ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Girl died during treatment in the hospital, Indrapuram Ghaziabad

  પપ્પાને કહ્યું ગુડનાઈટ, 10 મિનિટમાં ગાર્ડે કહ્યું- તમારી દીકરી નીચે પડી ગઈ

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 11:11 AM IST

  8માં ધોરણમાં ભણતી અગ્રિમા 6ઠ્ઠા માળેથી પડી ગઈ હતી, સારવાર દરમિયાન થયું મોત
  • 14 વર્ષની છોકરી છઠ્ઠા માળેથી નીચે પડી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   14 વર્ષની છોકરી છઠ્ઠા માળેથી નીચે પડી

   ગાઝિયાબાદ: ઈન્દિરાપુરમની કૃષ્ણા વિષ્ટા સોસાયટીમાં સોમવારે મોડી રાતે 8માં ઘોરણમાં અભ્યાસ કરતી અગ્રિમા શર્મા છઠ્ઠા માળેથી પડી ગઈ હતી. અગ્રિમાના માથા, ખબા, છાતી, બંને હાથ અને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. આ સિવાય આંતરડા, લીવર અને શ્વસન તંત્ર પણ ઠીક રીતે કામ નહતું કરતું. રાતથી લઈને સવાર સુધી તેની સર્જરી કરવામાં આવી અને 34 યૂનિટ લોહી પણ ચડાવવામાં આવ્યું. પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું હતું.

   રાતે પોણા એક વાગે હતી બાલકનીમાં

   - પિતા રાહુલ શર્માએ કહ્યું કે, રાતે અંદાજે પોણા એક વાગે અગ્રિમા બાલકનીમાં હતી. તે ઘણી વાર મોડી રાત સુધી અભ્યાસ કરતી હતી. હું બાલકનીમાં ગયો અને મે તેને ઉંઘવાનું કહ્યું. તેણે મને ગુડનાઈટ કહ્યું અને બોલી- હું જલદી સુઈ જઈશ. આટલુ કહીને તેણે મને ઉંઘવા મોકલી દીધો.

   10 મિનિટ પછી જ ગાર્ડનો ફોન આવ્યો

   - રાહુલ શર્માએ કહ્યું કે, 10 મિનિટ પછી જ ગાર્ડનો ફોન આવ્યો કે તમારી દીકરી નીચે પડી ગઈ છે. હું દોડીને નીચે ગયો. ત્યા સુધી સોસાયટીના ચેરમેન મોહિત મિત્તલ અને પહેલાં ફલોર પર રહેતાં પડોશી પણ પહોંચી ગયા હતા.

   એક્સિડન્ટ કે સુસાઈડનો પ્રયત્ન

   અગ્રિમા નીચે બિલ્ડિંગથી સાત ફૂટ દૂરના અંતરે મળી હતી. બાલકનીની ઉંચાઈ 3 ફૂટ છે. આ સંજોગોમાં તે ભૂલમાંથી પડી જાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ આ વિશે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી ન હોવાથી કઈ પણ કહેવું મુશ્કેલ છે.

   2 હોસ્પિટલોએ દાખલ ન કરી, મેક્સ વૈશાલી લઈ ગયા

   પડોશીની કારથી અગ્રિમાને શાંતિગોપાલ હોસ્પિટલ લઈ ગયા. તેની હાલત જોઈને હોસ્પિટલે તેને એડ્મિટ કરવાની ના પાડી દીધી. ત્યારપછી તેને ફોર્ટિસ હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં પણ હાજર ડોક્ટરે તેની સ્થિતિ જોઈને તેને દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારપછી વૈશાલીને મેક્સ વૈશાલીની એમ્બ્યુલન્સ બોલાવીને તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

   ભણવામાં હોશિયાર અને ચેસ ચેમ્પિયન હતી અગ્રિમા

   - કૃષ્ણા વિષ્ટા સોસાયટીમાં રાહુલ શર્મા તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. અગ્રિમા 8માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તે ભણવામાં ખૂબ હોશિયાર હતી અને સ્કૂલમાં ચેસ ચેમ્પિયન હતી. સીઓ ઈંદિરાપુરમ ડૉ. રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, પરિવાર તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • બોડિમાં મલ્ટીપિકલ ફ્રેક્ચરના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોડિમાં મલ્ટીપિકલ ફ્રેક્ચરના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત

  • મૃતક બાળકી અગ્રિમા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક બાળકી અગ્રિમા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Girl died during treatment in the hospital, Indrapuram Ghaziabad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `