને હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

   આગળ વાંચો મૃતકની પત્નીએ શું વ્યથા ઠાલવી?

  • સોમવારે ભારત બંધ દરમિયાન ઠેર ઠેર પ્રદર્શનો થયાં હતા જે કેટલાંક સ્થળે હિંસક પણ બન્યાં હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોમવારે ભારત બંધ દરમિયાન ઠેર ઠેર પ્રદર્શનો થયાં હતા જે કેટલાંક સ્થળે હિંસક પણ બન્યાં હતા

   નેશનલ ડેસ્કઃ સોમવારે ભારત બંધના એલાનના પગલે અનેક તસ્વીરો જોવા મળી, જેનાથી સામાન્ય લોકો ભારે હેરાન થઈ ગયા. ભારત બંધ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર અનેક લોકોના મોતના સમાચાર આવ્યાં. સોમવારે ભારત બંધ દરમિયાન ઉત્તરપ્રદેશના બિજનૌરમાં 68 વર્ષના વૃદ્ધનું મોત યોગ્ય સમયે હોસ્પિટલ ન પહોંચવાને કારણે થઈ હતી. તેના પુત્રએ વૃદ્ધ પિતાને બચાવવાના અનેક પ્રયાસો કર્યાં પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં હતા.

   પિતાને બચાવવા 1 કિલોમીટર ખભા પર મૂકીને ચાલ્યો પણ મહેનત વ્યર્થ

   - બિજનૌરના બારૂકી ગામમાં રહેતા 68 વર્ષના લોક્કા સિંહ બેહતાશા પેટ દર્દથી પીડિત હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
   - પોતાના પિતાને દર્દથી કણસતા જોઈને પુત્ર રઘુવર સિંહે પોતાના પિતાને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરૂદ્ધ ભારત બંધ દરમિયાન પ્રદર્શનના કારણે રોડ જામમાં જ ફસાય ગયા હતા.
   - જે બાદ પણ પુત્રએ પિતાને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસ ન છોડતાં રઘુવર સિંહે પોતાના 68 વર્ષના પિતાને ખભા પર મૂકીને લગભગ એક કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ રઘુવરની મહેનત વ્યર્થ ગઈ હતી અને હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

   આગળ વાંચો મૃતકની પત્નીએ શું વ્યથા ઠાલવી?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: During Bharat Bandh 68 year old man dies as ambulance stuck in huge jam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top