ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» રોડ એક્સિડન્ટમાં 5ના ઓન ધી સ્પોટ મોત| 5 People Killed In Road Accident Karnal

  એક જ ઝટકામાં જતા રહ્યા 5ના જીવ, 2 મહિના પહેલાં જ લાડલીના કર્યા'તા લગ્ન

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 10:19 AM IST

  કારના ફુરચા ઉડી ગયા અને તેમાં સવાર દરેક લોકોના મોત થયા, મહામેહનતે પોલીસે લાશોને કાઢી બહાર
  • દીકરીના બે મહિના પહેલાં જ કર્યા હતા લગ્ન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીના બે મહિના પહેલાં જ કર્યા હતા લગ્ન

   કરનાલ/બિલાસપુર (હરિયાણા). કરનાલમાં જીટી રોડ પર ગુરુવારે કાર તથા ટ્રક વચ્ચે ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં હરિન્દ્ર અને તેની પત્ની મનજિંદ્ર કૌરનું મોત થયું છે. હરજિંદના લગ્ન 31 માર્ચે થયા હતા. હજુ દુલ્હનનો લગ્નનો ચૂડો પણ નહોતો ઉતર્યો અને આ દુઃખદ દુર્ઘટના થઈ. જોગિન્દ્ર સિંહની દીકરી-જમાઈ શામગઢમાં પીરને માથું ટેકવા ગયા હતા.

   કારમાં સવાર તમામ લોકોના થયા મોત

   - જીટી રોડ પર સમાના બાહુ ગામ પાસે તેમની સ્વિફ્ટ કાર આગળ જઈ રહેલા કેંટર અને એક ગાડી સાથે ટકરાઈ ગઈ.
   - કાર ચલાવી રહેલા હરજિંદ્રએ કેંટરને બચાવવા માટે કટ માર્યો. તેના કારણે કાર અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડતી ચંદીગઢ તરફથી આવી રહેલા ટ્રક સાથે ટકરાઈ ગઈ.
   - કારના કચ્ચરઘાણ વળી ગયો અને તેમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. પોલીસે ખૂબ જ મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢ્યા.

   બે મહિના પહેલા થયા હતા લગ્ન

   - જોગિંદ્રની પત્ની રજવંત, દીકરો ગુરવિંદ્ર હૈપ્પી, દીકરી મનજિંદ્ર કૌર, જમાઈ હરજિંદ સિંહ અને સાળી જસવિંદ્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.
   - પરિવારમાં હવે એકમાત્ર જોગિંદ્ર અને વૃદ્ધ પિતા કરનૈલ સિંહ જ બચ્યા છે. જોગિંદ્રએ દીકરી મનજિંદ્રના લગ્ન 31 માર્ચના રોજ અંબાલાના હરજિંદ્ર સાથે કર્યા હતા. આ નવા જોડાની ખુશીમાં ભોજન સમારંભનું આયોજન ચાલી રહ્યું હતું.

   બે બહેનોની વચ્ચે એકમાત્ર ભાઈ હતો હેપ્પી

   - હૈપ્પી બે મહિનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. તે વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. પરિવારમાં હૈપ્પીના લગ્નને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. પરિવાર ઈચ્છતો હતો કે હૈપ્પી લગ્ન કરી વિદેશ જાય. દોઢ વર્ષ પહેલા પણ હૈપ્પી દુર્ઘટનાનો શિકાર થયો હતો. ત્યારે તેના પગ તૂટી ગયો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • ગાડીના ફૂરટા ઉડા ગયા, 5ના મોત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાડીના ફૂરટા ઉડા ગયા, 5ના મોત

  • રજવંત સિંહ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રજવંત સિંહ

  • ગુરવિંદ્ર હૈપ્પી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરવિંદ્ર હૈપ્પી

  • ઘટનામાં એક સાથે પાંચના મોત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનામાં એક સાથે પાંચના મોત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રોડ એક્સિડન્ટમાં 5ના ઓન ધી સ્પોટ મોત| 5 People Killed In Road Accident Karnal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `