ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કર્ણાટકઃ કોંગ્રેસના 22, JDSના 11 ધારાસભ્યો બનશે મંત્રી, 24 મેએ ફ્લોર ટેસ્ટ | 22 ministers of Congress and 11 minsters from JDS will form cabinet of Karnataka

    કર્ણાટકઃ 24 મેએ ફ્લોર ટેસ્ટ, કોંગ્રેસના 22, JDSના 11 વિધાયકો બનશે મંત્રી

    Bhaskar News | Last Modified - May 22, 2018, 09:46 PM IST

    કોંગ્રેસના જી પરમેશ્વર ડેપ્યુટી સીએમ તરીકે સોગંદ લેશે.કોંગ્રેસના કેઆર રમેશ કુમાર કર્ણાટકની વિધાન સૌધાના સ્પીકર બનશે.
    • કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય.

      નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે કુમારસ્વામી બુધવારે શપથ લેશે. જ્યારે કોંગ્રેસના જી પરમેશ્વર કર્ણાટકના ડેપ્યુટી સીએમ તરીકે સોગંદ લેશે. 24 મેના રોજ ફ્લોર ટેસ્ટ લેવાશે. કોંગ્રેસના કે આર રમેશ કુમાર કર્ણાટકની વિધાન સૌધાના સ્પીકર બનશે.

      કોંગેસના 22 અને જેડીએસના 11 ધારાસભ્યો બનશે પ્રધાનો

      દરમિયાન, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 11 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

      કુમારસ્વામીએ જાતે જઈને બધાને આપ્યું છે આમંત્રણ

      - કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ઘણાં નેતા સામેલ થવાની શક્યતા છે.

      - કુમારસ્વામીએ જાતે જઈને ઘણાં વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હતું.

      - સોમવારે તેમણે નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી અને સોનિયાગાંધીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.

      યેદિયુરપ્પાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર, ચૂંટણીમાં ગરબડનો આરોપ

      - ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને કર્ણાટકની ચૂંટણીમાં કથિત ગેરરીતિઓની ફરી કરી છે.
      - યેદિયુરપ્પાનું કહેવું છે કે વિજયનગરના માનાગુલી ગામમાં વીવીપીએટી મશીન રખડતી હાલતમાં મળ્યું છે. આ બતાવે છે કે મોટા પાયે ગરબડો થઇ છે. અમને આશા છે કે ચૂંટણી પંચ તેને ગંભીરતાથી લેશે.

      આગળ જૂઓ વધુ તસવીરો...

    • દિલ્હીમાં સોમવારે કુમારસ્વામીએ સોનિયા અને રાહુલ ગાંધીને મળીને શપથ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      દિલ્હીમાં સોમવારે કુમારસ્વામીએ સોનિયા અને રાહુલ ગાંધીને મળીને શપથ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.

      નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે કુમારસ્વામી બુધવારે શપથ લેશે. જ્યારે કોંગ્રેસના જી પરમેશ્વર કર્ણાટકના ડેપ્યુટી સીએમ તરીકે સોગંદ લેશે. 24 મેના રોજ ફ્લોર ટેસ્ટ લેવાશે. કોંગ્રેસના કે આર રમેશ કુમાર કર્ણાટકની વિધાન સૌધાના સ્પીકર બનશે.

      કોંગેસના 22 અને જેડીએસના 11 ધારાસભ્યો બનશે પ્રધાનો

      દરમિયાન, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 11 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

      કુમારસ્વામીએ જાતે જઈને બધાને આપ્યું છે આમંત્રણ

      - કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ઘણાં નેતા સામેલ થવાની શક્યતા છે.

      - કુમારસ્વામીએ જાતે જઈને ઘણાં વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હતું.

      - સોમવારે તેમણે નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી અને સોનિયાગાંધીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.

      યેદિયુરપ્પાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર, ચૂંટણીમાં ગરબડનો આરોપ

      - ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને કર્ણાટકની ચૂંટણીમાં કથિત ગેરરીતિઓની ફરી કરી છે.
      - યેદિયુરપ્પાનું કહેવું છે કે વિજયનગરના માનાગુલી ગામમાં વીવીપીએટી મશીન રખડતી હાલતમાં મળ્યું છે. આ બતાવે છે કે મોટા પાયે ગરબડો થઇ છે. અમને આશા છે કે ચૂંટણી પંચ તેને ગંભીરતાથી લેશે.

      આગળ જૂઓ વધુ તસવીરો...

    • કુમારસ્વામીએ માયાવતીની મુલાકાત લઇને તેમનો પણ સાથ આપવા બદલ આભાર માન્યો હતો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કુમારસ્વામીએ માયાવતીની મુલાકાત લઇને તેમનો પણ સાથ આપવા બદલ આભાર માન્યો હતો.

      નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે કુમારસ્વામી બુધવારે શપથ લેશે. જ્યારે કોંગ્રેસના જી પરમેશ્વર કર્ણાટકના ડેપ્યુટી સીએમ તરીકે સોગંદ લેશે. 24 મેના રોજ ફ્લોર ટેસ્ટ લેવાશે. કોંગ્રેસના કે આર રમેશ કુમાર કર્ણાટકની વિધાન સૌધાના સ્પીકર બનશે.

      કોંગેસના 22 અને જેડીએસના 11 ધારાસભ્યો બનશે પ્રધાનો

      દરમિયાન, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 11 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

      કુમારસ્વામીએ જાતે જઈને બધાને આપ્યું છે આમંત્રણ

      - કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ઘણાં નેતા સામેલ થવાની શક્યતા છે.

      - કુમારસ્વામીએ જાતે જઈને ઘણાં વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હતું.

      - સોમવારે તેમણે નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી અને સોનિયાગાંધીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.

      યેદિયુરપ્પાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર, ચૂંટણીમાં ગરબડનો આરોપ

      - ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને કર્ણાટકની ચૂંટણીમાં કથિત ગેરરીતિઓની ફરી કરી છે.
      - યેદિયુરપ્પાનું કહેવું છે કે વિજયનગરના માનાગુલી ગામમાં વીવીપીએટી મશીન રખડતી હાલતમાં મળ્યું છે. આ બતાવે છે કે મોટા પાયે ગરબડો થઇ છે. અમને આશા છે કે ચૂંટણી પંચ તેને ગંભીરતાથી લેશે.

      આગળ જૂઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કર્ણાટકઃ કોંગ્રેસના 22, JDSના 11 ધારાસભ્યો બનશે મંત્રી, 24 મેએ ફ્લોર ટેસ્ટ | 22 ministers of Congress and 11 minsters from JDS will form cabinet of Karnataka
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `