Home » National News » Latest News » National » 11 dead In Tempo-Tanker Collision In Maharashtra

નાંદેડમાં ટેમ્પો અને ટેંકર વચ્ચે ભીષણ અકસ્માત, 11 જાનૈયાનાં મોત

Divyabhaskar.com | Updated - May 13, 2018, 03:19 AM

આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કરના કારણે ટેમ્પો પાછળની બાજુએ જતા જાનૈયાઓ બહાર ફેંકાયા હતા

  • 11 dead In Tempo-Tanker Collision In Maharashtra
    નાંદેડ: લગ્નપ્રસંગ માટે નીકળેલા જાનૈયાઓ પર કાળનું ચક્ર ફરી વળ્યું હતું. જાંબથી નજીક મુખેડ-શિરુર રોડ પર ટેમ્પો અને ટેંકર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 11 જણના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઉપરાંત 18 ઘવાયા હતા. શનિવારે સવારના લગભગ સાડા નવ વાગ્યે આ અકસ્માત થયો હતો. 8 જણને જળકોટ અને 20 જણને મુખેડ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કરના કારણે ટેમ્પો પાછળની બાજુએ જતા જાનૈયાઓ બહાર ફેંકાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending