ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» 100 years old temple of Shitala Mata in village of Jodhpur of Rajasthan

    100 વર્ષ જૂનું છે આ મંદિર, ઊતરી ગયું છે જમીનથી 8 ફૂટ ઊંડે

    divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 12:54 PM IST

    શીતળાષ્ટમીના દિવસે ભોગ લગાવવા માટે શ્રદ્ધાળુંઓ દર વર્ષે અહીંયા ખોદકામ કરે છે અને માતાની મૂર્તિઓની પૂજા કરે છે
    • શીતળા માતાની પૂજા કરતી મહિલાઓ.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      શીતળા માતાની પૂજા કરતી મહિલાઓ.

      જોધપુર: રાજસ્થાનના કેકાપરડાના મેઘવાલોના મોહલ્લામાં શીતળા માતાનું 100 વર્ષ જૂનું મંદિર છે. સમય જતાં આસપાસના ઘરોની ઊંચાઇ વધી જવાથી આ મંદિર રસ્તાથી 8 ફૂટ ઊંડું ઉતરી ગયું છે. શીતળાષ્ટમીના દિવસે ભોગ લગાવવા માટે શ્રદ્ધાળુંઓ દર વર્ષે અહીંયા ખોદકામ કરે છે અને માતાની મૂર્તિઓની પૂજા કરે છે.

      આ કારણે ઉતરી ગયું 8 ફૂટ ઊંડે

      - આ દ્રષ્ય છે કેકાપરડાના મેઘવાલોના મહોલ્લાનું. અહીંયા શીતળા માતાનું 100 વર્ષ જૂનું મંદિર સ્થપાયેલું છે. આ મંદિર સમયની સાથે આસપાસના ઘરો ઊંચા થઇ જવાથી રસ્તાની સપાટીથી 8 ફૂટ ઊંડે ઉતરી ગયું છે.

      - શીતળાષ્ટમીના દિવસે શ્રદ્ધાળુઓ અહીંયા ખોદકામ કરે છે. તે પછી મહોલ્લાના એક બાળકને ખાડામાં ઉતારવામાં આવે છે.
      - ખાડામાં ઉતરેલો બાળક પહેલા માતાની મૂર્તિઓની સાફ-સફાઇ કરે છે અને પછી તેમની પૂજા કરે છે. તે પછી વારાફરતી મહોલ્લાના દરેક ઘરને માતાનો ભોગ અર્પણ કરવામાં આવે છે. બીજા દિવસે આ ખાડાને ફરીથી રેતીથી ભરી દેવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

    • ખાડામાં ઉતરેલો બાળક પહેલા માતાની મૂર્તિઓની સાફ-સફાઇ કરે છે અને પછી તેમની પૂજા કરે છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખાડામાં ઉતરેલો બાળક પહેલા માતાની મૂર્તિઓની સાફ-સફાઇ કરે છે અને પછી તેમની પૂજા કરે છે.

      જોધપુર: રાજસ્થાનના કેકાપરડાના મેઘવાલોના મોહલ્લામાં શીતળા માતાનું 100 વર્ષ જૂનું મંદિર છે. સમય જતાં આસપાસના ઘરોની ઊંચાઇ વધી જવાથી આ મંદિર રસ્તાથી 8 ફૂટ ઊંડું ઉતરી ગયું છે. શીતળાષ્ટમીના દિવસે ભોગ લગાવવા માટે શ્રદ્ધાળુંઓ દર વર્ષે અહીંયા ખોદકામ કરે છે અને માતાની મૂર્તિઓની પૂજા કરે છે.

      આ કારણે ઉતરી ગયું 8 ફૂટ ઊંડે

      - આ દ્રષ્ય છે કેકાપરડાના મેઘવાલોના મહોલ્લાનું. અહીંયા શીતળા માતાનું 100 વર્ષ જૂનું મંદિર સ્થપાયેલું છે. આ મંદિર સમયની સાથે આસપાસના ઘરો ઊંચા થઇ જવાથી રસ્તાની સપાટીથી 8 ફૂટ ઊંડે ઉતરી ગયું છે.

      - શીતળાષ્ટમીના દિવસે શ્રદ્ધાળુઓ અહીંયા ખોદકામ કરે છે. તે પછી મહોલ્લાના એક બાળકને ખાડામાં ઉતારવામાં આવે છે.
      - ખાડામાં ઉતરેલો બાળક પહેલા માતાની મૂર્તિઓની સાફ-સફાઇ કરે છે અને પછી તેમની પૂજા કરે છે. તે પછી વારાફરતી મહોલ્લાના દરેક ઘરને માતાનો ભોગ અર્પણ કરવામાં આવે છે. બીજા દિવસે આ ખાડાને ફરીથી રેતીથી ભરી દેવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

    • બીજા દિવસે આ ખાડાને ફરીથી રેતીથી ભરી દેવામાં આવે છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      બીજા દિવસે આ ખાડાને ફરીથી રેતીથી ભરી દેવામાં આવે છે.

      જોધપુર: રાજસ્થાનના કેકાપરડાના મેઘવાલોના મોહલ્લામાં શીતળા માતાનું 100 વર્ષ જૂનું મંદિર છે. સમય જતાં આસપાસના ઘરોની ઊંચાઇ વધી જવાથી આ મંદિર રસ્તાથી 8 ફૂટ ઊંડું ઉતરી ગયું છે. શીતળાષ્ટમીના દિવસે ભોગ લગાવવા માટે શ્રદ્ધાળુંઓ દર વર્ષે અહીંયા ખોદકામ કરે છે અને માતાની મૂર્તિઓની પૂજા કરે છે.

      આ કારણે ઉતરી ગયું 8 ફૂટ ઊંડે

      - આ દ્રષ્ય છે કેકાપરડાના મેઘવાલોના મહોલ્લાનું. અહીંયા શીતળા માતાનું 100 વર્ષ જૂનું મંદિર સ્થપાયેલું છે. આ મંદિર સમયની સાથે આસપાસના ઘરો ઊંચા થઇ જવાથી રસ્તાની સપાટીથી 8 ફૂટ ઊંડે ઉતરી ગયું છે.

      - શીતળાષ્ટમીના દિવસે શ્રદ્ધાળુઓ અહીંયા ખોદકામ કરે છે. તે પછી મહોલ્લાના એક બાળકને ખાડામાં ઉતારવામાં આવે છે.
      - ખાડામાં ઉતરેલો બાળક પહેલા માતાની મૂર્તિઓની સાફ-સફાઇ કરે છે અને પછી તેમની પૂજા કરે છે. તે પછી વારાફરતી મહોલ્લાના દરેક ઘરને માતાનો ભોગ અર્પણ કરવામાં આવે છે. બીજા દિવસે આ ખાડાને ફરીથી રેતીથી ભરી દેવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 100 years old temple of Shitala Mata in village of Jodhpur of Rajasthan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `