તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનને આપ્યા આ 5 જડબાતોડ સંદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. લાંબા સમયથી ક્રોસ બોર્ડર ટેરરિઝમનો શિકાર બની રહેલા ભારતે છેવટે આ વખતે પલટવાર કર્યો છે. તેને ભારત સરકારની રક્ષા અને વિદેશ નીતિમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં શરણ મેળવનારા આતંકીઓના ઠેકાણાઓ પર ઈન્ડિયન આર્મીના આ સર્જિકલે પાકિસ્તાનને પાંચ જડબાતોડ અને મહત્વપૂર્ણ સંદેશ આપ્યા છે.
અત્યાચાર સામે ભારત ક્યારેય નહીં ઝૂકે - ભારતનું સ્પષ્ટ વલણ
- મોદી સરકાર 2014થી સત્તા પર આવી ત્યારબાદ થયેલા પઠાણકોટ અને ઉરી હુમલાને લઈ કોઈ કડક વળતી કાર્યવાહી નહોતી કરવામાં આવી તેને લઈને સરકાર ટીકાપાત્ર બની હતી.
- ઉરી હુમલા બાદ પાકિસ્તાનને અલગ મુદ્દાઓ પર ઘેરવાનો પ્લાન રચી તેને અંધારામાં રાખી સર્જિકલ સ્ટ્રાઈકને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
- આ સૈન્ય કાર્યવાહી બાદ ભારતે પાકિસ્તાન અને તેને સમર્થન કરી રહેલા લોકોને એવા પાંચ મહત્વપૂર્ણ અને જડબાતોડ સંદેશ આપ્યા છે કે તે ભારતને ઓછું આંકવાની ભવિષ્યમાં ક્યારેય ભૂલ નહીં કરે.
મોદી સરકારે પાકિસ્તાનને કયા આપ્યા જડબાતોડ સંદેશ? આ અંગે વધુ જાણવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...