Home » National News » Latest News » National » 2 month old baby burn and died

ઘરમાં લાગી અચાનક આગ અને આ રીતે આવ્યું માસૂમનું મોત

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 04:29 PM

પલંગ પર સૂતેલી બાળકી લોકોની નજર સામે ભડથું થઈ ગઈ

  • નેશનલ ડેસ્કઃ મધ્યપ્રદેશના છત્તરપુરમાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં શૉટ સર્કિટ થવાને લીધે આગ લાગી હતી. જોત જોતમાં આ આગ બેકાબૂ બની અને પલંગ સુધી પ્રસરી ગઈ. આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે કોઈ કંઈ સમજે તે પહેલાં પલંગ પર સૂતેલી બે મહિનાની બાળકીને ભરખી ગઈ. આગ બૂજાયા પછીના આ દૃશ્યો પરથી સમજી શકાય છે કે, આગ કેટલી વિકરાળ હશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending