ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» 10th fail young man defruaded amazon of 1 crore rupees now arrested

    10મું ફેઇલ યુવકે Amazonને લગાવ્યો 1 કરોડનો ચૂનો, 5 મહિના સુધી કર્યું ફ્રોડ

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 11:05 AM IST

    અત્યારે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તેણે આ ફ્રોડને કેવી રીતે અંજામ આપ્યો
    • 10મું ફેઇલ ડિલિવરી બોયે એમેઝોનને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      10મું ફેઇલ ડિલિવરી બોયે એમેઝોનને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો (ફાઇલ)

      નવી દિલ્હી: 10મું ફેઇલ ડિલિવરી બોયે એમેઝોનને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. એજન્ટે આ ફ્રોડને છેલ્લા 5 મહિનાની અંદર અંજામ આપ્યો. જોકે, અત્યારે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તેણે આ ફ્રોડને કેવી રીતે અંજામ આપ્યો. આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

      પોલીસે આરોપીઓ પાસેથી કર્યો 25 લાખનો સામાન જપ્ત

      - મીડિયા એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે, આરોપીનું નામ દર્શન ઉર્ફ ધ્રુવા છે. 25 વર્ષનો આ યુવક 10મું ફેઇલ છે અને કંપની માટે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. આ ફ્રોડને અંજામ આપવામાં દર્શન સાથે અન્ય ઘણા લોકો સામેલ હતા. આમાંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે લોકો હજુ પણ ફરાર છે.

      - પોલીસે આમાંથી 25 લાખનો સામાન જપ્ત કરી લીધો છે. પોલીસે આરોપીઓની પાસેથી 21 સ્માર્ટફોન, લેપટોપ, આઇપોડ, એપલ વોચ અને ચાર બાઇક્સ પણ જપ્ત કરી છે.

      ચિકમંગલૂરથી આવ્યા 4604 ઓર્ડર

      - રિપોર્ટ પ્રમાણે, દર્શન અને તેના સાથીઓએ આ ફ્રોડને સપ્ટેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018ની વચ્ચે અંજામ આપ્યો. દર્શને પોતાના દોસ્તોની સાથે ચિકમંગલૂર સિટીમાં ઘણો બધો સામાન મંગાવ્યો હતો.

      - દર્શન એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો. તેની કંપની અને એમેઝોન વચ્ચે સામાનની ડિલિવરી અને ગ્રાહકો પાસે પૈસા જમા કરાવવાની વ્યવસ્થા હતી.
      - અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 5 મહિનાઓમાં ચિકમંગલૂર સિટિમાંથી 4604 ઓર્ડર આવ્યા.

      આગળની સ્લાઇડમાં વાંચો, ક્વાર્ટરલી ઓડિટ દરમિયાન છેતરપિંડીની વાત આવી બહાર

    • 25 વર્ષનો આ યુવક 10મું ફેઇલ છે અને કંપની માટે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      25 વર્ષનો આ યુવક 10મું ફેઇલ છે અને કંપની માટે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. (ફાઇલ)

      નવી દિલ્હી: 10મું ફેઇલ ડિલિવરી બોયે એમેઝોનને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. એજન્ટે આ ફ્રોડને છેલ્લા 5 મહિનાની અંદર અંજામ આપ્યો. જોકે, અત્યારે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તેણે આ ફ્રોડને કેવી રીતે અંજામ આપ્યો. આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

      પોલીસે આરોપીઓ પાસેથી કર્યો 25 લાખનો સામાન જપ્ત

      - મીડિયા એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે, આરોપીનું નામ દર્શન ઉર્ફ ધ્રુવા છે. 25 વર્ષનો આ યુવક 10મું ફેઇલ છે અને કંપની માટે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. આ ફ્રોડને અંજામ આપવામાં દર્શન સાથે અન્ય ઘણા લોકો સામેલ હતા. આમાંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે લોકો હજુ પણ ફરાર છે.

      - પોલીસે આમાંથી 25 લાખનો સામાન જપ્ત કરી લીધો છે. પોલીસે આરોપીઓની પાસેથી 21 સ્માર્ટફોન, લેપટોપ, આઇપોડ, એપલ વોચ અને ચાર બાઇક્સ પણ જપ્ત કરી છે.

      ચિકમંગલૂરથી આવ્યા 4604 ઓર્ડર

      - રિપોર્ટ પ્રમાણે, દર્શન અને તેના સાથીઓએ આ ફ્રોડને સપ્ટેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018ની વચ્ચે અંજામ આપ્યો. દર્શને પોતાના દોસ્તોની સાથે ચિકમંગલૂર સિટીમાં ઘણો બધો સામાન મંગાવ્યો હતો.

      - દર્શન એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો. તેની કંપની અને એમેઝોન વચ્ચે સામાનની ડિલિવરી અને ગ્રાહકો પાસે પૈસા જમા કરાવવાની વ્યવસ્થા હતી.
      - અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 5 મહિનાઓમાં ચિકમંગલૂર સિટિમાંથી 4604 ઓર્ડર આવ્યા.

      આગળની સ્લાઇડમાં વાંચો, ક્વાર્ટરલી ઓડિટ દરમિયાન છેતરપિંડીની વાત આવી બહાર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 10th fail young man defruaded amazon of 1 crore rupees now arrested
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `