ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 4 times BJP MLA who is really Honest today leading comman man life in Khandwa

  આમની પ્રામાણિકતાની કસમ ખાય છે લોકો; 4 વખત રહેલા MLA, રહે છે બિસ્માર ઘરમાં

  Sandip Soni | Last Modified - Mar 12, 2018, 01:09 PM IST

  કોઇ વિધાનસભામાં સતત 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવું સરળ વાત નથી, અને તે પણ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે
  • ખંડવાથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે રાણા રઘુરાજ સિંહ તોમર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખંડવાથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે રાણા રઘુરાજ સિંહ તોમર

   ખંડવા (ઇંદોર): કોઇ વિધાનસભામાં સતત 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવું સરળ વાત નથી, અને તે પણ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે. કોઇપણ પાર્ટી પોતાના આવા નેતાને આંખમાથા પર બેસાડે, જો ઇચ્છે તો. પરંતુ, એવું થયું નહીં. ખંડવાથી ધારાસભ્ય રહેલા રઘુરાજ સિંહ તોમર આટલા વર્ષ ધારાસભ્ય રહ્યા પછી પણ પાર્ટીમાંથી તેમને ટિકિટ આપવામાં ન આવી. 2003 પછી તેમણે કોઇ ચૂંટણી નથી લડી. આજે તેઓ સામાન્ય લોકોની જેમ જીવન વીતાવવા માટે મજબૂર છે. તેઓ એકદમ બિસ્માર પડેલા ઘરમાં રહે છે, જેના છાપરાં સુદ્ધાં તેઓ નથી બદલાવી શક્યા.

   પ્રામાણિક સમાજસેવકની જેમ કામ કરતા રહ્યા

   - નેતાઓના ગાડી-બંગલા અને શાન-ઓ-શૌકતના ઠાઠની વચ્ચે જિલ્લામાં આજે એક નેતા એવા પણ છે, જેમની પ્રામાણિક સમાજસેવકની ઇમેજ રહી છે. આ છે રાણા રઘુરાજ સિંહ તોમર. ચાર વખત બીજેપીમાંથી ધારાસભ્ય રહ્યા પછી 2003માં તેમણે ફરી ટિકિટ માટે દાવેદારી કરી, પરંતુ તેની અવેજીમાં તેમની પાસેથી 14 લાખ રૂપિયા માંગવામાં આવ્યા.

   - પ્રામાણિક તોમરે તેનો ઇનકાર કરી દીધો. પરિણામે એ જ થયું જે થવાનું હતું. તેમને ટિકિટ આપવામાં ન આવી. આટલા વખત સુધી ધારાસભ્ય રહ્યા પછી પણ પરિસ્થિતિ એવી છે કે તેઓ પોતાના ઘરના છાપરાં સુદ્ધાં બદલાવી શક્યા નથી. ઘર પણ એકદમ બિસ્માર થઈ ચૂક્યું છે. જૂની યાદો તરીકે ઘરની બહા બેંકમાંથી લોન લઇને ખરીદેલી બંધ પડેલી એક જીપ ઊભી છે. તેના પર લાગેલી ધારાસભ્યની તખ્તીમાં તેમના સોનેરી દિવસોની યાદો સમેટાયેલી છે.
   - ત્યારે નિમાડખેડી વિધાસનભામાંથી 1977થી 1980, 1980થી 1985, 1990થી 1992 અને 1993થી 1997 સુધી રાણા રઘુરાજ સિંહ તોમર ધારાસભ્ય રહ્યા હતા. આજે તેઓ પુનાસા બ્લોક મુખ્યાલયથી 10 કિમી ગ્રામ રીછલના બિસ્માર ઘરમાં દિવસો કાઢી રહ્યા છે. પેન્શનના 35 હજાર રૂપિયા મળે છે. તેમાંથી તેઓ પોતાના ઇલાજની સાથે જ પૌત્ર-પૌત્રીના ભણવાનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે. તેમનો દીકરો નારાયમ સિંહ તેમની સાથે જ રહે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, રઘુરાજ સિંહ પોતાની સરકારમાં જ બેઠા હતા ધરણા પર

  • નેતાઓના ગાડી-બંગલા અને શાન-ઓ-શૌકતના ઠાઠની વચ્ચે જિલ્લામાં આજે એક નેતા એવા પણ છે, જેમની પ્રામાણિક સમાજસેવકની ઇમેજ રહી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેતાઓના ગાડી-બંગલા અને શાન-ઓ-શૌકતના ઠાઠની વચ્ચે જિલ્લામાં આજે એક નેતા એવા પણ છે, જેમની પ્રામાણિક સમાજસેવકની ઇમેજ રહી છે.

   ખંડવા (ઇંદોર): કોઇ વિધાનસભામાં સતત 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવું સરળ વાત નથી, અને તે પણ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે. કોઇપણ પાર્ટી પોતાના આવા નેતાને આંખમાથા પર બેસાડે, જો ઇચ્છે તો. પરંતુ, એવું થયું નહીં. ખંડવાથી ધારાસભ્ય રહેલા રઘુરાજ સિંહ તોમર આટલા વર્ષ ધારાસભ્ય રહ્યા પછી પણ પાર્ટીમાંથી તેમને ટિકિટ આપવામાં ન આવી. 2003 પછી તેમણે કોઇ ચૂંટણી નથી લડી. આજે તેઓ સામાન્ય લોકોની જેમ જીવન વીતાવવા માટે મજબૂર છે. તેઓ એકદમ બિસ્માર પડેલા ઘરમાં રહે છે, જેના છાપરાં સુદ્ધાં તેઓ નથી બદલાવી શક્યા.

   પ્રામાણિક સમાજસેવકની જેમ કામ કરતા રહ્યા

   - નેતાઓના ગાડી-બંગલા અને શાન-ઓ-શૌકતના ઠાઠની વચ્ચે જિલ્લામાં આજે એક નેતા એવા પણ છે, જેમની પ્રામાણિક સમાજસેવકની ઇમેજ રહી છે. આ છે રાણા રઘુરાજ સિંહ તોમર. ચાર વખત બીજેપીમાંથી ધારાસભ્ય રહ્યા પછી 2003માં તેમણે ફરી ટિકિટ માટે દાવેદારી કરી, પરંતુ તેની અવેજીમાં તેમની પાસેથી 14 લાખ રૂપિયા માંગવામાં આવ્યા.

   - પ્રામાણિક તોમરે તેનો ઇનકાર કરી દીધો. પરિણામે એ જ થયું જે થવાનું હતું. તેમને ટિકિટ આપવામાં ન આવી. આટલા વખત સુધી ધારાસભ્ય રહ્યા પછી પણ પરિસ્થિતિ એવી છે કે તેઓ પોતાના ઘરના છાપરાં સુદ્ધાં બદલાવી શક્યા નથી. ઘર પણ એકદમ બિસ્માર થઈ ચૂક્યું છે. જૂની યાદો તરીકે ઘરની બહા બેંકમાંથી લોન લઇને ખરીદેલી બંધ પડેલી એક જીપ ઊભી છે. તેના પર લાગેલી ધારાસભ્યની તખ્તીમાં તેમના સોનેરી દિવસોની યાદો સમેટાયેલી છે.
   - ત્યારે નિમાડખેડી વિધાસનભામાંથી 1977થી 1980, 1980થી 1985, 1990થી 1992 અને 1993થી 1997 સુધી રાણા રઘુરાજ સિંહ તોમર ધારાસભ્ય રહ્યા હતા. આજે તેઓ પુનાસા બ્લોક મુખ્યાલયથી 10 કિમી ગ્રામ રીછલના બિસ્માર ઘરમાં દિવસો કાઢી રહ્યા છે. પેન્શનના 35 હજાર રૂપિયા મળે છે. તેમાંથી તેઓ પોતાના ઇલાજની સાથે જ પૌત્ર-પૌત્રીના ભણવાનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે. તેમનો દીકરો નારાયમ સિંહ તેમની સાથે જ રહે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, રઘુરાજ સિંહ પોતાની સરકારમાં જ બેઠા હતા ધરણા પર

  • આટલા વખત સુધી ધારાસભ્ય રહ્યા પછી પણ એવીપરિસ્થિતિ છે કે તેઓ પોતાના ઘરના છાપરાં સુદ્ધાં બદલાવી શક્યા નથી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આટલા વખત સુધી ધારાસભ્ય રહ્યા પછી પણ એવીપરિસ્થિતિ છે કે તેઓ પોતાના ઘરના છાપરાં સુદ્ધાં બદલાવી શક્યા નથી.

   ખંડવા (ઇંદોર): કોઇ વિધાનસભામાં સતત 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવું સરળ વાત નથી, અને તે પણ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે. કોઇપણ પાર્ટી પોતાના આવા નેતાને આંખમાથા પર બેસાડે, જો ઇચ્છે તો. પરંતુ, એવું થયું નહીં. ખંડવાથી ધારાસભ્ય રહેલા રઘુરાજ સિંહ તોમર આટલા વર્ષ ધારાસભ્ય રહ્યા પછી પણ પાર્ટીમાંથી તેમને ટિકિટ આપવામાં ન આવી. 2003 પછી તેમણે કોઇ ચૂંટણી નથી લડી. આજે તેઓ સામાન્ય લોકોની જેમ જીવન વીતાવવા માટે મજબૂર છે. તેઓ એકદમ બિસ્માર પડેલા ઘરમાં રહે છે, જેના છાપરાં સુદ્ધાં તેઓ નથી બદલાવી શક્યા.

   પ્રામાણિક સમાજસેવકની જેમ કામ કરતા રહ્યા

   - નેતાઓના ગાડી-બંગલા અને શાન-ઓ-શૌકતના ઠાઠની વચ્ચે જિલ્લામાં આજે એક નેતા એવા પણ છે, જેમની પ્રામાણિક સમાજસેવકની ઇમેજ રહી છે. આ છે રાણા રઘુરાજ સિંહ તોમર. ચાર વખત બીજેપીમાંથી ધારાસભ્ય રહ્યા પછી 2003માં તેમણે ફરી ટિકિટ માટે દાવેદારી કરી, પરંતુ તેની અવેજીમાં તેમની પાસેથી 14 લાખ રૂપિયા માંગવામાં આવ્યા.

   - પ્રામાણિક તોમરે તેનો ઇનકાર કરી દીધો. પરિણામે એ જ થયું જે થવાનું હતું. તેમને ટિકિટ આપવામાં ન આવી. આટલા વખત સુધી ધારાસભ્ય રહ્યા પછી પણ પરિસ્થિતિ એવી છે કે તેઓ પોતાના ઘરના છાપરાં સુદ્ધાં બદલાવી શક્યા નથી. ઘર પણ એકદમ બિસ્માર થઈ ચૂક્યું છે. જૂની યાદો તરીકે ઘરની બહા બેંકમાંથી લોન લઇને ખરીદેલી બંધ પડેલી એક જીપ ઊભી છે. તેના પર લાગેલી ધારાસભ્યની તખ્તીમાં તેમના સોનેરી દિવસોની યાદો સમેટાયેલી છે.
   - ત્યારે નિમાડખેડી વિધાસનભામાંથી 1977થી 1980, 1980થી 1985, 1990થી 1992 અને 1993થી 1997 સુધી રાણા રઘુરાજ સિંહ તોમર ધારાસભ્ય રહ્યા હતા. આજે તેઓ પુનાસા બ્લોક મુખ્યાલયથી 10 કિમી ગ્રામ રીછલના બિસ્માર ઘરમાં દિવસો કાઢી રહ્યા છે. પેન્શનના 35 હજાર રૂપિયા મળે છે. તેમાંથી તેઓ પોતાના ઇલાજની સાથે જ પૌત્ર-પૌત્રીના ભણવાનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે. તેમનો દીકરો નારાયમ સિંહ તેમની સાથે જ રહે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, રઘુરાજ સિંહ પોતાની સરકારમાં જ બેઠા હતા ધરણા પર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 times BJP MLA who is really Honest today leading comman man life in Khandwa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `