ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 10 People died in Maharashtra in car truck accident in HP 4 died as bus fall into ditch

  મહારાષ્ટ્ર એક્સિડેન્ટમાં 10નાં મોત; HPમાં બસ ખીણમાં પડતાં 7નાં મોત

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 01:18 PM IST

  શુક્રવારે બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસના જણાવ્યા પ્રમાણે, એક સ્પીડમાં આવી રહેલી ટ્રક અને કાર સામસામે અથડાઇ ગયા.

   યૌવતમાલ/શિમલા: શુક્રવારે બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા. એક અકસ્માત મહારાષ્ટ્રના યૌવતમાલમાં થયો, જ્યાં એક સ્પીડમાં આવી રહેલા ટ્રક અને કાર વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા. બીજી દુર્ઘટના હિમાચલપ્રદેશમાં બની છે. જ્યાં એક બસ ખાઈમાં પડી દતા 4 લોકોનાં મોત થઇ ગયાં.

   પંજાબથી નાંદેડ સાહબ જઇ રહ્યો હતો પરિવાર

   - યૌવતમાલ પોલીસના જણાવ્યા પ્રમાણે, એક સ્પીડમાં આવી રહેલી ટ્રક અને કાર સામસામે અથડાઇ ગયા. કારમાં પંજાબનો એક પરિવાર હતો.

   - અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા. આ લોકો નાંદેડ સાહેબ દર્શન માટે જઇ રહ્યા હતા.
   - અથડામણ એટલી ભયંકર હતી કે કારના ફૂરચા ઉડી ગયા. કારના શબોને બહાર કાઢવા માટે કારને મશીનથી કાપવી પડી.
   - તપાસમાં સામે આવ્યું છે કે અતિશય સ્પીડ હોવાને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું પણ મોત થઇ ગયું.
   - અકસ્માતમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છીએ. તેમને ઇલાજ માટે યૌવતમાલની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

   હિમાચલમાં પડી બસ, 4નાં મોત

   - બીજી બાજુ, હિમાચલપ્રદેશમાં થિયોગ પાસે એક બસ ખાઈમાં પડી જતા 7 લોકોના મોત થઇ ગયા અને 23 લોકો ઘાયલ થઇ ગયા.

  • અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા.

  • દુર્ઘટનામાં પંજાબનો એખ આખો પરિવાર ખતમ થઇ ગયો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ઘટનામાં પંજાબનો એખ આખો પરિવાર ખતમ થઇ ગયો.

   યૌવતમાલ/શિમલા: શુક્રવારે બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા. એક અકસ્માત મહારાષ્ટ્રના યૌવતમાલમાં થયો, જ્યાં એક સ્પીડમાં આવી રહેલા ટ્રક અને કાર વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા. બીજી દુર્ઘટના હિમાચલપ્રદેશમાં બની છે. જ્યાં એક બસ ખાઈમાં પડી દતા 4 લોકોનાં મોત થઇ ગયાં.

   પંજાબથી નાંદેડ સાહબ જઇ રહ્યો હતો પરિવાર

   - યૌવતમાલ પોલીસના જણાવ્યા પ્રમાણે, એક સ્પીડમાં આવી રહેલી ટ્રક અને કાર સામસામે અથડાઇ ગયા. કારમાં પંજાબનો એક પરિવાર હતો.

   - અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા. આ લોકો નાંદેડ સાહેબ દર્શન માટે જઇ રહ્યા હતા.
   - અથડામણ એટલી ભયંકર હતી કે કારના ફૂરચા ઉડી ગયા. કારના શબોને બહાર કાઢવા માટે કારને મશીનથી કાપવી પડી.
   - તપાસમાં સામે આવ્યું છે કે અતિશય સ્પીડ હોવાને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું પણ મોત થઇ ગયું.
   - અકસ્માતમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છીએ. તેમને ઇલાજ માટે યૌવતમાલની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

   હિમાચલમાં પડી બસ, 4નાં મોત

   - બીજી બાજુ, હિમાચલપ્રદેશમાં થિયોગ પાસે એક બસ ખાઈમાં પડી જતા 7 લોકોના મોત થઇ ગયા અને 23 લોકો ઘાયલ થઇ ગયા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 10 People died in Maharashtra in car truck accident in HP 4 died as bus fall into ditch
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `