ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» GST કાઉન્સિલની 27મી બેઠક મળશે | GST council will meet today to discuss simpler return form and amendments required

  GST: 6 માસમાં લાગુ થશે મંથલી સિંગલ રિટર્ન વ્યવસ્થા, GSTN સરકારી કંપની બની

  Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 06:51 PM IST

  GST પરિષદની 27મી બેઠક મળી હતી, જેમાં કેશલેસ લેવડદેવડ કરનારાઓને 2 ટકા છૂટ આપવાનો ફાયદો આપવામાં આવ્યો છે.
  • નાણા મંત્રી જેટલીની તબિયત સારી ન હોવાથી તેઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમા હાજર રહ્યાં
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાણા મંત્રી જેટલીની તબિયત સારી ન હોવાથી તેઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમા હાજર રહ્યાં

   નવી દિલ્હીઃ GSTની 27મી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં આમ આદમીને મોટી ભેટ આપવામાં આવી છે. પરિષદે કેશલેસ લેવડદેવડ કરનારાઓને 2 ટકા છૂટ આપવાનો ફાયદો આપવામાં આવ્યો છે. આની મદદથી વધુમાં વધુ 100 રૂપિયાની છૂટ પ્રાપ્ત કરી શકાય છે. પરિષદમાં શેરડીના ખેડૂતો માટે પણ એક મહત્વનો ફેંસલો લેવાનો વિચાર કરાયો છે. આ સાથે જ GSTNને સરકારી કંપની બનાવવામાં આવી છે.

   બેઠકમાં શું ચર્ચા થઈ?

   - કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષાતામાં થયેલી GST પરિષદની 27મી બેઠકમાં ખાંડ પર 2 ટકા સેસ લગાવવા અંગે ચર્ચા થઈ.
   - બેઠક બાદ જેટલીએ કહ્યું કે સેસ લગાવવા અંગેના વિચાર માટે મંત્રીઓની એક ટીમ બનાવવામાં આવશે.
   - જેટલીએ કહ્યું કે શેરડી પકવતાં ખેડૂતો ઘણાં જ દબાણમાં છે તેથી તેઓ માટે 2 અઠવાડિયામાં 5 મંત્રીઓનો એક સમૂહ ખાંડ પર સેસ લગાવવા અંગે વિચાર કરશે.

   GSTN બની સરકારી કંપની

   - આ બેઠક બાદ GSTNને સરકારી કંપની બનાવવામાં આવી છે.
   - નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 50 ટકા પોતાની પાસે રાખશે. જ્યારે 50 ટકા રાજ્ય સરકારો પાસે સંયુક્ત રીતે રાખવામાં આવશે.
   - જેટલીએ વધુમાં કહ્યું કે રાજ્યોના સંયુક્ત શેર્સ મુજબ GST રેશિયોના હિસાબે તેમની વચ્ચે વ્હેંચવામાં આવશે.
   - ફાયનાન્સ મિનિસ્ટરે કહ્યું કે GST પરિષદની 27મી બેઠકમાં ચર્ચા માટે અનેક મુદ્દાઓ હતા. પરિષદના તમામ સભ્યો GSTના પહેલા વર્ષના રેવેન્યૂ કલેકશનથી સંતુષ્ટ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કેશલેસ લેવડદેવડ કરનારાઓને 2 ટકા છૂટ આપવાનો ફાયદો આપવામાં આવ્યો છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેશલેસ લેવડદેવડ કરનારાઓને 2 ટકા છૂટ આપવાનો ફાયદો આપવામાં આવ્યો છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ GSTની 27મી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં આમ આદમીને મોટી ભેટ આપવામાં આવી છે. પરિષદે કેશલેસ લેવડદેવડ કરનારાઓને 2 ટકા છૂટ આપવાનો ફાયદો આપવામાં આવ્યો છે. આની મદદથી વધુમાં વધુ 100 રૂપિયાની છૂટ પ્રાપ્ત કરી શકાય છે. પરિષદમાં શેરડીના ખેડૂતો માટે પણ એક મહત્વનો ફેંસલો લેવાનો વિચાર કરાયો છે. આ સાથે જ GSTNને સરકારી કંપની બનાવવામાં આવી છે.

   બેઠકમાં શું ચર્ચા થઈ?

   - કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષાતામાં થયેલી GST પરિષદની 27મી બેઠકમાં ખાંડ પર 2 ટકા સેસ લગાવવા અંગે ચર્ચા થઈ.
   - બેઠક બાદ જેટલીએ કહ્યું કે સેસ લગાવવા અંગેના વિચાર માટે મંત્રીઓની એક ટીમ બનાવવામાં આવશે.
   - જેટલીએ કહ્યું કે શેરડી પકવતાં ખેડૂતો ઘણાં જ દબાણમાં છે તેથી તેઓ માટે 2 અઠવાડિયામાં 5 મંત્રીઓનો એક સમૂહ ખાંડ પર સેસ લગાવવા અંગે વિચાર કરશે.

   GSTN બની સરકારી કંપની

   - આ બેઠક બાદ GSTNને સરકારી કંપની બનાવવામાં આવી છે.
   - નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 50 ટકા પોતાની પાસે રાખશે. જ્યારે 50 ટકા રાજ્ય સરકારો પાસે સંયુક્ત રીતે રાખવામાં આવશે.
   - જેટલીએ વધુમાં કહ્યું કે રાજ્યોના સંયુક્ત શેર્સ મુજબ GST રેશિયોના હિસાબે તેમની વચ્ચે વ્હેંચવામાં આવશે.
   - ફાયનાન્સ મિનિસ્ટરે કહ્યું કે GST પરિષદની 27મી બેઠકમાં ચર્ચા માટે અનેક મુદ્દાઓ હતા. પરિષદના તમામ સભ્યો GSTના પહેલા વર્ષના રેવેન્યૂ કલેકશનથી સંતુષ્ટ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: GST કાઉન્સિલની 27મી બેઠક મળશે | GST council will meet today to discuss simpler return form and amendments required
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top