J&K: રાજૌરીના સુંદરબની વિસ્તારમાં 2 આતંકીઓ ઠાર

રાજૌરીના સુંદરબની વિસ્તારમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 05:21 PM
ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

રાજૌરી જિલ્લાના એસએસપીના જણાવ્યા પ્રમાણે, રાજૌરીના સુંદરબની વિસ્તારમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. રાજૌરી જિલ્લાના એસએસપીના જણાવ્યા પ્રમાણે, રાજૌરીના સુંદરબની વિસ્તારમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. રાજૌરી જિલ્લાના એસએસપીના જણાવ્યા પ્રમાણે, રાજૌરીના સુંદરબની વિસ્તારમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદે જણાવ્યું કે એક જોઇન્ટ ઓપરેશનમાં રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ પાસેથી બાતમી મળ્યા પછી સુરક્ષાદળો આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા. આજે સવારે આખરે તે લોકોએ આતંકીઓને ઘેર્યા હતા. સુરક્ષાદળોએ આજે સવારે થોડીક શંકાસ્પદ હિલચાલ જોઇ તે પછી એન્કાઉન્ટર ચાલુ થયું હતું. સાવચેતીના પગલાં તરીકે વિસ્તારની તમામ સ્કૂલો આજે બંધ રાખવામાં આવી હતી. પોલીસને વિસ્તારમાંથી એક્સપ્લોઝિવ્સ અને હેન્ડ ગ્રેનેડ્સ ભરેલા ત્રણ બેગ મળી આવ્યા હતા.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો
X
ફાઇલ ફોટોફાઇલ ફોટો
ફાઇલ ફોટોફાઇલ ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App