Divya Bhaskar

Home » National News » Latest News » National » 3 terrorists killed as security forces foiled infiltration bid in Machhil sector J&K

J&K: સુરક્ષાદળોએ ફરી આપ્યો જડબાતોડ જવાબ, 3 આતંકી ઠાર

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 10:13 AM

સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા આતંકીઓને અટકાવ્યા

  • 3 terrorists killed as security forces foiled infiltration bid in Machhil sector J&K
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બાંદીપોરાના હાજિનના વિઝ્યુઅલ્સ

    શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ ગઇ. આ અથડામણ કુપવાડાના માછિલ સેક્ટરમાં થઇ. સુરક્ષાદળોએ માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા આતંકીઓને અટકાવ્યા. તેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. મળતી માહિતી પ્રમાણે, માછિલ સેક્ટરના જંગલમાં હજુપણ 5-6 આતંકીઓ છુપાયેલા છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

    બાંદીપોરામાં પણ થયો હતો હુમલો

    આ ઉપરાંત, ગઇકાલે આતંકીઓએ બાંદીપોરાના હાજિનમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. 4-6 આતંકીઓ 13 રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ અને હાજિન પોલીસ સ્ટેશનની બંને બાજુથી ધસી આવ્યા અને આર્મી તેમજ પોલીસ પર આશરે 8 UBGls ગોળીબાર કર્યો હતો.

  • 3 terrorists killed as security forces foiled infiltration bid in Machhil sector J&K
    બાંદીપોરાના હાજિનના વિઝ્યુઅલ્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending