ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 2 Photos where miscreatns beat common man on road not worried about law order in Jaipur

  જંગલરાજની 2 તસવીરો: કાયદો-વ્યવસ્થા ઠેબે ચડાવી ખુલ્લેઆમ મારતા રહ્યા બદમાશો

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 10:26 AM IST

  દ્દન બેફિકરાઈથી બદમાશો કાયદો અને વ્યવસ્થાને ઠેબે ચડાવતા જોવા મળ્યા
  • દહેશતનું દ્રશ્ય 1
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દહેશતનું દ્રશ્ય 1

   જયપુર: રાજધાનીની સડકો પર ગુંડાગરદીની આ તસવીરો બેચેની પેદા કરે તેવી છે. ભલે ઘટનાઓ શહેરના બે અલગ-અલગ વિસ્તારોની છે, પરંતુ વાયરલ વીડિયોથી આખા શહેરમાં દહેશત ફેલાઈ. તેમાં તદ્દન બેફિકરાઈથી બદમાશો કાયદો અને વ્યવસ્થાને ઠેબે ચડાવતા જોવા મળ્યા.

   દહેશતનું દ્રશ્ય 1- રાતે 9.30 વાગે, જગ્યા- વાટિકા રોડ, સાંગાનેર

   ફિલ્મી સ્ટાઇલમાં 2 ગાડીઓમાંથી ઉતર્યા 10 બદમાશ, બેભાન થવા સુધી મારતા રહ્યા

   - વાટિકા રોડ પર બે ગાડીઓમાં સવાર 8-10 બદમાશ ફિલ્મી સ્ટાઇલમાં ઉતર્યા અને એક યુવકને મારવાનું શરૂ કરી દીધું. તેઓ ત્યાં સુધી ન અટક્યા જ્યાં સુધી તે માણસ બેભાન ન થઇ ગયો.
   - દર્દથી છટપટાઈ રહેલા યુવકને તેના સાથીઓએ હોસ્પિટલ પહોંચાડ્યો. મારપીટની આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ. ભાટાવાલામાં રહેતા શંકરલાલ શર્માએ સાંગાનેર મુખ્ય પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો કે તેમનો ભત્રીજો ગિરિરાજ શર્મા મંગળવારે રાતે 9 વાગે વાટિકા સ્થિત લક્ષ્મી મેરેજ ગાર્ડન પાસે બે સાથીઓની સાથે ઊભો હતો, ત્યારે તેના પર હુમલો થયો.

   દહેશતનું દ્રશ્ય 2- સવારે 9.30 વાગે, જગ્યા: સીકર રોડ, જોડલા પાવરહાઉસ

   અડધા કલાક સુધી સળિયા-દંડાથી 3 યુવકોની પિટાઇ, લોકો વીડિયો બનાવતા રહ્યા

   - વીકેઆઇ વિસ્તારમાં જોડલા પાવરહાઉસની પાસે બુધવારે સવારે કેટલાક બદમાશોએ 3 યુવકોને સળિયા અને દંડાથી રસ્તા વચ્ચે માર્યા. સડક પર અડધા કલાક સુધી ચાલેલી આ ગુંડાગરદીથી વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ. પોલીસ પહોંચે તે પહેલા બદમાશો નાસી ગયા.
   - પીડિત યુવક સેવાપુરા આમેરના અજયપાલ સિંહે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસ સ્ટેશન અધિકારી રતનસિંહે જણાવ્યું કે ગાડીનો નંબર અને વીડિયો રેકોર્ડિંગના આધારે બદમાશોની ઓળખ ચોમૂ નિવાસી મનોજ અને તેના સાથીઓ તરીકે થઇ છે.

  • દહેશતનું દ્રશ્ય 2
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દહેશતનું દ્રશ્ય 2

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 Photos where miscreatns beat common man on road not worried about law order in Jaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `