ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» LeTના 4 આતંકીઓ સહિત 10ની ધરપકડ| 4 Terrorists And 6 Over Ground Workers Arrested

  બારામુલ્લામાં હુમલો કરનાર LeTના 4 આતંકીઓ સહિત 10ની ધરપકડ

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 03:57 PM IST

  પોલીસ અને સુરક્ષાબળ શોપિયા-બારામુલ્લા પટ્ટીમાં સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે. 6 મેના રોજ એન્કાઉન્ટમાં 5 આતંકીઓને ઠાર કરા
  • LeTના 4 આતંકીઓ સહિત 10ની ધરપકડ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   LeTના 4 આતંકીઓ સહિત 10ની ધરપકડ

   શ્રીનગર: 30 એપ્રિલે બારામુલ્લામાં હુમલો કરનાર 4 લશકર આતંકીઓ સહિત 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાશ્મીર રેન્જના આઈજી સ્વયં પ્રકાશ પાણિના જણાવ્યા પ્રમાણે લશકર-એ-તૌઈબાના જે 4 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમાંથી 2 બારામુલ્લામાં અન્ય ત્રણ યુવકોની હત્યામાં પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે, આતંકીઓને પૂછપરછમાં ડિસેમ્બર 2017 અને આ વર્ષે જાન્યુઆરીમાં બારામુલ્લા પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલાનો કેસનો પણ ઉકેલ આવવાની શક્યતા છે.

   લશ્કર મોડ્યુલનો ખુલાસો

   - પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે 6 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જે આતંકીઓને આશરો આપે છે અને તેમના આવવા-જવાની વ્યવસ્થા કરી આપે છે.
   - જોઈન્ટ ઓપરેશનમાં પોલીસ, સીઆરપીએફ અને સેનાએ આતંકીઓના ઠેકાણેથી 2 એકે રાઈફલ્સ, ચાઈનીઝ પિસ્ટલ, 4 હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડ,ચાર મેગેઝીન અને 2 પિસ્ટલ મેળવી લીધી છે. આતંકીઓ સાથે પૂછપરછમાં પોલીસ અને સુરક્ષાબળોને સોપોર-બારામુલ્લા પટ્ટી પર ચાલતા લશકર મોડ્યુલનો ખુલાસો કરવામાં પણ મદદ મળી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધીત તસવીરો

  • આતંકીઓ પાસેથી આ હથિયારો મળી આવ્યા છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકીઓ પાસેથી આ હથિયારો મળી આવ્યા છે

   શ્રીનગર: 30 એપ્રિલે બારામુલ્લામાં હુમલો કરનાર 4 લશકર આતંકીઓ સહિત 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાશ્મીર રેન્જના આઈજી સ્વયં પ્રકાશ પાણિના જણાવ્યા પ્રમાણે લશકર-એ-તૌઈબાના જે 4 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમાંથી 2 બારામુલ્લામાં અન્ય ત્રણ યુવકોની હત્યામાં પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે, આતંકીઓને પૂછપરછમાં ડિસેમ્બર 2017 અને આ વર્ષે જાન્યુઆરીમાં બારામુલ્લા પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલાનો કેસનો પણ ઉકેલ આવવાની શક્યતા છે.

   લશ્કર મોડ્યુલનો ખુલાસો

   - પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે 6 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જે આતંકીઓને આશરો આપે છે અને તેમના આવવા-જવાની વ્યવસ્થા કરી આપે છે.
   - જોઈન્ટ ઓપરેશનમાં પોલીસ, સીઆરપીએફ અને સેનાએ આતંકીઓના ઠેકાણેથી 2 એકે રાઈફલ્સ, ચાઈનીઝ પિસ્ટલ, 4 હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડ,ચાર મેગેઝીન અને 2 પિસ્ટલ મેળવી લીધી છે. આતંકીઓ સાથે પૂછપરછમાં પોલીસ અને સુરક્ષાબળોને સોપોર-બારામુલ્લા પટ્ટી પર ચાલતા લશકર મોડ્યુલનો ખુલાસો કરવામાં પણ મદદ મળી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધીત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: LeTના 4 આતંકીઓ સહિત 10ની ધરપકડ| 4 Terrorists And 6 Over Ground Workers Arrested
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top