ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 4 years old boy fell into 27 ft deep borewell in Khateganv Indore MP

  4 વર્ષનો માસૂમ પડ્યો 27 ફૂટ ઊંડા બોરવેલમાં, બૂમો પાડતો રહ્યો- પપ્પા બહાર કાઢો!

  Punit Jain | Last Modified - Mar 12, 2018, 05:12 PM IST

  બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે
  • ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે બોરવેલમાં પડી ગયો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે બોરવેલમાં પડી ગયો.

   ખાતેગાંવ (ઇંદોર): ખાતેગાંવની પાસે આવેલા ઉમરિયા ગામમાં ખેતરના બોરમાં ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે 10 માર્ચના રોજ સવારના 11.30 વાગ્યાનો ફસાયેલો છે. બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. આ માટે ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના પણ બચાવકાર્યમાં લાગી છે. બીજી બાજુ જમીનની સપાટીથી 27 ફૂટ અંદર બોરિંગમાં ફસાયેલો બાળક વારંવાર રડતા-રડતા બૂમો પાડી રહ્યો છે કે, પપ્પા, મને બહાર કાઢો! જ્યારથી તે ખાડામાં પડ્યો છે, ત્યારથી તેના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી.

   પાણી અને દૂધ પીવડાવવાના પ્રયત્નો

   - નાનકડા પાઇપની મદદથી ગ્લુકોઝવાળું પાણી અને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે કેટલો સફળ રહ્યો, તે કોઇને ખબર નથી. રોશનના પિતાએ ઘટના પછીથી એક ક્ષણ માટે પણ ઘટનાસ્થળ છોડ્યું નથી. તેઓ સવારથી જ ઓક્સિજનની નળી લઇને ત્યાં જ બેઠા છે. વચ્ચે-વચ્ચે પાસેના રૂમમાં દીકરાની તાજી તસવીર જોવા માટે પહોંચી જાય છે. જેવો દીકરાના રડવાનો અવાજ આવે છે, તેઓ ઘૂંટણિયે બેસીને ખાડાની અંદર નજર નાખીને કહે છે- બેટા, ના રડીશ. ઓ દીકરા, ના રડીશ.

   ખેતર માલિક ગાયબ છે: કલેક્ટર

   - કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે ખેતરનો માલિક ઘટના પછીથી ગાયબ છે. તેને બોલાવવા માટે સૂચના આપી પરંતુ તે ન આવ્યો. જે કાર્યવાહી થશે, તે નક્કી છે પરંતુ પ્રાથમિકતા રોશનને બચાવવાની છે. બીજી બાજુ પોલીસ ઓફિસર આ મામલે ખેતર માલિક વિરુદ્ધ ગંભીર કલમો લગાવવાનો સંકેત આપી ચૂકી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો બાળકને 200 એમએલ દૂધ પીવડાવ્યું

  • બાળકને બચાવવા ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકને બચાવવા ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે.

  • માએ કહ્યું ઝાડ નીચે મૂકીને ગઇ હતી, ખબર નહીં બોર સુધી કેવી રીતે પહોંચ્યો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   માએ કહ્યું ઝાડ નીચે મૂકીને ગઇ હતી, ખબર નહીં બોર સુધી કેવી રીતે પહોંચ્યો.

   ખાતેગાંવ (ઇંદોર): ખાતેગાંવની પાસે આવેલા ઉમરિયા ગામમાં ખેતરના બોરમાં ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે 10 માર્ચના રોજ સવારના 11.30 વાગ્યાનો ફસાયેલો છે. બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. આ માટે ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના પણ બચાવકાર્યમાં લાગી છે. બીજી બાજુ જમીનની સપાટીથી 27 ફૂટ અંદર બોરિંગમાં ફસાયેલો બાળક વારંવાર રડતા-રડતા બૂમો પાડી રહ્યો છે કે, પપ્પા, મને બહાર કાઢો! જ્યારથી તે ખાડામાં પડ્યો છે, ત્યારથી તેના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી.

   પાણી અને દૂધ પીવડાવવાના પ્રયત્નો

   - નાનકડા પાઇપની મદદથી ગ્લુકોઝવાળું પાણી અને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે કેટલો સફળ રહ્યો, તે કોઇને ખબર નથી. રોશનના પિતાએ ઘટના પછીથી એક ક્ષણ માટે પણ ઘટનાસ્થળ છોડ્યું નથી. તેઓ સવારથી જ ઓક્સિજનની નળી લઇને ત્યાં જ બેઠા છે. વચ્ચે-વચ્ચે પાસેના રૂમમાં દીકરાની તાજી તસવીર જોવા માટે પહોંચી જાય છે. જેવો દીકરાના રડવાનો અવાજ આવે છે, તેઓ ઘૂંટણિયે બેસીને ખાડાની અંદર નજર નાખીને કહે છે- બેટા, ના રડીશ. ઓ દીકરા, ના રડીશ.

   ખેતર માલિક ગાયબ છે: કલેક્ટર

   - કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે ખેતરનો માલિક ઘટના પછીથી ગાયબ છે. તેને બોલાવવા માટે સૂચના આપી પરંતુ તે ન આવ્યો. જે કાર્યવાહી થશે, તે નક્કી છે પરંતુ પ્રાથમિકતા રોશનને બચાવવાની છે. બીજી બાજુ પોલીસ ઓફિસર આ મામલે ખેતર માલિક વિરુદ્ધ ગંભીર કલમો લગાવવાનો સંકેત આપી ચૂકી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો બાળકને 200 એમએલ દૂધ પીવડાવ્યું

  • રોશનનો જીવ બચાવવા માટે રાતે 12 વાગ્યા સુધી 10થી વધુ ગામના લોકો ઉમરિયામાં ભેગા થયા હતા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોશનનો જીવ બચાવવા માટે રાતે 12 વાગ્યા સુધી 10થી વધુ ગામના લોકો ઉમરિયામાં ભેગા થયા હતા.

   ખાતેગાંવ (ઇંદોર): ખાતેગાંવની પાસે આવેલા ઉમરિયા ગામમાં ખેતરના બોરમાં ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે 10 માર્ચના રોજ સવારના 11.30 વાગ્યાનો ફસાયેલો છે. બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. આ માટે ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના પણ બચાવકાર્યમાં લાગી છે. બીજી બાજુ જમીનની સપાટીથી 27 ફૂટ અંદર બોરિંગમાં ફસાયેલો બાળક વારંવાર રડતા-રડતા બૂમો પાડી રહ્યો છે કે, પપ્પા, મને બહાર કાઢો! જ્યારથી તે ખાડામાં પડ્યો છે, ત્યારથી તેના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી.

   પાણી અને દૂધ પીવડાવવાના પ્રયત્નો

   - નાનકડા પાઇપની મદદથી ગ્લુકોઝવાળું પાણી અને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે કેટલો સફળ રહ્યો, તે કોઇને ખબર નથી. રોશનના પિતાએ ઘટના પછીથી એક ક્ષણ માટે પણ ઘટનાસ્થળ છોડ્યું નથી. તેઓ સવારથી જ ઓક્સિજનની નળી લઇને ત્યાં જ બેઠા છે. વચ્ચે-વચ્ચે પાસેના રૂમમાં દીકરાની તાજી તસવીર જોવા માટે પહોંચી જાય છે. જેવો દીકરાના રડવાનો અવાજ આવે છે, તેઓ ઘૂંટણિયે બેસીને ખાડાની અંદર નજર નાખીને કહે છે- બેટા, ના રડીશ. ઓ દીકરા, ના રડીશ.

   ખેતર માલિક ગાયબ છે: કલેક્ટર

   - કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે ખેતરનો માલિક ઘટના પછીથી ગાયબ છે. તેને બોલાવવા માટે સૂચના આપી પરંતુ તે ન આવ્યો. જે કાર્યવાહી થશે, તે નક્કી છે પરંતુ પ્રાથમિકતા રોશનને બચાવવાની છે. બીજી બાજુ પોલીસ ઓફિસર આ મામલે ખેતર માલિક વિરુદ્ધ ગંભીર કલમો લગાવવાનો સંકેત આપી ચૂકી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો બાળકને 200 એમએલ દૂધ પીવડાવ્યું

  • સેનાના એન્જિનિયરિંગ વિંગના કર્નલ અજયકુમાર શર્મા સહિત 60 ઓફિસર-જવાન ભોપાલથી આવ્યા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનાના એન્જિનિયરિંગ વિંગના કર્નલ અજયકુમાર શર્મા સહિત 60 ઓફિસર-જવાન ભોપાલથી આવ્યા છે.

   ખાતેગાંવ (ઇંદોર): ખાતેગાંવની પાસે આવેલા ઉમરિયા ગામમાં ખેતરના બોરમાં ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે 10 માર્ચના રોજ સવારના 11.30 વાગ્યાનો ફસાયેલો છે. બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. આ માટે ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના પણ બચાવકાર્યમાં લાગી છે. બીજી બાજુ જમીનની સપાટીથી 27 ફૂટ અંદર બોરિંગમાં ફસાયેલો બાળક વારંવાર રડતા-રડતા બૂમો પાડી રહ્યો છે કે, પપ્પા, મને બહાર કાઢો! જ્યારથી તે ખાડામાં પડ્યો છે, ત્યારથી તેના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી.

   પાણી અને દૂધ પીવડાવવાના પ્રયત્નો

   - નાનકડા પાઇપની મદદથી ગ્લુકોઝવાળું પાણી અને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે કેટલો સફળ રહ્યો, તે કોઇને ખબર નથી. રોશનના પિતાએ ઘટના પછીથી એક ક્ષણ માટે પણ ઘટનાસ્થળ છોડ્યું નથી. તેઓ સવારથી જ ઓક્સિજનની નળી લઇને ત્યાં જ બેઠા છે. વચ્ચે-વચ્ચે પાસેના રૂમમાં દીકરાની તાજી તસવીર જોવા માટે પહોંચી જાય છે. જેવો દીકરાના રડવાનો અવાજ આવે છે, તેઓ ઘૂંટણિયે બેસીને ખાડાની અંદર નજર નાખીને કહે છે- બેટા, ના રડીશ. ઓ દીકરા, ના રડીશ.

   ખેતર માલિક ગાયબ છે: કલેક્ટર

   - કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે ખેતરનો માલિક ઘટના પછીથી ગાયબ છે. તેને બોલાવવા માટે સૂચના આપી પરંતુ તે ન આવ્યો. જે કાર્યવાહી થશે, તે નક્કી છે પરંતુ પ્રાથમિકતા રોશનને બચાવવાની છે. બીજી બાજુ પોલીસ ઓફિસર આ મામલે ખેતર માલિક વિરુદ્ધ ગંભીર કલમો લગાવવાનો સંકેત આપી ચૂકી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો બાળકને 200 એમએલ દૂધ પીવડાવ્યું

  • 3 પોકલેન, 2 જેસીબી મશીનો લાવવામાં આવી છે. તેમાંથી એક પોકલેનમાં પથ્થર ફોડવાનું મશીન પણ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   3 પોકલેન, 2 જેસીબી મશીનો લાવવામાં આવી છે. તેમાંથી એક પોકલેનમાં પથ્થર ફોડવાનું મશીન પણ છે.

   ખાતેગાંવ (ઇંદોર): ખાતેગાંવની પાસે આવેલા ઉમરિયા ગામમાં ખેતરના બોરમાં ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે 10 માર્ચના રોજ સવારના 11.30 વાગ્યાનો ફસાયેલો છે. બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. આ માટે ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના પણ બચાવકાર્યમાં લાગી છે. બીજી બાજુ જમીનની સપાટીથી 27 ફૂટ અંદર બોરિંગમાં ફસાયેલો બાળક વારંવાર રડતા-રડતા બૂમો પાડી રહ્યો છે કે, પપ્પા, મને બહાર કાઢો! જ્યારથી તે ખાડામાં પડ્યો છે, ત્યારથી તેના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી.

   પાણી અને દૂધ પીવડાવવાના પ્રયત્નો

   - નાનકડા પાઇપની મદદથી ગ્લુકોઝવાળું પાણી અને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે કેટલો સફળ રહ્યો, તે કોઇને ખબર નથી. રોશનના પિતાએ ઘટના પછીથી એક ક્ષણ માટે પણ ઘટનાસ્થળ છોડ્યું નથી. તેઓ સવારથી જ ઓક્સિજનની નળી લઇને ત્યાં જ બેઠા છે. વચ્ચે-વચ્ચે પાસેના રૂમમાં દીકરાની તાજી તસવીર જોવા માટે પહોંચી જાય છે. જેવો દીકરાના રડવાનો અવાજ આવે છે, તેઓ ઘૂંટણિયે બેસીને ખાડાની અંદર નજર નાખીને કહે છે- બેટા, ના રડીશ. ઓ દીકરા, ના રડીશ.

   ખેતર માલિક ગાયબ છે: કલેક્ટર

   - કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે ખેતરનો માલિક ઘટના પછીથી ગાયબ છે. તેને બોલાવવા માટે સૂચના આપી પરંતુ તે ન આવ્યો. જે કાર્યવાહી થશે, તે નક્કી છે પરંતુ પ્રાથમિકતા રોશનને બચાવવાની છે. બીજી બાજુ પોલીસ ઓફિસર આ મામલે ખેતર માલિક વિરુદ્ધ ગંભીર કલમો લગાવવાનો સંકેત આપી ચૂકી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો બાળકને 200 એમએલ દૂધ પીવડાવ્યું

  • બાળક 27થી 33 ફૂટની વચ્ચેની ઊંડાઈમાં છે. આ કારણે 35થી 40 ફૂટ સુધી પાસે જ ખાડો ખોદવામાં આવી રહ્યો છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળક 27થી 33 ફૂટની વચ્ચેની ઊંડાઈમાં છે. આ કારણે 35થી 40 ફૂટ સુધી પાસે જ ખાડો ખોદવામાં આવી રહ્યો છે.

   ખાતેગાંવ (ઇંદોર): ખાતેગાંવની પાસે આવેલા ઉમરિયા ગામમાં ખેતરના બોરમાં ચાર વર્ષનો રોશન જમીનથી 27 ફૂટ ઊંડે 10 માર્ચના રોજ સવારના 11.30 વાગ્યાનો ફસાયેલો છે. બાળકને બહાર કાઢવા માટે બોરથી છ ફૂટના અંતરે 60 ફૂટ પહોળાઇમાં 40 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. આ માટે ત્રણ પોકલેન અને ત્રણ જેસીબી લગાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના પણ બચાવકાર્યમાં લાગી છે. બીજી બાજુ જમીનની સપાટીથી 27 ફૂટ અંદર બોરિંગમાં ફસાયેલો બાળક વારંવાર રડતા-રડતા બૂમો પાડી રહ્યો છે કે, પપ્પા, મને બહાર કાઢો! જ્યારથી તે ખાડામાં પડ્યો છે, ત્યારથી તેના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી.

   પાણી અને દૂધ પીવડાવવાના પ્રયત્નો

   - નાનકડા પાઇપની મદદથી ગ્લુકોઝવાળું પાણી અને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે કેટલો સફળ રહ્યો, તે કોઇને ખબર નથી. રોશનના પિતાએ ઘટના પછીથી એક ક્ષણ માટે પણ ઘટનાસ્થળ છોડ્યું નથી. તેઓ સવારથી જ ઓક્સિજનની નળી લઇને ત્યાં જ બેઠા છે. વચ્ચે-વચ્ચે પાસેના રૂમમાં દીકરાની તાજી તસવીર જોવા માટે પહોંચી જાય છે. જેવો દીકરાના રડવાનો અવાજ આવે છે, તેઓ ઘૂંટણિયે બેસીને ખાડાની અંદર નજર નાખીને કહે છે- બેટા, ના રડીશ. ઓ દીકરા, ના રડીશ.

   ખેતર માલિક ગાયબ છે: કલેક્ટર

   - કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે ખેતરનો માલિક ઘટના પછીથી ગાયબ છે. તેને બોલાવવા માટે સૂચના આપી પરંતુ તે ન આવ્યો. જે કાર્યવાહી થશે, તે નક્કી છે પરંતુ પ્રાથમિકતા રોશનને બચાવવાની છે. બીજી બાજુ પોલીસ ઓફિસર આ મામલે ખેતર માલિક વિરુદ્ધ ગંભીર કલમો લગાવવાનો સંકેત આપી ચૂકી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો બાળકને 200 એમએલ દૂધ પીવડાવ્યું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 years old boy fell into 27 ft deep borewell in Khateganv Indore MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `