ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના RSS વિરૂદ્ધ દસ્તાવેજો જાહેર | RSS to foment dissension in the Indian Army sensational declassified from CIA documents

  સંઘે જન. કરિયપ્પાની હત્યાનું રચ્યું હતું કાવતરું, CIAના રિપોર્ટમાં ખુલાસો

  Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 12:17 PM IST

  2009માં CIA દ્વારા કેટલાંક દસ્તાવેજો જાહેર કરાયા હતા જેમાં તે વાતનો ખુલાસો થયો RSSએ આર્મીને ભડકાવવાના પ્રયાસો કર્યા હતા.
  • CIAના જાહેર થયેલાં દસ્તાવેજમાંથી મળતી જાણકારી મુજબ જનરલ કરિયપ્પાના પૂર્વી પંજાબની મુલાકાત સમયે તેમની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   CIAના જાહેર થયેલાં દસ્તાવેજમાંથી મળતી જાણકારી મુજબ જનરલ કરિયપ્પાના પૂર્વી પંજાબની મુલાકાત સમયે તેમની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે વર્ષ 1950માં ભારતીય સેનાને બે ભાગમાં વહેંચવાનો કારસો રચ્યો હતો. આ ખુલાસો કર્યો છે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા. વર્ષ 2009માં CIA દ્વારા કેટલાંક દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તે વાતનો ખુલાસો થયો હતો કે RSSએ ભારતીય સેનાને ભડકાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

   CIAના વિસ્ફોટક દસ્તાવેજમાં ખુલાસો

   - વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલાં CIAના કેટલાંક ડોક્યુમેન્ટ્સમાંથી આ વિસ્ફોટક દસ્તાવેજ 12 જૂન, 1950નો છે.
   - માનવામાં આવે છે કે તે સમયે દિલ્હીમાં CIAના કોઈ એજન્ટે આ જાણકારી અમેરિકાને મોકલી હશે.
   - દસ્તાવેજોમાંથી એવો પણ ખુલાસો થાય છે કે તે સમયે જનરલ કરિયપ્પાના મર્ડરનું પણ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
   - જનરલ કરિયપ્પા તે સમયે ભારતીય સેનાના કમાન્ડર-ઈન-ચીફ હતા.

   RSSએ રચ્યું હતું જનરલ કરિયપ્પાની હત્યાનું ષડયંત્ર?

   - દસ્તાવેજમાંથી મળતી જાણકારી મુજબ જનરલ કરિયપ્પાના પૂર્વી પંજાબની મુલાકાત સમયે તેમની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
   - દસ્તાવેજમાં જણાવ્યા મુજબ જનરલ કરિયાપ્પા દક્ષિણ ભારતીય હતા અને તેથી RSSએ તેમની હત્યાના બહાને ઉત્તર-દક્ષિણ વિભાજનનું ષડયંત્ર રચ્યું હતું.
   - જો કે દસ્તાવેજથી તે વાતનો ખ્યાલ નથી આવતો કે આ હત્યાથી RSS શું પ્રાપ્ત કરવા માંગતુ હતું, તેમનો હેતુ શું હતો?

   મહાત્માની હત્યા પછી RSS પર લાગ્યો હતો પ્રતિબંધ

   - મહાત્મ ગાંધીની હત્યા પછી 4 ફેબ્રુઆરી, 1948નાં રોજ RSS પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
   - મહાત્મા ગાંધીનો હત્યારો નાથૂરામ ગોડસે RSSનો સ્વંયસેવક હતો, પરંતુ તે સંઘ છોડીને હિંદુ મહાસભામાં સામેલ થઈ ગયો હતો.
   - હિંદુ મહાસભા કટ્ટરપંથી સંગઠન હતું.

   ચૂંટણી જીતવા સેનાનો રાજકીય ઉપયોગ?

   - વડાપ્રધાન મોદી કર્ણાટકમાં ચૂંટણી સભામાં વ્યસ્ત છે, પરંતુ તેઓ ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને એક રાજકીય અને ચૂંટણી હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
   - પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુ અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ જનરલ કરિયપ્પા અને જનરલ થિમૈયાનું અપમાન કર્યું. આ બંને કર્ણાટકના રહેવાસી હતા.
   - મોદીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નહેરુ અને રક્ષા મંત્રી કૃષ્ણ મેનને પાકિસ્તાન વિરૂદ્ધ 1948માં જંગ જીત્યાં પછી જનરલ થિમૈયાનું સતત અપમાન કર્યું.
   - જો કે વડાપ્રધાનના આ જૂઠાણાંને ઇતિહાસના જાણકારોને પકડી પાડ્યું છે. તેઓએ કહ્યું કે નહેરુ, જનરલ થિમૈયના ઘણાં જ પસંદ કરતા હતા અને 1954માં તેઓને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તે સમયે જનરલ થિમૈયા લેફટનન્ટ જનરલ હતા.
   - આટલું જ નહીં જનરલ થિમૈયાને નહેરુએ સંયુક્ત રાષ્ટ્ર શાંતિમાં સામેલ થવા કોરિયા મોકલ્યાં હતા.
   - આ ઉપરાંત બે વરિષ્ઠ અધિકારીઓને અવગણીને જનરલ થિમૈયાને સેનાધ્યક્ષ બનાવ્યાં હતા.

   PMના દાવા પર ઈતિહાસવિદ્દોનું સત્ય

   - કર્ણાટકની ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ વધુ એક ખોટું બોલ્યા હતા કે ભારત-ચીન યુદ્ધ દરમિયાન જનરલ કરિયપ્પાને તત્કાલિન કોંગ્રેસ સરકારે અપમાનિત કર્યાં.
   - જો કે તથ્ય અને સત્ય એ છે કે નહેરુએ 1949માં જનરલ કરિયપ્પાને સેનાધ્યક્ષ બનાવ્યાં હતા અને સેવાનિવૃત પછી 1953માં તેઓને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય ઉચ્ચાયુક્ત બનાવીને મોકલ્યાં હતા.
   - આ ઉપરાંત એક એવી વાત પણ સામે આવી કે કૃષ્ણ મેનન 1957માં રક્ષા મંત્રી બન્યાં હતા અને નહેરુએ 1959માં જનરલ થિમૈયાને રાજીનામું પરત લેવા મનાવ્યાં હતા.
   - જે બાદ જનરલ થિમૈયા 1961 સુધી સેનાધ્યક્ષ રહ્યાં અને 1962માં ચીન સાથે થયેલાં યુદ્ધ પહેલાં તેઓ રિટાયર્ડ થઈ ગયા હતા.
   - કર્ણાટકની ચૂંટણી સમયે જ RSS સાથે જોડાયેલાં તથ્યો સામે આવતાં ભાજપ અને ખાસ કરીને PM મોદીને મુશ્કેલી પડી શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • CIAનો આ દસ્તાવેજ 12 જૂન 1950નાં રોજનો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   CIAનો આ દસ્તાવેજ 12 જૂન 1950નાં રોજનો છે

  • જવાહરલાલ નહેરુ જનરલ કરિયપ્પા અને જનરલ મુથૈયાને પસંદ કરતા હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જવાહરલાલ નહેરુ જનરલ કરિયપ્પા અને જનરલ મુથૈયાને પસંદ કરતા હતા (ફાઈલ)

  • વડાપ્રધાન મોદી કર્ણાટકમાં ચૂંટણી સભામાં વ્યસ્ત છે, પરંતુ તેઓ ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને એક રાજકીય અને ચૂંટણી હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન મોદી કર્ણાટકમાં ચૂંટણી સભામાં વ્યસ્ત છે, પરંતુ તેઓ ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને એક રાજકીય અને ચૂંટણી હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે

   નેશનલ ડેસ્કઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે વર્ષ 1950માં ભારતીય સેનાને બે ભાગમાં વહેંચવાનો કારસો રચ્યો હતો. આ ખુલાસો કર્યો છે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા. વર્ષ 2009માં CIA દ્વારા કેટલાંક દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તે વાતનો ખુલાસો થયો હતો કે RSSએ ભારતીય સેનાને ભડકાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

   CIAના વિસ્ફોટક દસ્તાવેજમાં ખુલાસો

   - વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલાં CIAના કેટલાંક ડોક્યુમેન્ટ્સમાંથી આ વિસ્ફોટક દસ્તાવેજ 12 જૂન, 1950નો છે.
   - માનવામાં આવે છે કે તે સમયે દિલ્હીમાં CIAના કોઈ એજન્ટે આ જાણકારી અમેરિકાને મોકલી હશે.
   - દસ્તાવેજોમાંથી એવો પણ ખુલાસો થાય છે કે તે સમયે જનરલ કરિયપ્પાના મર્ડરનું પણ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
   - જનરલ કરિયપ્પા તે સમયે ભારતીય સેનાના કમાન્ડર-ઈન-ચીફ હતા.

   RSSએ રચ્યું હતું જનરલ કરિયપ્પાની હત્યાનું ષડયંત્ર?

   - દસ્તાવેજમાંથી મળતી જાણકારી મુજબ જનરલ કરિયપ્પાના પૂર્વી પંજાબની મુલાકાત સમયે તેમની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
   - દસ્તાવેજમાં જણાવ્યા મુજબ જનરલ કરિયાપ્પા દક્ષિણ ભારતીય હતા અને તેથી RSSએ તેમની હત્યાના બહાને ઉત્તર-દક્ષિણ વિભાજનનું ષડયંત્ર રચ્યું હતું.
   - જો કે દસ્તાવેજથી તે વાતનો ખ્યાલ નથી આવતો કે આ હત્યાથી RSS શું પ્રાપ્ત કરવા માંગતુ હતું, તેમનો હેતુ શું હતો?

   મહાત્માની હત્યા પછી RSS પર લાગ્યો હતો પ્રતિબંધ

   - મહાત્મ ગાંધીની હત્યા પછી 4 ફેબ્રુઆરી, 1948નાં રોજ RSS પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
   - મહાત્મા ગાંધીનો હત્યારો નાથૂરામ ગોડસે RSSનો સ્વંયસેવક હતો, પરંતુ તે સંઘ છોડીને હિંદુ મહાસભામાં સામેલ થઈ ગયો હતો.
   - હિંદુ મહાસભા કટ્ટરપંથી સંગઠન હતું.

   ચૂંટણી જીતવા સેનાનો રાજકીય ઉપયોગ?

   - વડાપ્રધાન મોદી કર્ણાટકમાં ચૂંટણી સભામાં વ્યસ્ત છે, પરંતુ તેઓ ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને એક રાજકીય અને ચૂંટણી હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
   - પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુ અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ જનરલ કરિયપ્પા અને જનરલ થિમૈયાનું અપમાન કર્યું. આ બંને કર્ણાટકના રહેવાસી હતા.
   - મોદીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નહેરુ અને રક્ષા મંત્રી કૃષ્ણ મેનને પાકિસ્તાન વિરૂદ્ધ 1948માં જંગ જીત્યાં પછી જનરલ થિમૈયાનું સતત અપમાન કર્યું.
   - જો કે વડાપ્રધાનના આ જૂઠાણાંને ઇતિહાસના જાણકારોને પકડી પાડ્યું છે. તેઓએ કહ્યું કે નહેરુ, જનરલ થિમૈયના ઘણાં જ પસંદ કરતા હતા અને 1954માં તેઓને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તે સમયે જનરલ થિમૈયા લેફટનન્ટ જનરલ હતા.
   - આટલું જ નહીં જનરલ થિમૈયાને નહેરુએ સંયુક્ત રાષ્ટ્ર શાંતિમાં સામેલ થવા કોરિયા મોકલ્યાં હતા.
   - આ ઉપરાંત બે વરિષ્ઠ અધિકારીઓને અવગણીને જનરલ થિમૈયાને સેનાધ્યક્ષ બનાવ્યાં હતા.

   PMના દાવા પર ઈતિહાસવિદ્દોનું સત્ય

   - કર્ણાટકની ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ વધુ એક ખોટું બોલ્યા હતા કે ભારત-ચીન યુદ્ધ દરમિયાન જનરલ કરિયપ્પાને તત્કાલિન કોંગ્રેસ સરકારે અપમાનિત કર્યાં.
   - જો કે તથ્ય અને સત્ય એ છે કે નહેરુએ 1949માં જનરલ કરિયપ્પાને સેનાધ્યક્ષ બનાવ્યાં હતા અને સેવાનિવૃત પછી 1953માં તેઓને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય ઉચ્ચાયુક્ત બનાવીને મોકલ્યાં હતા.
   - આ ઉપરાંત એક એવી વાત પણ સામે આવી કે કૃષ્ણ મેનન 1957માં રક્ષા મંત્રી બન્યાં હતા અને નહેરુએ 1959માં જનરલ થિમૈયાને રાજીનામું પરત લેવા મનાવ્યાં હતા.
   - જે બાદ જનરલ થિમૈયા 1961 સુધી સેનાધ્યક્ષ રહ્યાં અને 1962માં ચીન સાથે થયેલાં યુદ્ધ પહેલાં તેઓ રિટાયર્ડ થઈ ગયા હતા.
   - કર્ણાટકની ચૂંટણી સમયે જ RSS સાથે જોડાયેલાં તથ્યો સામે આવતાં ભાજપ અને ખાસ કરીને PM મોદીને મુશ્કેલી પડી શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના RSS વિરૂદ્ધ દસ્તાવેજો જાહેર | RSS to foment dissension in the Indian Army sensational declassified from CIA documents
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top