ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» 3 વર્ષની બાળકી ઘરમાં આગ લાગતા સળગીને ભડથું| 3 Year Old Girl Burnt Alive in jaipur

    ઘરમાં આગ લાગતા 3 વર્ષની બાળકી થઈ ભડથું, કોલસા બનેલા મૃતદેહને ન છોડ્યો માએ

    divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 11:07 AM IST

    સોના-ચાંદીના દાગીના અને રૂ. 85 હજાર રોકડ સાથે થયું લાખોનું નુકસાન
    • 3 વર્ષની પ્રિયા જીવતી સળગી ગઈ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      3 વર્ષની પ્રિયા જીવતી સળગી ગઈ

      કરૌલી: ટોડા ગ્રામ પંચાયતના ગામ ઘુસઈમાં રાજારામ મીનાના ઘરમાં ચુલ્હાના એક તણખલાના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. ઘરમાં લાગેલી આ આગામાં તેમની ત્રણ વર્ષની બાળકી પ્રિયા ભડથું થઈ ગઈ હતી. પ્રિયા ખાટલામાં ઉંઘતી હતી અને તેની માતા ભેંસને પાણી પીવડાવવા ગઈ હતી. આ દરમિયાન એક તણખલાથી લાગેલી આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને તેમાં પ્રિયાનું મોત થઈ ગયું હતું. અહીં સોના-ચાંદીના દાગીના અને રૂ. 85 હજારની રોકડ સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

      શું હતી ઘટના?

      - પોલીસના જણાવ્યા પ્રમાણે ઝુંપડીમાં સવારે ચુલ્હા ઉપર દૂધ ગરમ થતું હતું. પ્રિયા ખાટલામાં સુતી હતી. તે દરમિયાન રાજારામની પત્ની સુઆનાઈ અને તેમની દીકરી રામબાઈ ઘરની બાજુમાં જ ભેંસોને પાણી પીવડાવતી હતી. તે દરમિયાન અચાનક ઝૂંપડીમાંથી આગની જ્વાળાઓ જોવા મળી હતી. ગ્રામીણોની મદદથી ત્રણ કલાક પછી આગ ઓલવાઈ હતી. પરંતુ ત્યાં સુધી બધુ સળગીને રાખ થઈ ગયું હતું. ઘટના સમયે રાજારામ બકરીઓ ચરાવવા ગયો હતો.

      સાત દિવસ પહેલાં જ પિતાના ઘરે આવી હતી રામબાઈ

      - રામબાઈ તેના સાસરેથી સાત દિવસ પહેલાં જ તેના પિતા રાજારામ મીણાના ઘરે આવી હતી. તે સાથે તેની નાની દીકરી પ્રિયાને પણ લઈને આવી હતી. તે ઝૂંપડીમાં ખાટલામાં ઉંઘતી હતી અને તે તે દરમિયાન રામબાઈ અને તેની માતા ભેંસોને પાણી પીવડાવવા ગયા હતા. આગમાં ઘરની સૌથી નાની સભ્ય પ્રિયાનું મોત થઈ ગયું હોવાથી ઘરના લોકોની રડી રડીને ખરાબ હાલત છે. મૃત પ્રિયાને તેની માતા ઘણાં સમય સુધી છાતીએ લગાડીને રોતી રહી હતી.

      આર્થિક સહાયનું આપ્યું આશ્વાસન

      સરપંચ પ્રતિનિધિ સુમેર શર્મા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પરિવારજનોને આર્થિક સહાય આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું. તે ઉપરાતં પૂર્વ સરપંચ રામકુમાર મીણાએ પણ આ ઘટના માટે દુખ વ્યક્ત કર્યું હતું.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

    • માતાની રડી રડીને થઈ ખરાબ હાલત
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      માતાની રડી રડીને થઈ ખરાબ હાલત

    • એક તણખલાના કારણે આખું ઘર સળગી ગયું
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક તણખલાના કારણે આખું ઘર સળગી ગયું

    • લાખો રૂપિયાનું થયું નુકસાન
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      લાખો રૂપિયાનું થયું નુકસાન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 3 વર્ષની બાળકી ઘરમાં આગ લાગતા સળગીને ભડથું| 3 Year Old Girl Burnt Alive in jaipur
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top