ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 67 Prisoners completed their punishment in Indian Jail Pak is not accepting them as citizens

  ભારતની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને નાગરિક નથી માનતું PAK

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 11:50 AM IST

  છેલ્લાં 13 વર્ષોમાં ભારતની જેલોમાં બંધ 393 પાકિસ્તાની કેદીઓના કારણે ભારત સરકારની સામે એક મોટું સંકટ પેદા થયું છે
  • સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમના માટે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ જેલમાં ન રહે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમના માટે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ જેલમાં ન રહે. (ફાઇલ)

   નવી દિલ્હી: છેલ્લાં 13 વર્ષોમાં ભારતની જેલોમાં બંધ 393 પાકિસ્તાની કેદીઓના કારણે ભારત સરકારની સામે એક મોટું સંકટ પેદા થયું છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમને પાછા મોકલવામાં મુશ્કેલીઓ આવી રહી છે, કારણકે પાકિસ્તાનની સરકાર લગભગ 67 કેદીઓને ઓળખવાનો ઇન્કાર કરી દીધો છે. આ કેદીઓમાં ઘણા માછીમારો પણ સામેલ છે.

   પાકિસ્તાન તેના નાગરિકોને લઇને કોઇ પુષ્ટિ કરતું નથી

   - સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમના માટે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ જેલમાં ન રહે. આ વિશે જમ્મુ-કાશ્મીર પેંથર્સ પાર્ટીના ચીફ ભીમ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી છે.

   - સરકારનું કહેવું છે કે પાકિસ્તાની નાગરિકોની ઓળખને લઇને પાકિસ્તાની હાઇ કમિશનની સામે ઘણીવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન તરફથી નાગરિકોને લઇને પુષ્ટિ નથી કરવામાં આવી.
   - ઉલ્લેખનીય છે કે આ વિશે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2008માં કરાર થયો હતો, જે અંતર્ગત કેદીઓના આદાન-પ્રદાન અંગે કરાર થયો હતો. તેમાં સજા પૂરી થયા પથી કેદીઓને પાછા પોતાને દેશ પહોંચાડવાની વાત હતી.
   - સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે અમે નાગરિકોને ત્યાં પાછા મોકલી રહ્યા છે, પરંતુ તેઓ તેનો સ્વીકાર નથી કરી રહ્યા, તો આ માટે શું પગલાં લેવા જોઇએ.
   - ઘણીવાર બોર્ડર પાર કરવા અંગે અને અરબ સાગર પાસે માછીમારો દ્વારા નિયમના ઉલ્લંઘનના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવે છે.

  • સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે અમે નાગરિકોને ત્યાં પાછા મોકલી રહ્યા છે, પરંતુ તેઓ તેનો સ્વીકાર નથી કરી રહ્યા, તો આ માટે શું પગલાં લેવા જોઇએ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે અમે નાગરિકોને ત્યાં પાછા મોકલી રહ્યા છે, પરંતુ તેઓ તેનો સ્વીકાર નથી કરી રહ્યા, તો આ માટે શું પગલાં લેવા જોઇએ. (ફાઇલ)

   નવી દિલ્હી: છેલ્લાં 13 વર્ષોમાં ભારતની જેલોમાં બંધ 393 પાકિસ્તાની કેદીઓના કારણે ભારત સરકારની સામે એક મોટું સંકટ પેદા થયું છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમને પાછા મોકલવામાં મુશ્કેલીઓ આવી રહી છે, કારણકે પાકિસ્તાનની સરકાર લગભગ 67 કેદીઓને ઓળખવાનો ઇન્કાર કરી દીધો છે. આ કેદીઓમાં ઘણા માછીમારો પણ સામેલ છે.

   પાકિસ્તાન તેના નાગરિકોને લઇને કોઇ પુષ્ટિ કરતું નથી

   - સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમના માટે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ જેલમાં ન રહે. આ વિશે જમ્મુ-કાશ્મીર પેંથર્સ પાર્ટીના ચીફ ભીમ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી છે.

   - સરકારનું કહેવું છે કે પાકિસ્તાની નાગરિકોની ઓળખને લઇને પાકિસ્તાની હાઇ કમિશનની સામે ઘણીવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન તરફથી નાગરિકોને લઇને પુષ્ટિ નથી કરવામાં આવી.
   - ઉલ્લેખનીય છે કે આ વિશે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2008માં કરાર થયો હતો, જે અંતર્ગત કેદીઓના આદાન-પ્રદાન અંગે કરાર થયો હતો. તેમાં સજા પૂરી થયા પથી કેદીઓને પાછા પોતાને દેશ પહોંચાડવાની વાત હતી.
   - સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે અમે નાગરિકોને ત્યાં પાછા મોકલી રહ્યા છે, પરંતુ તેઓ તેનો સ્વીકાર નથી કરી રહ્યા, તો આ માટે શું પગલાં લેવા જોઇએ.
   - ઘણીવાર બોર્ડર પાર કરવા અંગે અને અરબ સાગર પાસે માછીમારો દ્વારા નિયમના ઉલ્લંઘનના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 67 Prisoners completed their punishment in Indian Jail Pak is not accepting them as citizens
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top