ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» તેલંગણાની 4 મહિલા બાઇકર્સે બાઇક પર ખેડી 17000 કિમીની સફર | 4 female bikers of Telangana completed nearly 17000 km journey on bikes

    તેલંગણા: 4 મહિલાઓએ 56 દિવસમાં બાઇક પર ખેડી 17000 કિમીની યાત્રા

    divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 10:49 AM IST

    તેલંગણાની 4 મહિલા બાઇકર્સ 16,992 કિલોમીટરની સફળ યાત્રા 56 દિવસમાં પૂરી કરીને પાછી ફરી છે
    • આ યાત્રાનો ઉદ્દેશ ભારતમાં અને ખાસ કરીને તેલંગણામાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ યાત્રાનો ઉદ્દેશ ભારતમાં અને ખાસ કરીને તેલંગણામાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો.

      હૈદરાબાદ: તેલંગણાની 4 મહિલા બાઇકર્સ 16,992 કિલોમીટરની સફળ યાત્રા 56 દિવસમાં પૂરી કરીને પાછી ફરી છે. આ દરમિયાન તેઓ 6 દેશોમાંથી પસાર થઇ. ભારત અને ખાસ કરીને તેલંગણામાં પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી તેમણે આ યાત્રા 11 ફેબ્રુઆરીના રોજ બેંગલોરથી શરૂ કરી હતી.

      પર્યટન વિભાગે કર્યું સ્વાગત

      - ચારેય મહિલાઓ રવિવારે અહીં પહોંચતા તેલંગાના પર્યટન વિભાગે તેમનું સ્વાગત કર્યું.
      - આ યાત્રાને 'રોડ ટૂ મેકોંગ' નામ આપવામાં આવ્યું હતું.

      દક્ષિણ એશિયાના 6 દેશોમાંથી પસાર થનારી નદી છે મેકોંગ

      - મેકોંગ દક્ષિણ એશિયામાં વહેતી એક નદીનું નામ છે. તે દુનિયાની 12મી અને એશિયાની 7મી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 4,350 કિલોમીટર છે.

      - આ નદી 6 દેશો- કંબોડિયા, લાઓસ, વિયતનામ, ચીન, થાઇલેન્ડ અને મ્યાનમારમાં વહે છે.

      મહિલા બાઇકર્સ કયા દેશોનો પ્રવાસ ખેડ્યો?

      - મહિલા બાઇકર્સે આમાંથી ચીનને બદલે બાંગ્લાદેશ અને બાકી પાંચ દેશોનો પ્રવાસ ખેડ્યો.

    • યાત્રા પૂરી કરવા પર તેલંગણા પર્યટન વિભાગે મહિલા બાઇકર્સનું સ્વાગત કર્યું.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      યાત્રા પૂરી કરવા પર તેલંગણા પર્યટન વિભાગે મહિલા બાઇકર્સનું સ્વાગત કર્યું.

      હૈદરાબાદ: તેલંગણાની 4 મહિલા બાઇકર્સ 16,992 કિલોમીટરની સફળ યાત્રા 56 દિવસમાં પૂરી કરીને પાછી ફરી છે. આ દરમિયાન તેઓ 6 દેશોમાંથી પસાર થઇ. ભારત અને ખાસ કરીને તેલંગણામાં પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી તેમણે આ યાત્રા 11 ફેબ્રુઆરીના રોજ બેંગલોરથી શરૂ કરી હતી.

      પર્યટન વિભાગે કર્યું સ્વાગત

      - ચારેય મહિલાઓ રવિવારે અહીં પહોંચતા તેલંગાના પર્યટન વિભાગે તેમનું સ્વાગત કર્યું.
      - આ યાત્રાને 'રોડ ટૂ મેકોંગ' નામ આપવામાં આવ્યું હતું.

      દક્ષિણ એશિયાના 6 દેશોમાંથી પસાર થનારી નદી છે મેકોંગ

      - મેકોંગ દક્ષિણ એશિયામાં વહેતી એક નદીનું નામ છે. તે દુનિયાની 12મી અને એશિયાની 7મી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 4,350 કિલોમીટર છે.

      - આ નદી 6 દેશો- કંબોડિયા, લાઓસ, વિયતનામ, ચીન, થાઇલેન્ડ અને મ્યાનમારમાં વહે છે.

      મહિલા બાઇકર્સ કયા દેશોનો પ્રવાસ ખેડ્યો?

      - મહિલા બાઇકર્સે આમાંથી ચીનને બદલે બાંગ્લાદેશ અને બાકી પાંચ દેશોનો પ્રવાસ ખેડ્યો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: તેલંગણાની 4 મહિલા બાઇકર્સે બાઇક પર ખેડી 17000 કિમીની સફર | 4 female bikers of Telangana completed nearly 17000 km journey on bikes
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top