ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 16 years old girl of Bhopal ran away from home to meet Salman Khan

  સલમાન ખાનને મળવા ઘરેથી ભાગી 16 વર્ષની છોકરી, ગાર્ડને કહ્યું મળવાનું કારણ

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 01:23 PM IST

  એક્ટર સલમાન ખાનને મળવાની દીવાનગીમાં ભોપાલ જિલ્લાની બૈરસિયા તાલુકાની દસમા ધોરણની સ્ટુડન્ટ મુંબઈ પહોંચી ગઈ
  • સલમાન ખાનનું મુંબઇ સ્થિત ઘર અને 16 વર્ષની છોકરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સલમાન ખાનનું મુંબઇ સ્થિત ઘર અને 16 વર્ષની છોકરી.

   ભોપાલઃ એક્ટર સલમાન ખાનને મળવાની દીવાનગીમાં ભોપાલ જિલ્લાની બૈરસિયા તાલુકાની દસમા ધોરણની સ્ટુડન્ટ મુંબઈ પહોંચી ગઈ. તે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની 6 ફુટ ઊંચી બાઉન્ડ્રીવોલ પણ ફાંદી ગઈ. સુરક્ષા ગાર્ડની નજર તેની પર પડી તો તેઓએ પકડી લીધી. પૂછ્યું તો જવાબ મળ્યો કે મારે સલમાનને મળવું છે, હું પણ જીવનમાં કંઈક કરવા માંગું છું. તેને બાંદ્રા પોલીસને સોંપવામાં આવી છે. બીજી તરફ, ભોપાલથી કિશોરીના પરિવારના સભ્યો બૈરાસિયા પોલીસની સાથે મુંબઈ માટે રવાના થયા હતા.

   શું હતો મામલો?

   - બૈરાસિયાના એક ગામમાં રહેનારી 16 વર્ષીય કિશોરી ધોરણ-10ની સ્ટુડન્ટ છે. એએસપી સમીર યાદવના જણાવ્યા મુજબ, સોમવાર સવારે 9 વાગ્યે તે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી.

   - બપોર સુધી ઘરે પરત ન આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી. ન મળી તો બૈરાસિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
   - તેની પાસે એક મોબાઈલ પણ હતો, જે સ્વિચ ઓફ નહોતો કરવામાં આવ્યો. સાંજે લગભગ 7 વાગ્યે સ્ટુડન્ટનું છેલ્લું લોકેશન ખંડવાનું ખરૈરા રેલવે સ્ટેશન પર મળ્યું.
   - અત્યાર સુધી પોલીસને અંદાજો નહોતો કે કિશોરી મુંબઈ તરફ જનારી કોઈ ટ્રેનમાં સવાર થઈ છે. ટીઆઈ એચસી લાડિયાએ કોલ પણ કર્યો, પરંતુ રિસીવ નહોતો થયો.

   ગાર્ડે પકડી તો કહ્યું- મારે સલમાનને મળવું છે, કંઈક બનવું છે

   - બેન્ડ સ્ટેન્ડ પર આવેલા સલમાનના આલીશાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બાઉન્ડ્રી વોલ લગભગ 6 ફુટ ઊંચી છે.

   - એએસપીએ જણાવ્યું કે સ્ટુડન્ટ મંગળવારે સવારે આ એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગઈ. તેણે એપાર્ટમેન્ટની બાઉન્ડ્રી વોલ ફાંદી અને અંદર દાખલ થઈ ગઈ.
   - ત્યારે સુરક્ષા ગાર્ડની નજર તેની પર પડી અને તેઓએ તેને પકડી તો સ્ટુડન્ટ બોલી કે મારે સલમાનને મળવું છે, કંઈક બનવું છે.
   - બાંદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્ટુડન્ટને સાથે લઈ ગઈ. ભાસ્કર સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું કે હાલ સ્ટુડન્ટને બાલિકા ગૃહમાં રાખવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, બાંદ્રા પોલીસે ફોન કર્યો ત્યારે થયો ખુલાસો

  • મુંબઈના આ એપાર્ટમેન્ટમાં રહે છે સલમાન ખાન.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈના આ એપાર્ટમેન્ટમાં રહે છે સલમાન ખાન.

  • સલમાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સલમાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 16 years old girl of Bhopal ran away from home to meet Salman Khan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top