ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કુશીનગરમાં ટ્રેન અને વાન વચ્ચે અકસ્માત થતાં 12ના મોત| 12 children killed in train and van accident in Kushinagar

  UP: ટ્રેન- સ્કૂલવાન વચ્ચે ગોઝારો અકસ્માત; 13 બાળકોના મોત

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 12:25 PM IST

  સીએમ યોગીએ દુખ વ્યક્ત કર્યું, મૃતક અને ઘાયલ બાળકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય જાહેર કરી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રેન અને સ્કૂલવાન વચ્ચે ગોઝારો અકસ્માત

   કુશીનગર: ઉત્તરપ્રદેશના કુશીનગરના બહપુરવા રેલવે ક્રોસિંગ પાસે એક મોટી ર્દુઘટના બની છે. અહીં એક સ્કૂલ વાન એક ટ્રેન સાથે અથડાઈ ગઈ છે. આ એક્સિડન્ટમાં 13 બાળકોના મોત થયા છે જ્યારે 7 બાળકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલ વાનમાં કુલ 25 લોકો હતા. હાલ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ એક્સિડન્ટમાં એક નવો ખુલાસો એવો પણ થયો છે કે, ઘટના સમયે વાનના ડ્રાઈવરે ઈયરફોન પહેરેલા હતા. તેથી તેને ટ્રેનનો અવાજ સંભળાયો જ નહતો. તે કારણથી પણ આ એક્સિડન્ટ થયું હોવાનું માનવામાં આવે છે.

   સીએમ યોગીએ જાહેર કરી આર્થિક મદદ

   આ ઘટના પછી સીએમ યોગીનાથ આદિત્યએ દુખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ તથા મૃતક બાળકોના પરિવારજનોને રૂ. 2 લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે.

   માનવરહિત રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે થયો અકસ્માત

   - યુપીના એડીજી આનંદ કુમારના જણાવ્યા પ્રમાણે, વાનમાં કુલ 25 લોકો હતા. તેમાંથી 13ના મોત થયા છે જ્યારે 8 બાળકોની સ્થિતિ ગંભીર છે.
   - વિશુનપુરા વિસ્તારમાં દુદહી બહપુરવા રેલવે ક્રોસિંગ પર ગુરુવારે સવારે 6.30 વાગે સિવાનથી ગોરખપુર જતી પેસેન્જર ટ્રેન સાથે વાનનો અકસ્માત થયો હતો.
   - વાન માનવરહિત રેલવે ક્રોસિંગને ક્રોસ કરતી હતી તે સમયે જ ટ્રેન ત્યાં આવી ગઈ હતી. દુદહી બજારમાં આવેલી ડિવાઈન સ્કૂલની વાન બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

   વાનમાં હતા 25 લોકો

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, વાનમાં બાળકો સહિત અંદાજે 25 લોકો હતા. બાળકોની ઉંમર સરેરાશ 10 વર્ષ હતી.
   - વાન ડિવાઈન પબ્લિક સ્કૂલની હતી. ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે.

   ક્રોસિંગ પર 35 ટકા એક્સિડન્ટ માનવરહિત રેલવે ક્રોસિંગના કારણે

   - તાજેતરમાં જ રેલવે મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં અંદાજે 5000 માનવરહિત રેલવે ક્રોસિંગ છે. રેલવે પર થતા એક્સિડન્ટમાં અંદાજે 30થી 35 ટકા એક્સિડન્ટ તે કારણથી જ થાય છે. હવે આ પ્રમાણેના ક્રોસિંગોને એક વર્ષની અંદર જ બંધ કરી દેવામાં આવશે.

   ઘટનાની તપાસ કરવામાં આવશે

   - રેલમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, મે સીનિયર ઓફિસરોને ઘટનાની તપાસ કરવા માટે કહ્યું છે. મૃતક બાળકોને રેલવે વિભાગ તરફથી રૂ. 2 લાખની આર્થિક સહાય કરવામાં આવશે.

   યુપીમાં પહેલાં પણ થયા છે સ્કૂલ બસ સાથે એક્સિડન્ટ

   - 19 જૂન 2017માં ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં ટ્રક અને સ્કૂલ બસના એક્સિડન્ટમાં 12 બાળકોના મોત થયા હતા. આ એક્સિડન્ટમાં સ્કૂલ ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું હતું.
   - જુલાઈ 2016માં વારાણસી-ઈલાહાબાદ રેલવેના કૈયરમઉ રેલવે ક્રોસિંગ પાસેપણ બાળકોથી ભરેલી સ્કૂલવાન ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. આ એક્સિડન્ટમાં પણ 10 બાળકોના મોત થયા હતા અને ઘણાં બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કૈયરમઉમાં પણ માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત થયો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • ઘટનામાં 12 બાળકોના મોત 8 ગંભીર રીતે ઘાયલ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનામાં 12 બાળકોના મોત 8 ગંભીર રીતે ઘાયલ

  • સીએમ યોગીએ મૃતક અને ઘાયલ બાળકના પરિવારને રૂ. 2 લાખની સહાય જાહેર કરી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીએમ યોગીએ મૃતક અને ઘાયલ બાળકના પરિવારને રૂ. 2 લાખની સહાય જાહેર કરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કુશીનગરમાં ટ્રેન અને વાન વચ્ચે અકસ્માત થતાં 12ના મોત| 12 children killed in train and van accident in Kushinagar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top