ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» યુપી-બિહાર, ઝારખંડમાં વીજળી પડતા 30 મોત, શનિવારે 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

  યુપી-મહારાષ્ટ્રમાં વીજળી પડતા 29ના મોત, દિલ્હીમાં 27 ફ્લાઇટ ડાયવર્ટ

  Bhaskar News | Last Modified - Jun 09, 2018, 09:19 PM IST

  હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની શંકા દર્શાવી છે.
  • દિલ્હીના અકબર રોડ પર સાંજે 5 વાગે અંધારૂં થઇ ગયું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીના અકબર રોડ પર સાંજે 5 વાગે અંધારૂં થઇ ગયું.

   નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં શનિવારે સાંજે હવામાન અચાનક બદલાયું. આશરે 80 કિમી/કલાકની ઝડપથી ધૂળભરી આંધી ઊઠી. 5 વાગે જ કેટલાંક વિસ્તારોમાં અંધારૂં છવાઇ ગયું. ખરાબ હવામાનના કારણે દિલ્હીથી આવતી 27 ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી છે. જ્યારે ઉત્તરપ્રદેશના 11 જિલ્લામાં આંધી-વરસાદ સાથે વીજળી પડવાથી 26 અને મહારાષ્ટ્રના થાણેમાં 3 લોકો માર્યા ગયા છે. બીજી બાજુ, ચોમાસું મહારાષ્ટ્રથી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશા અને છત્તીસગઢમાં સમય પહેલા પહોંચી ગયું છે. શુક્રવારે ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાનો વરસાદ પડ્યો. આ રાજ્યોમાં વરસાદ અને વીજળીના કારણે થયેલા અકસ્માતોમાં 48 લોકોના મોત થઇ ગયા. કર્ણાટકના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

   બિહાર-યુપીમાં 24-11નાં મોત

   બિહાર, ઉ.પ્ર., ઝારખંડ, ઓરિસ્સા, મ.પ્ર.માં વીજળી પડવાથી કુલ 51 લોકોનાં મોત થયા છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં 24-11, ઝારખંડમાં 9, ઓરિસ્સા અને મ.પ્ર.માં 2-2 જ્યારે મુંબઈમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે બિહારમાં 13, ઝારખંડમાં 8, મ.પ્ર.માં 7 અને ઓરિસ્સામાં 3 ઘાયલ થયા છે.

   11મી જૂનથી દ. ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે

   હવામાન વિભાગના અમદાવાદ સ્થિત ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે, 11 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે. તે અગાઉ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી પરંતુ તે સંભાવના ઘટી ગઈ છે.

   મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગળ વધ્યું ચોમાસુ

   - દક્ષિણના રાજ્યોની સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. જ્યારે યુપી, બિહાર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં શુક્રવારે ચોમાસા પહેલા વરસાદ પડ્યો હતો. હિમાચલ પ્રદેશના સિમલા સહિતના સ્થાનો પર તીવ્ર વરસાદ પડ્યો હતો.
   - હવામાન વિભાગે બંદળાની ખાડીમાં 9-10 જૂન અને અરબ સાગરમાં કોંકણ અને ગોવા તટે 12 જૂન સુધી તેજ હવા સાથે દરિયામાં ઊંચા મોજાં ઊછળવાની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાઇ શકે છે.

   શનિવારે 12 રાજ્યોમાં તીવ્ર વરસાદની એલર્ટ

   - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 જૂને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ મણિપુર, આંધ્રપ્રદેશ, છતીસગઢ, તેલંગાણામાં ભારે વરસાદ પડી શકે છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • દિલ્હીમાં શનિવારે સાંજે અચાનક હવામાન બદલાયું. ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં શનિવારે સાંજે અચાનક હવામાન બદલાયું. ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો.

  • ઉત્તર ભારતના ત્રણ રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમિયાન વીજળી પડવાથી શુક્રવારે 30 લોકોના મોત થયા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તર ભારતના ત્રણ રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમિયાન વીજળી પડવાથી શુક્રવારે 30 લોકોના મોત થયા.

  • હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની શંકા દર્શાવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુપી-બિહાર, ઝારખંડમાં વીજળી પડતા 30 મોત, શનિવારે 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `