ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 10 People Died In Old Building Demolished In Indore City

  મધ્યપ્રદેશ: ઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી, 10 લોકોનાં મોત

  DivyaBhaskar.com | Last Modified - Apr 01, 2018, 03:45 PM IST

  20 સેકન્ડમાં જ અચાનક ધરાસાહી હોટલની નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચઘાણ
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવાર રાતે 9:15 વાગ્યાની આસપાસ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે એક ચાર માળની હોટલ ધરાસઈ થઇ હતી

   ઇન્દોર: શનિવાર રાતે 9:15 વાગ્યાની આસપાસ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે એક ચાર માળની હોટલ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં બીલ્ડીંગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતા. જ્યારે 10 લોકોના મોત નિપજ્યા અને 2 લોકો ઘાયલ થયા છે. આ ધરાશાયી બીલ્ડીંગની નીચે હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક પણ વધી શકે તવી શક્યાતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ સહિત ચાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

   જેસીબી મશીન દ્વારા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

   - સરવેટ બસ સ્ટેન્ડ પાસે આવેલી લીલા હાટલની નજીકની બીલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ હતી. જે લોકો બીલ્ડીંગની અંદર અને આસપાસ હતા તે લોકો કઇ સમજે તે પહેલા જ બધુ તહેસ-નહેસ થઇ ગયું હતું. માત્ર થોડી મિનિટોમાં આ ઇમારત એક કાટમાળમાં રૂપાંતરિત થઈ હતી.

   - આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સરવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે જેસીબી મશીન દ્વારા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલુ હતી.

   ટોચના અધિકારીઓ ટીમ સાથે સ્થળ પર હાજર

   ઘટનાની જાણકારી મળતા જ એસપી, સીએસપી અને આસપાસના પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. રાતના 10:45 વાગ્યાની આસપાસ કલેક્ટર નિશાંત વરવડે અને ડીઆઇજી હરિનારાયણચારી મિશ્રા પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાદેશિક ધારાસભ્ય ઉષા ઠાકુર અને મહાપૌર માલીની ગૌડ પણ સ્થળ પર પહોંચ્યા.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • આ ધરાશાયી બીલ્ડીંગની નીચે હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ધરાશાયી બીલ્ડીંગની નીચે હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

   ઇન્દોર: શનિવાર રાતે 9:15 વાગ્યાની આસપાસ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે એક ચાર માળની હોટલ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં બીલ્ડીંગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતા. જ્યારે 10 લોકોના મોત નિપજ્યા અને 2 લોકો ઘાયલ થયા છે. આ ધરાશાયી બીલ્ડીંગની નીચે હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક પણ વધી શકે તવી શક્યાતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ સહિત ચાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

   જેસીબી મશીન દ્વારા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

   - સરવેટ બસ સ્ટેન્ડ પાસે આવેલી લીલા હાટલની નજીકની બીલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ હતી. જે લોકો બીલ્ડીંગની અંદર અને આસપાસ હતા તે લોકો કઇ સમજે તે પહેલા જ બધુ તહેસ-નહેસ થઇ ગયું હતું. માત્ર થોડી મિનિટોમાં આ ઇમારત એક કાટમાળમાં રૂપાંતરિત થઈ હતી.

   - આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સરવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે જેસીબી મશીન દ્વારા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલુ હતી.

   ટોચના અધિકારીઓ ટીમ સાથે સ્થળ પર હાજર

   ઘટનાની જાણકારી મળતા જ એસપી, સીએસપી અને આસપાસના પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. રાતના 10:45 વાગ્યાની આસપાસ કલેક્ટર નિશાંત વરવડે અને ડીઆઇજી હરિનારાયણચારી મિશ્રા પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાદેશિક ધારાસભ્ય ઉષા ઠાકુર અને મહાપૌર માલીની ગૌડ પણ સ્થળ પર પહોંચ્યા.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • આ ઘટનામાં બીલ્ડીંગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતા. જ્યારે 10 લોકોના મોત નિપજ્યા અને 2 લોકો ઘાયલ થયા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટનામાં બીલ્ડીંગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતા. જ્યારે 10 લોકોના મોત નિપજ્યા અને 2 લોકો ઘાયલ થયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 10 People Died In Old Building Demolished In Indore City
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top