ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 8 Main seats: Chamundeshwari to Bellary are important in Karnataka Election Results 2018

  કર્ણાટક:શિકારીપુરા પર યેદિયુરપ્પાની જીત, બાદામીમાં સિદ્ધારમૈયાનો વિજય

  divyabhaskar.com | Last Modified - May 15, 2018, 04:31 PM IST

  કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એવી 5 VIP સીટ્સ છે જેના પર તમામ મતદાતાઓની નજર છે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં બીજેપી બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યની 8 હાઇપ્રોફાઇલ સીટ્સ પર લોકોની નજર છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી સીટ પર જીટી દેવેગોડા સામે હારી ગયા, પરંતુ બાદામી સીટ પર સિદ્ધારમૈયાનો વિજય થયો છે. જ્યારે શિકારીપુરામાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાનો વિજય થયો છે. રામનગરમ સીટ પર જેડીએસના એચ.ડી. કુમારસ્વામીનો વિજય થયો છે. વરૂણા સીટ પરથી સિદ્ધારમૈયાના દીકરા યતીન્દ્ર એસ આગળ છે. ઉલ્લેખનીય છે કે 12મે ના રોજ કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર 72% મતદાન થયું હતું. બે સીટ્સ (આરઆર નગર અને જયનગર) પર ચૂંટણી ટાળવામાં આવી હતી.

   કર્ણાટકની મહત્વની 8 સીટો પરના પરિણામો આ પ્રમાણે છે:

   1. ચામુંડેશ્વરી

   પરિણામ: જેડીએસના જીટી દેવેગોડાનો વિજય, સિદ્ધારમૈયાની હાર

   2. બાદામી

   પરિણામ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો વિજય, શ્રીરામુલુની હાર

   3. શિકારીપુરા

   પરિણામ: બીએસ યેદિયુરપ્પાનો વિજય, કોંગ્રેસના જીબી માલાતેશાની હાર

   4. રામનગર

   પરિણામ: જેડીએસના એચડી કુમારસ્વામીનો વિજય, કોંગ્રેસના ઇકબાલ હુસૈનની હાર

   5. ચન્નાપાટના

   પરિણામ: જેડીએસના એચડી કુમારસ્વામીનો વિજય, બીજેપીના સીપી યોગેશ્વરની હાર

   6. વરૂણા

   પરિણામ: કોંગ્રેસના યતીન્દ્ર સિદ્ધારમૈયાનો વિજય, બીજેપીના ટી બાસવરાજૂની હાર

   7. હોલેનરસીપુર

   પરિણામ: જેડીએસના એચડી રેવન્નાનો વિજય, કોંગ્રેસના મંજેગોડા બીપીની હાર

   8. સોરબ

   પરિણામ: બીજેપી એસ કુમાર બંગારપ્પાનો વિજય, કોંગ્રેસના એસ મધુ બંગારપ્પાની હાર

   આગળની સ્લાઇડ્સમાં ઇન્ફોગ્રાફિક્સની મદદથી જાણો આ 8 VIP સીટ્સ વિશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 8 Main seats: Chamundeshwari to Bellary are important in Karnataka Election Results 2018
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top