ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» યુપીમાં એક્સિડન્ટમાં 12 લોકોના મોત, 2 વર્ષની બાળકી બચી| 12 People Killed In Accident in UP

  મોત સામે લડી ગઈ આ મા, 2 વર્ષની દીકરીને ન આવવા દીધી ખરોચ, અકસ્માતમાં 12ના મોત

  divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 07:00 AM IST

  લખીમપુર NH 24 પર શનિવારે સવારે એક એક્સિડન્ટમાં 12 લોકોના મોત થયા છે, 4 ગંભીર
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   શાહજહાંપુર: કહેવાય છે ને કે, એક મા જ એવી હોય છે જે પોતાના બાળકો માટે મોત સામે પણ લડી લે છે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલા એક ભીષણ અકસ્માતમાં પણ આ વાત જોવા મળી છે. આ એક્સિડન્ટમાં માએ મરતા સુધી તેની બે વર્ષની બાળકીને તેના ખોળામાં દબાયેલી રાખી હતી. આ એક્સિડન્ટમાં 12 લોકોના મોત થઈ ગયા છે પરંતુ આ બાળકીને સૌથી ઓછી ઈજા આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં એક પેસેન્જર ભરેલી વાન હાઈ-વે પર ઊભેલી ટ્રકને અથડાઈ હોવાથી ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા.

   ઘટના સ્થળે જ થયા 9 લોકોના મોત

   - એજન્સીના જણાવ્યા પ્રમાણએ પેસેન્જર સાથેની આ ગાડી શાહજહાંપુરથી સીતાપુર જઈ રહી હતી. ઘટના સવારે 5 વાગે લખીમપુર પાસે આવેલા ઉચૌલિયા હાઈવે પર થયો હતો.
   - ટક્કર એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે જ 9 લોકોના મોત થઈ ગયા હતા. 8 ઘાયલ લોકોને જિલ્લા શાહજહાંપુરની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 લોકોના મોત થઈ ગયા હતા.

   ઊભી રહેલી ટ્રકને મારી ટક્કર

   - ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સાબિર નિશાએ જણાવ્યું કે, હાઈવે પર એક ટ્રક ઊભી હતી. મોટા ભાગના લોકો ઉંઘમાં હતા. કદાચ ડ્રાઈવરને પણ ઝોકું આવી ગયું અને તેથી અમારી ગાડી ટ્રકને અથડાઈ ગઈ હતી. ત્યારપછી મારી જ્યારે આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી.
   - તેમણે જણાવ્યું કે, મારી સાથે મારી વહુ, 2 વર્ષની પૌત્રી અને 12 વર્ષનો પૌત્ર હતો. પૌત્રી અને પૌત્ર તો મારી પાસે છે પરંતુ મારી વહુ અમને મળતી નથી. અમે મુઝ્ઝફરનગરથી સીતાપુર અમારા પિયર જતા હતા.

   માના કારણે બચી ગઈ દીકરી

   - પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે 2 વર્ષની દીકરી એટલા માટે જીવતી રહી ગઈ કારણે જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તે માના ખોળામાં હતી. ઘટના સમયે માતાએ તેની બાળકીને ખોળામાં દબાવીને રાખી હતી. તેથી તેને ઈજા પણ ઓછી આવી હતી. જોકે ઘટનામાં માનું મોત થઈ ગયું છે.
   - પ્રશાસન દ્વારા દરેક મૃતદેહોને લખીમપુર પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ઘટનામાં કુલ 12 લોકોના મોત
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનામાં કુલ 12 લોકોના મોત

  • 4 લોકો ગંભીર રીતે ઘાયલ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   4 લોકો ગંભીર રીતે ઘાયલ

  • બાળકી બચી ગઈ પરંતુ તેની માતા મૃત્યુ પામી
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકી બચી ગઈ પરંતુ તેની માતા મૃત્યુ પામી

  • હોસ્પિટલમાં ઘાયલ લોકો
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોસ્પિટલમાં ઘાયલ લોકો

  • હાઈવે પર ઊભેલી ટ્રકને વાને પાછળથીમારી ટક્કર
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાઈવે પર ઊભેલી ટ્રકને વાને પાછળથીમારી ટક્કર

  • શનિવારે વહેલી સવારે થયો અકસ્માત
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે વહેલી સવારે થયો અકસ્માત

  • બે વર્ષની બાળકીનો બચાવ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે વર્ષની બાળકીનો બચાવ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુપીમાં એક્સિડન્ટમાં 12 લોકોના મોત, 2 વર્ષની બાળકી બચી| 12 People Killed In Accident in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top