ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પ.બંગાળમાં પંચાયત ચૂંટણી વખતે હિંસામાં 12 મોત, આગ-બૂથ કેપ્ચરિંગના બનાવો | 12 people killed and 40 were injured in violence during W.Bengal Panchayat election

  પ.બંગાળમાં પંચાયત ચૂંટણી વખતે હિંસામાં 12 મોત, 40થી વધુ લોકો ઘાયલ

  Bhaskar News | Last Modified - May 14, 2018, 09:08 PM IST

  પશ્ચિમ બંગાળના 20 જિલ્લામાં પંચાયતની ચૂંટણી દરમિયાન હિંસા થવાથી 12 લોકોના મોત અને મીડિયાના લોકો સહિત 40 માણસો ઘવાયા છે.
  • મતદાન દરમિયાન રાજ્યના 10થી વધારે જિલ્લામાં હિંસાની ઘટનાઓના સમાચાર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મતદાન દરમિયાન રાજ્યના 10થી વધારે જિલ્લામાં હિંસાની ઘટનાઓના સમાચાર

   કોલકાતાઃ પશ્ચિમ બંગાળના 20 જિલ્લામાં યોજાઇ રહેલી પંચાયતની ચૂંટણી દરમિયાન હિંસા થવાથી 12 લોકોના મોત થયા છે. રાજ્યના ડીજીપી સુરજિતકર પુરકાયસ્થે જણાવ્યું કે 6 લોકોની ઓળખ થઇ શકી નથી. મીડિયાના લોકો સહિત 40 માણસો ઘાયલ થયા છે તેમાં પોલીસ કર્મચારીઓ પણ છે. અનેક જગ્યાએ બૂથ કેપ્ચરિંગ, બેલેટ બોક્સની લૂંટની ઘટનાઓ બહાર આવી છે. આગ લગાવવાના બનાવો બન્યા છે અને ફાયરિંગ પણ થયું છે. હિંસાની ઘટનાઓ પર ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રીપોર્ટ માગ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 73 ટકા મતદાન થયું હતું. પરિણામોની જાહેતા 17 મેના રોજ થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં 25 લોકો માર્યા ગયા હતા.

   બૂથો-ગાડીઓમાં આગચંપી, ફાયરિંગ અને મારપીટ

   - ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, વર્ધમાન, કૂચવિહાર, મિદનાપુર, મુર્શિદાબાદ, બીરપારા સહિત અનેક જિલ્લાઓમાં હિંસાના સમાચાર છે.
   - મુર્શીદાબાદ, સોનાદાંગી અને બીરપારામાં બૂથમાં તોડફોડ થઇ હતી અને બેલેટ બોક્સ તળાવમાં ફેંકી દેવાયા હતા. તે ઉપરાંત અનેક જગ્યાએ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, ગાડીઓ અને બૂથોમાં આગચંપી કરવામાં આવી. ટીએમસી અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. બીજી બાજુ, સીપીઆઇ અને ભાજપના ટેકેદારો વચ્ચે મારામારી થઇ હોવાના અહેવાલ છે.

   વિરોધપક્ષોએ કર્યો વિરોધ

   - પંચાયતની ચૂંઠણી દરમિયાન થયેલી હિંસા સામે વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષોએ ચૂંટણી પંચના કાર્યાલય સામે પ્રદર્શન કર્યું.
   - સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું કે, `આ કશું નથી પરંતુ લોકશાહીનો વિનાશ છે. ચૂંટણી પંચ રાજકીય પ્રતિનિધિઓને સમય નથી આપી રહ્યું. અમે તેની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.'
   - ભાજપના નેતા બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, `ટીએમસી સરકાર બેશરમ છે. આ સરકાર પાસે કોઇ પ્રકારની બંધારણીય વ્યવહારની આશા રાખી શકાય નહિ. અહીં અમે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરીશું.'
   - સત્તાધારી પક્ષ ટીએમસીના નમેત પાર્થ ચેટરજીએ જણાવ્યું કે, રાજ્યમાં નાના બનાવો બન્યા છે. કોઇ મોટી ઘટનાના સમાચાર નથી. સરકાર પોતાનું કામ કરી રહી છે. શાંતિથી મતદાન થઇ રહ્યું છે. તેમણે પત્રકારો પર હુમલાની નિંદા કરી.

   આગળ જૂઓ, ઘટનાઓની વધુ તસવીરો....

  • કૂચબેહારના એક બૂથ પર મતદાતાઓ પર હુમલો થયો. તેમણે ટીએમસી કાર્યકરો પર ધમકાવવાનો અને હુમલા કરવાનો આરોપ લગાવ્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૂચબેહારના એક બૂથ પર મતદાતાઓ પર હુમલો થયો. તેમણે ટીએમસી કાર્યકરો પર ધમકાવવાનો અને હુમલા કરવાનો આરોપ લગાવ્યો.

   કોલકાતાઃ પશ્ચિમ બંગાળના 20 જિલ્લામાં યોજાઇ રહેલી પંચાયતની ચૂંટણી દરમિયાન હિંસા થવાથી 12 લોકોના મોત થયા છે. રાજ્યના ડીજીપી સુરજિતકર પુરકાયસ્થે જણાવ્યું કે 6 લોકોની ઓળખ થઇ શકી નથી. મીડિયાના લોકો સહિત 40 માણસો ઘાયલ થયા છે તેમાં પોલીસ કર્મચારીઓ પણ છે. અનેક જગ્યાએ બૂથ કેપ્ચરિંગ, બેલેટ બોક્સની લૂંટની ઘટનાઓ બહાર આવી છે. આગ લગાવવાના બનાવો બન્યા છે અને ફાયરિંગ પણ થયું છે. હિંસાની ઘટનાઓ પર ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રીપોર્ટ માગ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 73 ટકા મતદાન થયું હતું. પરિણામોની જાહેતા 17 મેના રોજ થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં 25 લોકો માર્યા ગયા હતા.

   બૂથો-ગાડીઓમાં આગચંપી, ફાયરિંગ અને મારપીટ

   - ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, વર્ધમાન, કૂચવિહાર, મિદનાપુર, મુર્શિદાબાદ, બીરપારા સહિત અનેક જિલ્લાઓમાં હિંસાના સમાચાર છે.
   - મુર્શીદાબાદ, સોનાદાંગી અને બીરપારામાં બૂથમાં તોડફોડ થઇ હતી અને બેલેટ બોક્સ તળાવમાં ફેંકી દેવાયા હતા. તે ઉપરાંત અનેક જગ્યાએ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, ગાડીઓ અને બૂથોમાં આગચંપી કરવામાં આવી. ટીએમસી અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. બીજી બાજુ, સીપીઆઇ અને ભાજપના ટેકેદારો વચ્ચે મારામારી થઇ હોવાના અહેવાલ છે.

   વિરોધપક્ષોએ કર્યો વિરોધ

   - પંચાયતની ચૂંઠણી દરમિયાન થયેલી હિંસા સામે વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષોએ ચૂંટણી પંચના કાર્યાલય સામે પ્રદર્શન કર્યું.
   - સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું કે, `આ કશું નથી પરંતુ લોકશાહીનો વિનાશ છે. ચૂંટણી પંચ રાજકીય પ્રતિનિધિઓને સમય નથી આપી રહ્યું. અમે તેની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.'
   - ભાજપના નેતા બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, `ટીએમસી સરકાર બેશરમ છે. આ સરકાર પાસે કોઇ પ્રકારની બંધારણીય વ્યવહારની આશા રાખી શકાય નહિ. અહીં અમે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરીશું.'
   - સત્તાધારી પક્ષ ટીએમસીના નમેત પાર્થ ચેટરજીએ જણાવ્યું કે, રાજ્યમાં નાના બનાવો બન્યા છે. કોઇ મોટી ઘટનાના સમાચાર નથી. સરકાર પોતાનું કામ કરી રહી છે. શાંતિથી મતદાન થઇ રહ્યું છે. તેમણે પત્રકારો પર હુમલાની નિંદા કરી.

   આગળ જૂઓ, ઘટનાઓની વધુ તસવીરો....

  • 38 હજાર 616 બેઠકો માટે મતદાન થયું. 20 હજાર 76 ઉમેદવારો વિના વિરોધ ચૂંટાયા, 17 મેના રોજ પરિણામ જાહેર થશે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   38 હજાર 616 બેઠકો માટે મતદાન થયું. 20 હજાર 76 ઉમેદવારો વિના વિરોધ ચૂંટાયા, 17 મેના રોજ પરિણામ જાહેર થશે.

   કોલકાતાઃ પશ્ચિમ બંગાળના 20 જિલ્લામાં યોજાઇ રહેલી પંચાયતની ચૂંટણી દરમિયાન હિંસા થવાથી 12 લોકોના મોત થયા છે. રાજ્યના ડીજીપી સુરજિતકર પુરકાયસ્થે જણાવ્યું કે 6 લોકોની ઓળખ થઇ શકી નથી. મીડિયાના લોકો સહિત 40 માણસો ઘાયલ થયા છે તેમાં પોલીસ કર્મચારીઓ પણ છે. અનેક જગ્યાએ બૂથ કેપ્ચરિંગ, બેલેટ બોક્સની લૂંટની ઘટનાઓ બહાર આવી છે. આગ લગાવવાના બનાવો બન્યા છે અને ફાયરિંગ પણ થયું છે. હિંસાની ઘટનાઓ પર ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રીપોર્ટ માગ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 73 ટકા મતદાન થયું હતું. પરિણામોની જાહેતા 17 મેના રોજ થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં 25 લોકો માર્યા ગયા હતા.

   બૂથો-ગાડીઓમાં આગચંપી, ફાયરિંગ અને મારપીટ

   - ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, વર્ધમાન, કૂચવિહાર, મિદનાપુર, મુર્શિદાબાદ, બીરપારા સહિત અનેક જિલ્લાઓમાં હિંસાના સમાચાર છે.
   - મુર્શીદાબાદ, સોનાદાંગી અને બીરપારામાં બૂથમાં તોડફોડ થઇ હતી અને બેલેટ બોક્સ તળાવમાં ફેંકી દેવાયા હતા. તે ઉપરાંત અનેક જગ્યાએ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, ગાડીઓ અને બૂથોમાં આગચંપી કરવામાં આવી. ટીએમસી અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. બીજી બાજુ, સીપીઆઇ અને ભાજપના ટેકેદારો વચ્ચે મારામારી થઇ હોવાના અહેવાલ છે.

   વિરોધપક્ષોએ કર્યો વિરોધ

   - પંચાયતની ચૂંઠણી દરમિયાન થયેલી હિંસા સામે વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષોએ ચૂંટણી પંચના કાર્યાલય સામે પ્રદર્શન કર્યું.
   - સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું કે, `આ કશું નથી પરંતુ લોકશાહીનો વિનાશ છે. ચૂંટણી પંચ રાજકીય પ્રતિનિધિઓને સમય નથી આપી રહ્યું. અમે તેની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.'
   - ભાજપના નેતા બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, `ટીએમસી સરકાર બેશરમ છે. આ સરકાર પાસે કોઇ પ્રકારની બંધારણીય વ્યવહારની આશા રાખી શકાય નહિ. અહીં અમે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરીશું.'
   - સત્તાધારી પક્ષ ટીએમસીના નમેત પાર્થ ચેટરજીએ જણાવ્યું કે, રાજ્યમાં નાના બનાવો બન્યા છે. કોઇ મોટી ઘટનાના સમાચાર નથી. સરકાર પોતાનું કામ કરી રહી છે. શાંતિથી મતદાન થઇ રહ્યું છે. તેમણે પત્રકારો પર હુમલાની નિંદા કરી.

   આગળ જૂઓ, ઘટનાઓની વધુ તસવીરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ.બંગાળમાં પંચાયત ચૂંટણી વખતે હિંસામાં 12 મોત, આગ-બૂથ કેપ્ચરિંગના બનાવો | 12 people killed and 40 were injured in violence during W.Bengal Panchayat election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top