ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 2 skeletons found on mountains near village recognised as 2 brothers from clothes in MP

  પહાડીમાં મળ્યા વિખરાયેલાં ખોપડી - હાડકાં, કપડાં-ચંપલથી થઇ બે સગા ભાઈઓની ઓળખ

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 12:40 PM IST

  પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે બાળકો રસ્તો ભટકી ગયા અને તરસથી અથવા તો કોઇ જાનવરનો કોળિયો બની જવાને કારણે બંનેનું મોત થયું
  • સચિન અને જિતેન્દ્ર નામના બે બાળકોના હાડપિંજર મળી આવ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સચિન અને જિતેન્દ્ર નામના બે બાળકોના હાડપિંજર મળી આવ્યા.

   વડબાની (એમપી): શનિવારે બે બાળકોના અસ્થિઓ મળી છે. કપડા અને ચંપલના આધારે ગાયબ થયેલા બે ભાઈઓ તરીકે તેમની ઓળખ થઇ છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે બાળકો રસ્તો ભટકી ગયા અને તરસથી અથવા તો પછી કોઇ જાનવરનો કોળિયો બની જવાને કારણે બંનેનું મોત થઇ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે કે મોત કેવી રીતે થયું.

   કેટલાંક હાડકા વિખરાયેલા કેટલાંક કપડાંમાં લપેટાયેલા

   - નાગલવાડી પોલીસ સ્ટેશનના પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, બકરી ચરાવનારાઓએ શુક્રવારે રાતે જંગલમાં બે હાડપિંજર દેખાયા હોવાની સૂચના આપી હતી.

   - રાત હોવાથી ત્યાં જવું શક્ય ન હતું. એએસપી ઓમકારસિંહ ક્લેશ પોલીસદળની સાથે શનિવારે સ્થળ પર પહોંચ્યા.
   - સ્થળ પર બે હાડપિંજર મળ્યાં. ખોપડી અને કેટલાંક હાડકાંઓ વિખરાયેલા હતા અને કેટલાંક કપડામાં લપેટાયેલા હતા.
   - પાસે જ બે-ત્રણ ગુફાઓ પણ હતી. ત્યાં એએસપીએ જઇને જોયું, પણ ત્યાં કશું ન મળ્યું.
   - સૂચના મળતા ગાયબ થયેલા બે ભાઈઓના પિતા તેમજ ગામ લોકો સ્થળ પર પહોંચ્યા. ભીખલાએ કપડાં અને ચંપલના આધારે તેમની ઓળખ પોતાના ગાયબ થયેલા દીકરાઓ સચિન અને જીતેન્દ્ર તરીકે કરી.

   ફોઇના ઘરે જવાનું કહીને નીકળ્યા હતા બંને ભાઈ

   - ઉલ્લેખનીય છે કે 2 મેના રોજ સચિન અને જીતેન્દ્ર ઘરમાં એકલા હતા. બપોરે તેઓ ઘરથી થોડે દૂર રમી રહ્યા હતા.

   - ત્યાં હાજર લોકોને નાગલવાડી ભીલટદેવ મંદિર ગયા પછી ફોઇના ઘરે જવાનું કહીને બંને નીકળ્યા હતા.
   - બીજા દિવસે ઘરે પાછા ન ફર્યા તો પરિવારજનોએ શોધ શરૂ કરી. ત્યારબાદ પણ તેમનો પત્તો ન લાગ્યો તો 5 મેના રોજ નાગલવાડી પોલીસ સ્ટેશને જાણ કરી.
   - પોલીસે ગુમ થયાનો રિપોર્ટ નોંધ્યો હતો. લોકોને પૂછપરછ કરતા જાણ થઇ કે બાળકો નાંદેડ ગામ તરફ જતા જોવા મળ્યા હતા. જોકે પોલીસે ત્યાં પૂછપરછ કરી પરંતુ કોઇ જાણ ન થઇ.

   ઘરેથી 12 કિલોમીટર દૂર છે ઘટનાસ્થળ

   - એએસપીના જણાવ્યા પ્રમાણે, જ્યાં બાળકોનું શબ મળ્યું તે સ્થળ ઘરથી 12 કિમી દૂર છે.

   - આ સ્થળ કમોદવાડાથી શિખરધામ જવાના મુખ્ય રસ્તાથી અલગ છે.
   - આ કારણે પોલીસનું માનવું છે કે બંને ભાઈ શિખરધામ જવા દરમિયાન રસ્તો ભટકીને અહીંયા પહોંચી ગયા હશે.

   આ પણ વાંચો: કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠું હતું હાડપિંજર, પોલીસ સહિત ઉડ્યા તમામના હોશ

   પોલીસને આવવા-જવામાં લાગ્યા 3 કલાક

   - ઘટનાસ્થળ પહાડી વિસ્તારમાં હોવાને કારણે પોલીસકર્મીઓને 5 કિમી પગપાળા જવું પડ્યું.

   - પોલીસકર્મીઓને આવવા-જવામાં આશરે 3 કલાકનો સમય લાગ્યો.

   આ કારણસર નથી લાગી રહી હત્યા

   - એએસપી ઓમકારસિંહના જણાવ્યા પ્રમાણે, બાળકોની હત્યા કરવામાં આવી હોત તો હાડકાં ફ્રેક્ચર હોત પરંતુ બંને ભાઈઓની હાડકામાં કોઇ ફ્રેક્ચર નથી.
   - આ ઉપરાંત, તેમના ચંપલ અને સાથે જે કપડા લઇ ગયા હતા તે પણ સ્થળ પર સુરક્ષિત મળ્યા. તેનાથી હત્યાની આશંકા નથી લાગી રહી. પોસ્ટમોર્ટમ પછી સ્થિતિ વધુ સ્પષ્ટ થઇ જશે.

  • બંને બાળકોના કપડાંથી તેમની ઓળખ થઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંને બાળકોના કપડાંથી તેમની ઓળખ થઇ.

  • ખોપડી અને કેટલાંક હાડકાંઓ વિખરાયેલા હતા અને કેટલાંક કપડામાં લપેટાયેલા હતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખોપડી અને કેટલાંક હાડકાંઓ વિખરાયેલા હતા અને કેટલાંક કપડામાં લપેટાયેલા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 skeletons found on mountains near village recognised as 2 brothers from clothes in MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `