ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 20 Tamil Nadu College Students Caught In Forest Fire, Rescue By Air Force

  તામિલનાડુ: ટ્રેકિંગમાં 30 સ્ટૂડન્ટ્સ જંગલની આગમાં ફસાયા, 9નાં મોત

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 10:20 AM IST

  ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ પોલીસ ટીમના 100થી વધારે લોકોની સાથે એરફોર્સની ટીમ પણ રાહત-બચાવ કાર્યમાં જોડ
  • 15 સ્ટૂડન્ટ્સને બચાવી લેવામાં આવ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   15 સ્ટૂડન્ટ્સને બચાવી લેવામાં આવ્યા

   ચેન્નાઈ: તમિલનાડુમાં થેની જિલ્લાના કુરંગની પર્વત પર ટ્રેકિંગ માટે ગયેલા 30થી વધારે કોલેજ સ્ટૂડન્ટ જંગલની આગમાં ફસાઈ ગયા છે. અત્યાર સુધી 15 સ્ટૂડન્ટ્સને બચાવી લેવામાં આવ્યા છે. આગમાં 9 સ્ટૂડન્ટનું મોત થયા હોવાની માહિતી મળી છે. સ્ટૂડન્ટ્સ આગમાં ફસાઈ ગયા પછી ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન, ફોરેસ્ટ પોલીસ વિભાગના 100થી વધારે લોકોની સાથે એરફોર્સની ટીમ પણ જોડાયેલી છે. બચાવવામાં આવેલા અમુક સ્ટૂડન્ટ્સની હાલત નાજૂક છે. નોંધનીય છે કે, કોઈમ્બતૂર અને ઈરોડ જિલ્લાના 30થી વધારે સ્ટૂડન્ટ્સનું એક ગ્રૂપ રવિવારે કોલુક્કુમલઈમાં ટ્રેકિંગ માટે ગયુ હતું. રેસ્ક્યુ ઓપરેશન સોમવારે પણ ચાલુ છે.

   ગ્રૂપમાં 25 મહિલાઓ, ત્રણ બાળકો અને 8 પુરૂષ સામેલ

   - થેની કલેક્ટર પલ્લવી બલ્દેવે જણાવ્યું કે, આ 36 સભ્યોના ગ્રૂપમાં 12 સ્ટૂડન્ટ્સ કોઈમ્બતુર અને ઈરોડ જિલ્લાના છે અને અન્ય 24નું એક ગ્રૂપ ચેન્નાઈનું છે. ટ્રેકિંગમાં સામેલ કુલ લોકોમાં 25 મહિલાઓ, ત્રણ બાળકો અને આછ પુરુષ છે. આ દરેક લોકો શનિવારે સવારે કુકંગનીના જંગલોમાં ટ્રેકિંગ કરવા ગયા હતા. રવિવારે સવારે તેઓ આગમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને રવિવારે બપોરે 3 વાગે આગની માહિતી મળી હતી.

   પ્રકાશ ન હોવાથી રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું છે

   - રેસ્ક્યુટીમની સાથે તામિલનાડુના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ ડિપાર્ટમેન્ટ, પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ પર્વત ઉપર રેસ્ક્યુ ઓપરેશન કરવા પહોંચી છે. આ દુર્ગમ વિસ્તારમાં ગાડી પણ મુશ્કેલીથી જઈ શકે છે, તેથી ટીમને ઘાયલોને નીચે લાવવામાં પણ તકલીફ પડી રહી છે. રવિવારે સાંજે પ્રકાશ ખૂબ ઓછો હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું હતું.

   આગમાં ફસાયેલા સ્ટૂડન્ટે પિતાને આપી માહિતી

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેકિંગ દરમિયાન જંગલમાં આગની વચ્ચે ફસાયેલા એક સ્ટૂડન્ટે ત્યાં અચાનક લાગેલી આગની માહિતી તેના પિતાને આપી અને ત્યારપછી આ માહિતી વન વિભાગને મળી હતી. સ્ટૂડન્ટ્સને બહાર કાઢવા માટે ફોરેસન્ટ વિભાગની 40 લોકોની ટીમ જોડાઈ હતી. ઘાયલ લોકોને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 13 એમ્બ્યુલન્સને આ કામ માટે લગાડવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને સારી સારવાર માટે મદુરઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

   રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મોકલી મદદ

   - ઘટનાની માહિતી મતા જ રાજ્યના મુખ્યમંત્રી ઈ. પલાનીસામીએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પાસે એરફોર્સની મદદ માગી છે.
   - સીતારમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, સીએમએ તેમને ઘટનાની માહિતી આપી છે અને તેમણે એરફોર્સને સ્ટૂડન્ટ્સની મદદ કરવા અને તેમને બહાર નીકાળવાનો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, તેઓ સતત થેની જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે. આગમાં ફસાયેલા વધુ સ્ટૂડન્ટ્સને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો

  • રેસ્ક્યૂમાં ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન, ફોરેસ્ટ પોલીસ વિભાગના 100થી વધારે લોકોની સાથે એરફોર્સની ટીમ પણ જોડાઈ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેસ્ક્યૂમાં ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન, ફોરેસ્ટ પોલીસ વિભાગના 100થી વધારે લોકોની સાથે એરફોર્સની ટીમ પણ જોડાઈ

  • થેની કલેક્ટર પલ્લવી બલ્દેવે જણાવ્યું કે, આ 36 સભ્યોના ગ્રૂપમાં 12 સ્ટૂડન્ટ્સ કોઈમ્બતુર અને ઈરોડ જિલ્લાના છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   થેની કલેક્ટર પલ્લવી બલ્દેવે જણાવ્યું કે, આ 36 સભ્યોના ગ્રૂપમાં 12 સ્ટૂડન્ટ્સ કોઈમ્બતુર અને ઈરોડ જિલ્લાના છે

   ચેન્નાઈ: તમિલનાડુમાં થેની જિલ્લાના કુરંગની પર્વત પર ટ્રેકિંગ માટે ગયેલા 30થી વધારે કોલેજ સ્ટૂડન્ટ જંગલની આગમાં ફસાઈ ગયા છે. અત્યાર સુધી 15 સ્ટૂડન્ટ્સને બચાવી લેવામાં આવ્યા છે. આગમાં 9 સ્ટૂડન્ટનું મોત થયા હોવાની માહિતી મળી છે. સ્ટૂડન્ટ્સ આગમાં ફસાઈ ગયા પછી ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન, ફોરેસ્ટ પોલીસ વિભાગના 100થી વધારે લોકોની સાથે એરફોર્સની ટીમ પણ જોડાયેલી છે. બચાવવામાં આવેલા અમુક સ્ટૂડન્ટ્સની હાલત નાજૂક છે. નોંધનીય છે કે, કોઈમ્બતૂર અને ઈરોડ જિલ્લાના 30થી વધારે સ્ટૂડન્ટ્સનું એક ગ્રૂપ રવિવારે કોલુક્કુમલઈમાં ટ્રેકિંગ માટે ગયુ હતું. રેસ્ક્યુ ઓપરેશન સોમવારે પણ ચાલુ છે.

   ગ્રૂપમાં 25 મહિલાઓ, ત્રણ બાળકો અને 8 પુરૂષ સામેલ

   - થેની કલેક્ટર પલ્લવી બલ્દેવે જણાવ્યું કે, આ 36 સભ્યોના ગ્રૂપમાં 12 સ્ટૂડન્ટ્સ કોઈમ્બતુર અને ઈરોડ જિલ્લાના છે અને અન્ય 24નું એક ગ્રૂપ ચેન્નાઈનું છે. ટ્રેકિંગમાં સામેલ કુલ લોકોમાં 25 મહિલાઓ, ત્રણ બાળકો અને આછ પુરુષ છે. આ દરેક લોકો શનિવારે સવારે કુકંગનીના જંગલોમાં ટ્રેકિંગ કરવા ગયા હતા. રવિવારે સવારે તેઓ આગમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને રવિવારે બપોરે 3 વાગે આગની માહિતી મળી હતી.

   પ્રકાશ ન હોવાથી રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું છે

   - રેસ્ક્યુટીમની સાથે તામિલનાડુના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ ડિપાર્ટમેન્ટ, પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ પર્વત ઉપર રેસ્ક્યુ ઓપરેશન કરવા પહોંચી છે. આ દુર્ગમ વિસ્તારમાં ગાડી પણ મુશ્કેલીથી જઈ શકે છે, તેથી ટીમને ઘાયલોને નીચે લાવવામાં પણ તકલીફ પડી રહી છે. રવિવારે સાંજે પ્રકાશ ખૂબ ઓછો હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું હતું.

   આગમાં ફસાયેલા સ્ટૂડન્ટે પિતાને આપી માહિતી

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેકિંગ દરમિયાન જંગલમાં આગની વચ્ચે ફસાયેલા એક સ્ટૂડન્ટે ત્યાં અચાનક લાગેલી આગની માહિતી તેના પિતાને આપી અને ત્યારપછી આ માહિતી વન વિભાગને મળી હતી. સ્ટૂડન્ટ્સને બહાર કાઢવા માટે ફોરેસન્ટ વિભાગની 40 લોકોની ટીમ જોડાઈ હતી. ઘાયલ લોકોને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 13 એમ્બ્યુલન્સને આ કામ માટે લગાડવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને સારી સારવાર માટે મદુરઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

   રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મોકલી મદદ

   - ઘટનાની માહિતી મતા જ રાજ્યના મુખ્યમંત્રી ઈ. પલાનીસામીએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પાસે એરફોર્સની મદદ માગી છે.
   - સીતારમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, સીએમએ તેમને ઘટનાની માહિતી આપી છે અને તેમણે એરફોર્સને સ્ટૂડન્ટ્સની મદદ કરવા અને તેમને બહાર નીકાળવાનો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, તેઓ સતત થેની જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે. આગમાં ફસાયેલા વધુ સ્ટૂડન્ટ્સને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 20 Tamil Nadu College Students Caught In Forest Fire, Rescue By Air Force
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top