ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 4 secret keepers of Asaram in Jodhpur molestation case shiva shilpi Sharat and Prakash

  આસારામના 4 રાઝદાર: શિવા-શિલ્પી-શરત-પ્રકાશ, શું હતી તેમની ભૂમિકા?

  divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 04:20 PM IST

  બુધવારે જોધપુર કોર્ટે આસારામ, શિલ્પી અને શરતચંદ્રને દોષિત જાહેર કર્યા જ્યારે શિવા અને પ્રકાશને કોર્ટે છોડી મૂક્યા છે
  • આસારામ (ફાઇલ કોટો)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસારામ (ફાઇલ કોટો)

   નવી દિલ્હી: યૌનશોષણ કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ પર પીડિતાએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. પીડિતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટ, 2013ની મધ્યરાત્રિ દરમિયાન જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામે ઇલાજના બહાને તેનું યૌનશોષણ કર્યું હતું, પરંતુ આ કાંડને આસારામે એકલાએ જ અંજામ નહોતો આપ્યો. તેમાં ચાર અન્ય લોકો પણ સામેલ હતા. બુધવારે જોધપુર કોર્ટે આસારામ, શિલ્પી અને શરતચંદ્રને દોષિત જાહેર કર્યા જ્યારે શિવા અને પ્રકાશને કોર્ટે છોડી મૂક્યા છે.

   આસારામના 4 રાઝદારોએ ભજવી'તી મહત્વની ભૂમિકા

   યુપીના શાહજહાંપુરની રહેવાસી પીડિતાના દિલ્હી આવવા અને ત્યાંથી જોધપુર જવાની વચ્ચે આ ચારેયે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં હોસ્ટેલ વોર્ડન, હોસ્ટેલ સંચાલક, પ્રમુખ સેવાદાર અને રસોઇયાનું નામ સામેલ છે. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ, 2013ના રોજ આસારામ સહિત આ તમામ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.

   ચારેય સહઆરોપીઓની ભૂમિકા

   1- હોસ્ટેલ વોર્ડન શિલ્પી ઉર્ફ સંચિતા ગુપ્તા

   ભૂમિકા: ભૂત-પ્રેતનો ડર બતાવ્યો. વિદ્યાર્થિનીને દુષ્પ્રેરિત કરીને આસારામની પાસે મોકલી.

   2- હોસ્ટેલ સંચાલક શરદચંદ્ર ઉર્ફ શરતચંદ્ર

   ભૂમિકા: બીમારીની જાણ થયા છતાંપણ ઇલાજ ન કરાવ્યો. આખી રાત અનુષ્ઠાન કરાવ્યું. આસારામ જ એકમાત્ર ઉપચાર કરી શકે એમ છે એવું માનવા પર મજબૂર કરી.

   3- પ્રમુખ સેવાદાર શિવા ઉર્ફ સેવારામ

   ભૂમિકા: વિદ્યાર્થિનીને શાહજહાંપુરાથી દિલ્હી અને દિલ્હીથી જોધપુર બોલાવી. જોધપુરના મણાઈ આશ્રમમાં આસારામને મળાવવાની વ્યવસ્થા કરી હતી.

   4- રસોઇયો પ્રકાશ દ્વિવેદી

   ભૂમિકા: શરદ, શિલ્પી, શિવા અને આસારામની વચ્ચે મધ્યસ્થી બન્યો. વિદ્યાર્થિનીના પરિવારજનોને જવાનું કહીને તે એકલી જ રહી જાય તેવી પરિસ્થિતિ ઊભી કરી હતી.

   જોધપુર સેશન કોર્ટમાં ચાલ્યો કેસ

   પોલીસે આસારામ વિરુદ્ધ આઇપીસી કલમ 370 (4), 342, 376, 354-એ, 506, 509/34, જેજે ઍક્ટ 23 તેમજ 26 અને પોક્સો ઍક્ટની કલમ 8 હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ 31 ઓગસ્ટ, 2013ના રોજ મધ્યપ્રદેશના ઇંદોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. જોધપુર સેશન કોર્ટમાં આસારામ વિરુદ્ધ કેસ ચાલ્યો. ત્યારબાદ કોર્ટે આરોપ નક્કી કર્યા હતા.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય આરોપીઓની તસવીરો

  • શિલ્પી (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિલ્પી (ફાઇલ)

  • શિવા (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિવા (ફાઇલ)

  • આસારામ અને પ્રકાશ દ્વિવેદી (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસારામ અને પ્રકાશ દ્વિવેદી (ફાઇલ)

  • પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ, 2013ના રોજ આસારામ સહિત આ તમામ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ, 2013ના રોજ આસારામ સહિત આ તમામ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. (ફાઇલ)

   નવી દિલ્હી: યૌનશોષણ કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ પર પીડિતાએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. પીડિતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટ, 2013ની મધ્યરાત્રિ દરમિયાન જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામે ઇલાજના બહાને તેનું યૌનશોષણ કર્યું હતું, પરંતુ આ કાંડને આસારામે એકલાએ જ અંજામ નહોતો આપ્યો. તેમાં ચાર અન્ય લોકો પણ સામેલ હતા. બુધવારે જોધપુર કોર્ટે આસારામ, શિલ્પી અને શરતચંદ્રને દોષિત જાહેર કર્યા જ્યારે શિવા અને પ્રકાશને કોર્ટે છોડી મૂક્યા છે.

   આસારામના 4 રાઝદારોએ ભજવી'તી મહત્વની ભૂમિકા

   યુપીના શાહજહાંપુરની રહેવાસી પીડિતાના દિલ્હી આવવા અને ત્યાંથી જોધપુર જવાની વચ્ચે આ ચારેયે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં હોસ્ટેલ વોર્ડન, હોસ્ટેલ સંચાલક, પ્રમુખ સેવાદાર અને રસોઇયાનું નામ સામેલ છે. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ, 2013ના રોજ આસારામ સહિત આ તમામ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.

   ચારેય સહઆરોપીઓની ભૂમિકા

   1- હોસ્ટેલ વોર્ડન શિલ્પી ઉર્ફ સંચિતા ગુપ્તા

   ભૂમિકા: ભૂત-પ્રેતનો ડર બતાવ્યો. વિદ્યાર્થિનીને દુષ્પ્રેરિત કરીને આસારામની પાસે મોકલી.

   2- હોસ્ટેલ સંચાલક શરદચંદ્ર ઉર્ફ શરતચંદ્ર

   ભૂમિકા: બીમારીની જાણ થયા છતાંપણ ઇલાજ ન કરાવ્યો. આખી રાત અનુષ્ઠાન કરાવ્યું. આસારામ જ એકમાત્ર ઉપચાર કરી શકે એમ છે એવું માનવા પર મજબૂર કરી.

   3- પ્રમુખ સેવાદાર શિવા ઉર્ફ સેવારામ

   ભૂમિકા: વિદ્યાર્થિનીને શાહજહાંપુરાથી દિલ્હી અને દિલ્હીથી જોધપુર બોલાવી. જોધપુરના મણાઈ આશ્રમમાં આસારામને મળાવવાની વ્યવસ્થા કરી હતી.

   4- રસોઇયો પ્રકાશ દ્વિવેદી

   ભૂમિકા: શરદ, શિલ્પી, શિવા અને આસારામની વચ્ચે મધ્યસ્થી બન્યો. વિદ્યાર્થિનીના પરિવારજનોને જવાનું કહીને તે એકલી જ રહી જાય તેવી પરિસ્થિતિ ઊભી કરી હતી.

   જોધપુર સેશન કોર્ટમાં ચાલ્યો કેસ

   પોલીસે આસારામ વિરુદ્ધ આઇપીસી કલમ 370 (4), 342, 376, 354-એ, 506, 509/34, જેજે ઍક્ટ 23 તેમજ 26 અને પોક્સો ઍક્ટની કલમ 8 હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ 31 ઓગસ્ટ, 2013ના રોજ મધ્યપ્રદેશના ઇંદોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. જોધપુર સેશન કોર્ટમાં આસારામ વિરુદ્ધ કેસ ચાલ્યો. ત્યારબાદ કોર્ટે આરોપ નક્કી કર્યા હતા.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય આરોપીઓની તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 secret keepers of Asaram in Jodhpur molestation case shiva shilpi Sharat and Prakash
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top