તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 વર્ષ બાદ બાહુબલી નેતા જેલથી છૂટ્યો, નીકળ્યો 1300 ગાડીઓનો કાફલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગલપુરઃ ચર્ચિત એસિડ કાંડના સાક્ષી રાજીવ રોશનની હત્યા મામલે હાઈકોર્ટથી જામીન મળ્યા બાદ પૂર્વ સાંસદ મો. શહાબુદ્દીન શનિવારે સવારે જેલમાંથી બહાર આવ્યા હતા. શહાબુદ્દીનના મુક્ત થવા પર હજારો સમર્થકો બહાર હાજર રહ્યાં હતા. જોકે બાહુબલી નેતા શહાબુદ્દીનના મુક્ત થવામાં સમર્થકોમાં જેટલી ખુશી જોવા મળી તેનાથી ઘણો વધારે ભય અન્ય લોકોમાં જોવા મળી રહ્યો છે.
નીકળ્યો ગાડીઓનો કાફલો

- જેલથી બહાર આવ્યા બાદ શહાબુદ્દીન ગાડીઓના એક મોટા કાફલા સાથે સીવાન જવા નીકળ્યા હતા.
- સીવાન જવા શહાબુદ્દીન પજેરો કારમાં સવાર થયા હતા. આ કાફલામાં 100 લક્ઝરી કારો સાથે અન્ય 1200 કાર હતી.
પત્ની બોલી - 2003થી મળવાની રાહ જોઉં છું

- મો. શહાબુદ્દીનની પત્ની હીના શહાબે જણાવ્યું કે, 2003થી તેમની રાહ જોઉં છું, 13 વર્ષખી વધુ થયા. જોકે ઉપરવાળાને ત્યાંથી ન્યાય મળ્યો અને સત્ય સામે આવ્યું.
- પતિને જામીન મળવાએ મારા માટે તો આનંદની જ વાત છે.
(આગળની સ્લાઈડ્સમાં જાણો શહાબુદ્દીનના ઉદય થવાથી લઈને જેલ સુધીના સફરની કહાણી....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો