ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ટેમ્પાએ મા-દીકરીને મારી ટક્કર, દીકરીનું મોત| 3 Year Old Girl Death In Road Accident

  માના ખોળામાં આઈસક્રિમ ખાતી હતી 3 વર્ષની બાળકી, એક ઝટકો લાગ્યો અને થયું મોત

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 11:52 AM IST

  અનિયંત્રણ થયેલા ટેમ્પોએ મા-દીકરીને મારી ટક્કર, સારવાર દરમિયાન મોડી રાતે બાળકીનું મોત
  • માતાની રડી રડીને થઈ ખરાબ હાલત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતાની રડી રડીને થઈ ખરાબ હાલત

   ગ્વાલિયર: શહેરમાં તાનસેને મકબરા પાસે એક બેકાબુ થયેલા ટેમ્પોએ મા-દીકરીને ટક્કર મારી દીધી હતી. આ એક્સિડન્ટમાં ઘાયલ બાળકીનું મોડી રાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે મા ઘાયલ થઈ છે. મા તેના ભાઈના લગ્નમાં સામેલ થવા માટે આવી હતી. આ ઘટના બુધવારે સાંજે થઈ હતી. ગુરુવારે ભાઈનો લગ્નપડો મોકલાવવાનો હતો. પરંતુ આ ઘટના પછી લગ્ન પણ કેન્સલ રાખવામાં આવ્યા હતા. આ ટક્કર પછી ટેમ્પોએ ફળની લારી, કપડાંની દુકાન અને સ્કૂટરને પણ ટક્કર મારી દીધી હતી.

   - લાલ સિંહ પાલના નાના દીકરા રાજેન્દ્રનો ગુરુવારે લગ્નપડો મોકલાવવાનો હતો. તેમાં સામેલ થવા માટે દિલ્હીથી રાજેન્દ્રની બહેન જ્યોતિ તેના બે દિકરા પીયૂષ, ગોવિંદ અને 3 વર્ષની દીકરી સોના આવ્યા હતા.
   - બુધવારે બપોરે જ્યોતિ ખરીદી કરવા માટે બજાર ગઈ હતી. બજાર ગઈ ત્યારથી જ સોના આઈસક્રિમ માટે જીદ કરતી હતી. ખરીદી કર્યા પછી જ્યોતિએ બાળકીને આઈસક્રિમ અપાવ્યો હતો. જ્યોતિ બાળકીને લઈને રોડની સાઈડમાં ચાલતી હતી ત્યારે જ એક બેકાબુ થયેલા ટેમ્પોએ જ્યોતિ અને સોનાને ટક્કર મારી હતી. સોના જ્યોતિના હાથમાંથી ઉછળીને રોડ ઉપર પડી અને ટેમ્પાનું પૈડુ તેના કાનને અથડાયું હતું. તેના કારણે તેના કાનમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. જ્યોતિને પણ થોડી ઈજા થઈ હતી.
   - ટેમ્પોએ જ્યોતિ અને સોનાને ટક્કર માર્યા પછી એક ફળની લારીને પણ જે ટક્કર મારી હતી, તે પણ પલટી થઈને સોના ઉપર પડી હતી.
   - ત્યારપછી ટેમ્પોએ સંજય ક્લોથ સ્ટોર અને એક સ્કૂટરને પણ ટક્કર મારી હતી. પોલીસે ટેમ્પાના ડ્રાઈવર અનીસ ચૌહાણની ધરપકડ કરી લીધી છે.

   2 ભાઈઓની એકની એક બહેન હતી સોના

   - સોનાના પિતા શિશુપાલ દિલ્હીમાં હલવાઈની દુકાને ચલાવે છે. સોનાના બે મોટા ભાઈ પીયૂષ અને ગોવિંદ છે. સોના તેમની એકની એક બહેન હતી.
   - સોના ઘરમાં સૌથી વધારે ધમલા કરતી હતી. તેથી આખા ઘરમાં તેની કિલકારી ગુંજતી હતી. તેના મોત પછી ઘરમાં માતમ છવાઈ ગયો છે.
   - સોનાનું સારવાર દરમિયાન મોડી રાતે નિધન થઈ ગયું હતું. પરંતુ જ્યાં સુધી તેના પિતા શિશુપાલ દિલ્હીથી ન આવ્યા ત્યાં સુધી જ્યોતિને પણ સોનાના નિધનની જાણ કરવામાં આવી નહતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • 3 વર્ષની બાળકી સોનાનું મોત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   3 વર્ષની બાળકી સોનાનું મોત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ટેમ્પાએ મા-દીકરીને મારી ટક્કર, દીકરીનું મોત| 3 Year Old Girl Death In Road Accident
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top