ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વડાપ્રધાન મોદી કટકમાં જનસભા સંબોધશે | Narendra Modi address rally in Cuttack in Odhisha on 4 years of Modi Government

  કરપ્શન પર એકશનથી એકજૂટ થયું વિપક્ષ, હું રાષ્ટ્ર નિર્માણમાં વ્યસ્ત - મોદી

  Divyabhaskar.com | Last Modified - May 26, 2018, 06:44 PM IST

  ઓરિસ્સાની 21 લોકસભા બેઠકમાંથી ભાજપ માત્ર એક જ બેઠક ધરાવે છે. ત્યારે વધુમાં વધુ બેઠક સાધવાના પ્રયાસનો પ્રારંભ.
  • કટકમાં PM મોદીએ 4 વર્ષની તેમની સરકારની ઉપલબ્ધિ જણાવી હતી તો કોંગ્રેસ પર આક્ષેપો પણ કર્યા હતા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કટકમાં PM મોદીએ 4 વર્ષની તેમની સરકારની ઉપલબ્ધિ જણાવી હતી તો કોંગ્રેસ પર આક્ષેપો પણ કર્યા હતા

   નવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.

   4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિશ્વાસ

   - નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવવાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો."
   - "ઓરિસ્સાના તમામ મહાપુરુષોને નમન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે."

   અમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા

   - મોદીએ કહ્યું કે, "અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે."
   - "જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે."
   - "4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે."

   એક પરિવારે 48 વર્ષ રાજ કર્યું

   - મોદીએ કહ્યું કે, "4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહી છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એક વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા?"

   "જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે."
   - "તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું."
   - "જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે."

   જનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર

   - મોદીએ કહ્યું કે, "હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે."
   - "વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે."

   ઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે

   - ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.
   - ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.
   - વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.
   - અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.

   ત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત

   - 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
   - 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.
   - 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.
   - 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.
   - 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હોય શકે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હોય શકે છે

  • ભાજપને 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપને 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે

  • મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે

  • મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે (ફાઈલ)

  • ત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત છે (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વડાપ્રધાન મોદી કટકમાં જનસભા સંબોધશે | Narendra Modi address rally in Cuttack in Odhisha on 4 years of Modi Government
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `