ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» રસ્તા ઉપર પડી રહી 4 લાશો, બેશરમ લોકો ટેટી લૂંટતા રહ્યા| 4 Killed As Truck And Pickup Collide In Bhilwara District

  રાજસ્થાન: રસ્તા ઉપર પડી રહી 4 લાશો, બેશરમ લોકો ટેટી લૂંટતા રહ્યા

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 11:56 AM IST

  એક્સિડન્ટમાં 4 લાશ અને 2 ઘાયલોને છોડીને લોકો ટેટી-ઈસબગુલ લૂંટતા રહ્યા
  • એક્સિડન્ટમાં લોકો ઘાયલોને બચાવવાની જગ્યાએ ટેટી લૂંટતા રહ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સિડન્ટમાં લોકો ઘાયલોને બચાવવાની જગ્યાએ ટેટી લૂંટતા રહ્યા

   શાહપુરા (ભીલવાડા). ભીલવાડાના શાહપુરમાં કેકડી ચાર રસ્તા પર શનિવાર સવારે એક પિકઅપ અને ટ્રક વચ્ચેના એક્સિડન્ટમાં ચાર લોકોના મોત થયા. બે ઘાયલોની હાલત નાજુક છે. દુર્ઘટનાના સમયે શરમજનક તસવીર સામે આવી છે. ઘાયલ લોકો મદદની પોકાર કરી રહ્યા હતા, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી ભીડ બચાવવાને બદલે ટ્રકમાંથી પડેલા તરબૂચ અને લોરીમાંથી પડેલા ઈસબગુલને લૂંટવામાં જ મસ્ત રહ્યા.

   માર્યા ગયેલા ચારેય શખ્સ લોરીમાં સવાર હતા

   - પોલીસના જણાવ્યા મુજબ, ટ્રક ભીલવાડા જિલ્લાના કાશીપુરિયાથી નીમચ માર્કેટ જઈ રહી હતી. ત્યારે સામેથી આવતી લોરી સાથે અકસ્માત થયો.
   - માર્યા ગયેલા ચાર લોકો લોરીમાં સવાર હતા. જ્યારે ટ્રક ડ્રાઇવર અને તેનો ક્લિનર ઘાયલ છે.
   - ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગામ લોકોની મદદથી પિકઅપમાં ફસાયેલી લાશો બહાર કાઢી.

   ત્રણની જ થઈ શકી ઓળખ

   - માર્યા ગયેલા ચાર લોકોમાંથી ત્રણની જ ઓળખ થઈ શકી છે. જેમાં પપ્પૂલાલ રૈગર (35), રામરાજ ગુર્જર (25), ભંવરલાલ (55) કાશીપુરિયાના ફુલિયાકલા ગામના રહેવાસી હતા. ચોથી મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
   - ઘાયલ ઈંદુલાલ ગુર્જર અને દેવીલાલ ગુર્જરને પહેલા શાહપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બાદમાં તેમને ભીલવાડા રેફર કરવામાં આવ્યા.

   દોઢ મહિનામાં 9 લોકોના મોત

   - માંડલ-સાંગાનેર મેગા હાઈવે અને નાગૌર-સતૂર રાષ્ટ્રીય રાજમાર્ગ એકબીજાને ક્રોસ કરે છે.
   - અહીં કોઈ સ્પીડ બ્રેકર કે ડિવાઇડર ન હોવાના કારણે અનેકવાર દુર્ઘટનાઓ બને છે.
   - છેલ્લા દોઢ મહિનામાં અહીં થયેલા અકસ્માતોમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે.

  • પિકઅપ અને ટ્રક વચ્ચેના એક્સિડન્ટમાં ચાર લોકોના મોત થયા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિકઅપ અને ટ્રક વચ્ચેના એક્સિડન્ટમાં ચાર લોકોના મોત થયા

  • , ટ્રક ભીલવાડા જિલ્લાના કાશીપુરિયાથી નીમચ માર્કેટ જઈ રહી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   , ટ્રક ભીલવાડા જિલ્લાના કાશીપુરિયાથી નીમચ માર્કેટ જઈ રહી હતી

   શાહપુરા (ભીલવાડા). ભીલવાડાના શાહપુરમાં કેકડી ચાર રસ્તા પર શનિવાર સવારે એક પિકઅપ અને ટ્રક વચ્ચેના એક્સિડન્ટમાં ચાર લોકોના મોત થયા. બે ઘાયલોની હાલત નાજુક છે. દુર્ઘટનાના સમયે શરમજનક તસવીર સામે આવી છે. ઘાયલ લોકો મદદની પોકાર કરી રહ્યા હતા, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી ભીડ બચાવવાને બદલે ટ્રકમાંથી પડેલા તરબૂચ અને લોરીમાંથી પડેલા ઈસબગુલને લૂંટવામાં જ મસ્ત રહ્યા.

   માર્યા ગયેલા ચારેય શખ્સ લોરીમાં સવાર હતા

   - પોલીસના જણાવ્યા મુજબ, ટ્રક ભીલવાડા જિલ્લાના કાશીપુરિયાથી નીમચ માર્કેટ જઈ રહી હતી. ત્યારે સામેથી આવતી લોરી સાથે અકસ્માત થયો.
   - માર્યા ગયેલા ચાર લોકો લોરીમાં સવાર હતા. જ્યારે ટ્રક ડ્રાઇવર અને તેનો ક્લિનર ઘાયલ છે.
   - ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગામ લોકોની મદદથી પિકઅપમાં ફસાયેલી લાશો બહાર કાઢી.

   ત્રણની જ થઈ શકી ઓળખ

   - માર્યા ગયેલા ચાર લોકોમાંથી ત્રણની જ ઓળખ થઈ શકી છે. જેમાં પપ્પૂલાલ રૈગર (35), રામરાજ ગુર્જર (25), ભંવરલાલ (55) કાશીપુરિયાના ફુલિયાકલા ગામના રહેવાસી હતા. ચોથી મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
   - ઘાયલ ઈંદુલાલ ગુર્જર અને દેવીલાલ ગુર્જરને પહેલા શાહપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બાદમાં તેમને ભીલવાડા રેફર કરવામાં આવ્યા.

   દોઢ મહિનામાં 9 લોકોના મોત

   - માંડલ-સાંગાનેર મેગા હાઈવે અને નાગૌર-સતૂર રાષ્ટ્રીય રાજમાર્ગ એકબીજાને ક્રોસ કરે છે.
   - અહીં કોઈ સ્પીડ બ્રેકર કે ડિવાઇડર ન હોવાના કારણે અનેકવાર દુર્ઘટનાઓ બને છે.
   - છેલ્લા દોઢ મહિનામાં અહીં થયેલા અકસ્માતોમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રસ્તા ઉપર પડી રહી 4 લાશો, બેશરમ લોકો ટેટી લૂંટતા રહ્યા| 4 Killed As Truck And Pickup Collide In Bhilwara District
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top