ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મમ્મી-પાપા અને ભાઈની લાશ પાસે બેસીને રોતો રહ્યો બાળક| 4 Year Old Boy Was Crying Near 3 Dead Bodies

  મર્ડર મિસ્ટ્રી: આખી રાત મમ્મી-પાપા અને ભાઈની લાશ પાસે બેસીને રોતો રહ્યો બાળક

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 12:13 PM IST

  એક જ પરિવારના 3 લોકોની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ
  • માતા-પિતા અને ભાઈની લાશ પાસે આખી રાત બેસી રહ્યો આ બાળક
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતા-પિતા અને ભાઈની લાશ પાસે આખી રાત બેસી રહ્યો આ બાળક

   લખીમપુર ખીરી: જિલ્લાના પલિયા વિસ્તારમાં એક જ પરિવારની 3 લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળ પર પરિવારનો સૌથી નાનો દીકરો રોતો મળ્યો હતો. ઘટના બુધવાર રાતની છે. પડોશિયોએ માહિતી આપતા ગુરુવાર સવારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ મર્ડર અને સુસાઈડ બંને મુદ્દે તપાસ કરી રહી છે. જોકે પોલીસને ઘટના સ્થળ પરથી કોઈ લોહીના કે મર્ડરના પુરાવા મળ્યા નથી. જોકે પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાને મર્ડર માનવામાં આવી રહી છે.

   - SP રામલાલ વર્માએ જણાવ્યું કે, જયપ્રકાશ શર્મા, તેની પત્ની ચીનુ, 8 વર્ષનો દીકરો ઓમ અને 4 વર્ષનો દીકરો મુન્નૂ સાથે અહીં રહેતા હતા.
   - પડોશીઓના જણાવ્યા પ્રમાણે આ પરિવાર ટીફિન સર્વિસ ચલાવતી હતી. પરંતુ 2 મહિનાથી કામ બંધ હોવાથી સમગ્ર પરિવાર આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું. ઘટના વાળા દિવસે જયપ્રકાશના મોટા દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમણે પડોશી પાસેથી રૂ. 200 ઉધાર લીધા હતા. પડોશીઓએ છોકરાને હોસ્પિટલ લઈ જવા 100 નંબર પર હેલ્પ માગી હતી. જોકે તેમને કોઈ મદદ મળી નહતી.
   - સવારે મુન્નૂના રડવાનો અવાજ સાંભળીને પડોશી તેમના ઘરે પહોંચ્યા ત્યારે જયપ્રકાશની લાશ ફાંસીના ફંદા પર લટકતી હતી. તેની પાસે પત્ની અને દીકરાની પણ લાશ હતી.
   - ઘટનાની માહિતી કોતવાલી પોલીસને આપવામાં આવી હતી. ટીઆઈ દીપક શુક્લા ટીમ સાથે તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • પડોશીઓએ પોલીસને કરી જાણ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પડોશીઓએ પોલીસને કરી જાણ

  • રોતા-કકળતાં પરિવારજનો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોતા-કકળતાં પરિવારજનો

  • પિતાએ કરી લીધી આત્મહત્યા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાએ કરી લીધી આત્મહત્યા

  • ઘટના સ્થળે પોલીસ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે પોલીસ

  • પ્રાથમિક તપાસમાં મર્ડર હોવાની શક્યતા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રાથમિક તપાસમાં મર્ડર હોવાની શક્યતા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મમ્મી-પાપા અને ભાઈની લાશ પાસે બેસીને રોતો રહ્યો બાળક| 4 Year Old Boy Was Crying Near 3 Dead Bodies
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `