શિવાજીનાં સૈન્યમાં હતા અનેક મુઘલ સરદાર, છત્રપતિ માટે લડ્યા લડાઈ

ઘણા મુઘલ સરદારોએ શિવાજી મહારાજ માટે યુદ્ધમાં પોમનું જીવન પણ આપી દીધું

divyabhaskar.com | Updated - Feb 17, 2016, 11:48 AM
શિવાજી મહારાજની પ્રતિકાત્મક તસવીર
શિવાજી મહારાજની પ્રતિકાત્મક તસવીર
પૂણેઃ ગ્રેટ મરાઠા સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજનો સાથ અનેક મુઘલ સરદારોએ આપ્યો. 19 ફબ્રુઆરીનાં રોજ શિવાજી મહારાજની જયંતી છે આ પ્રસંગે divyabhaskar.com તમને એ મુઘલ સરદારો વિશે જણાવશે, જેણે મરાઠા સૈનિકોની સાથે મળીને મુઘલો વિરુદ્ધ લડત આપી. મરાઠા સૈન્યમાં હતા 700 મુઘલ...
- બીજાપુરનાં તાનાશાહ શાસક આદિલ શાહનાં અત્યાચારથી ત્રાસી જઈ 700 મુઘલ સૈનિક અને સરદાર શિવાજી મહારાજનાં સૈન્યમાં સામેલ થઈ ગયા હતા.
- આ સરદારોને મરાઠા સૈન્યની ટ્રેનિંગ માટે, તોપખાનાં, નેવલ બેઝ અને ઘણા અન્ય મહત્વનાં સ્થાન પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- તેમની પાસેથી પ્રાપ્ત જાણકારીનો ઉપયોગ મુઘલો વિરુદ્ધ થયેલી લડાઈ દરમિયાન કરવામાં આવ્યો.
- આ સૈનિકોમાંથી ઘણાએ શિવાજી મહારાજ માટે યુદ્ધમાં તેમનું જીવન પણ આપી દીધું.
નેવીનાં પ્રમુખ બનાવ્યા

- છત્રપતિનું સામ્રાજ્ય ભારતનાં પશ્ચિમ દરિયાઈ તટ સુધી ફેલાયેલું હતું.
- દરિયાઈ માર્ગથી થતા વિદેશી હુમલાને રોકવા માટે શિવાજી મહારાજે સશક્ત નૌસેના બનાવી અને તેનો પ્રમુખ મુઘલ સરદાર દૌલત ખાનને નિયુક્ત કરવામાં આવ્યા.
- દૌલત ખાને ઘણા મુઘલ સૈનિકો અને માછીમારોને તેની સાથે સામેલ કરી ઘણા વર્ષ સુધી તેમનાં નેવલ બેઝની રક્ષા કરી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મરાઠા સૈન્યમાં સામેલ કેટલાક અન્ય મુઘલ સરદારો વિશે...

શિવાજી મહારાજે 10 નવેમ્બર, 1659નાં રોજ અફઝલ ખાનનું વધ કર્યું હતુ- પ્રતિકાત્મક તસવીર.
શિવાજી મહારાજે 10 નવેમ્બર, 1659નાં રોજ અફઝલ ખાનનું વધ કર્યું હતુ- પ્રતિકાત્મક તસવીર.
સિદ્ધિ ઈબ્રાહિમ
 
- શિવાજી મહારાજનાં ત્રણ બોડીગાર્ડ્સમાં એક સિદ્ધિ ઈબ્રાહિમ પણ હતા.

- અફઝલ ખાન સાથે થયેલી શિવાજી મહારાજની મુલાકાત દરમિયાન સિદ્ધિ ઈબ્રાહિમ પણ તેમની સાથે હાજર હતા.
યુદ્ધમાં જતા પહેલા મુઘલ સરદારો સાથે ચર્ચા કરતા હતા છત્રપતિ- પ્રતિકાત્મક તસ્વીર.
યુદ્ધમાં જતા પહેલા મુઘલ સરદારો સાથે ચર્ચા કરતા હતા છત્રપતિ- પ્રતિકાત્મક તસ્વીર.
ઈબ્રાહિમ ખાન

- શિવાજી મહારાજની સૈન્યનાં તોપખાના વિભાગને મુસ્લિમ સરદાર ઈબ્રાહિમ ખાન સંભાળતા હતા.

- ઈબ્રાહિમે ઘણા મુસ્લિમ સૈનિકો સાથે ઘણા યુદ્ધોમાં મરાઠા સૈન્યનું નેતૃત્વ કર્યું.
માત્ર 15 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે આદિલશાહની સેના પર આક્રમણ કર્યું હતુ- પ્રતિકાત્મક તસ્વીર.
માત્ર 15 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે આદિલશાહની સેના પર આક્રમણ કર્યું હતુ- પ્રતિકાત્મક તસ્વીર.
સિદ્ધિ હિલાલ
 
- મરાઠા સૈન્યમાં સામેલ સિદ્ધિ હિલાલે સરદાર પ્રતાપરાવ ગુજર અને 6 અન્ય સરદારો સાથે મુઘલ સૈન્ય પર હુમલો કર્યો હતો.

- ઈતિહાસકાર જણાવે છે કે, બહલોલ ખાન નામના સરદારને જીવંત પકડવાનાં પ્રયત્નમાં તે માર્યા ગયા.
મરાઠા સૈન્યમાં 700 મુઘલ સૈનિક હતા- પ્રતિકાત્મક તસ્વીર.
મરાઠા સૈન્યમાં 700 મુઘલ સૈનિક હતા- પ્રતિકાત્મક તસ્વીર.
સિદ્ધિ વાહવાહ
 
- સિદ્ધિ હિલાલના મૃત્યુ બાદ તેમનો પુત્ર સિદ્ધિ વાહવાહ મરાઠા સૈન્યમાં સામેલ થયા.

- વાહવાહે આદિલ શાહનાં સૈન્ય વિરુદ્ધ યુદ્ધ લડ્યા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 
કાજી હૈદર

- શિવાજી મહારાજનાં વકીલનું નામ કાજી હૈદર હતું.

- છત્રપતિએ આગળ તેમને પોતાનો ખાનગી સચિવ નિયુક્ત કર્યા.
બિમારીનાં કારણે શિવાજી મહારાજનું નિધન 52 વર્ષની ઉંમરમાં થયું- પ્રતિકાત્મક તસ્વીર.
બિમારીનાં કારણે શિવાજી મહારાજનું નિધન 52 વર્ષની ઉંમરમાં થયું- પ્રતિકાત્મક તસ્વીર.
મદારી મેહતર

- મુઘલ સરદાર મદારી મેહતરે શિવાજી મહારાજને આગ્રાનાં કિલ્લાથી નીકળવામાં મદદ કરી હતી.

- જેના બાદ શિવાજી મહારાજે તેમને પોતાનો ખાસ સરદાર નિયુક્ત કર્યો હતો.
 
આ ઉપરાંત શિવાજી મહારાજની સૈન્યમાં નુર ખાન બેગ, હુસૈન ખાન મિયાની, સિદ્ધિ મિસ્ત્રી, સુલ્તાન ખાન અને દાઉદ ખાન જેવા વીર સરદાર હતા.
X
શિવાજી મહારાજની પ્રતિકાત્મક તસવીરશિવાજી મહારાજની પ્રતિકાત્મક તસવીર
શિવાજી મહારાજે 10 નવેમ્બર, 1659નાં રોજ અફઝલ ખાનનું વધ કર્યું હતુ- પ્રતિકાત્મક તસવીર.શિવાજી મહારાજે 10 નવેમ્બર, 1659નાં રોજ અફઝલ ખાનનું વધ કર્યું હતુ- પ્રતિકાત્મક તસવીર.
યુદ્ધમાં જતા પહેલા મુઘલ સરદારો સાથે ચર્ચા કરતા હતા છત્રપતિ- પ્રતિકાત્મક તસ્વીર.યુદ્ધમાં જતા પહેલા મુઘલ સરદારો સાથે ચર્ચા કરતા હતા છત્રપતિ- પ્રતિકાત્મક તસ્વીર.
માત્ર 15 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે આદિલશાહની સેના પર આક્રમણ કર્યું હતુ- પ્રતિકાત્મક તસ્વીર.માત્ર 15 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે આદિલશાહની સેના પર આક્રમણ કર્યું હતુ- પ્રતિકાત્મક તસ્વીર.
મરાઠા સૈન્યમાં 700 મુઘલ સૈનિક હતા- પ્રતિકાત્મક તસ્વીર.મરાઠા સૈન્યમાં 700 મુઘલ સૈનિક હતા- પ્રતિકાત્મક તસ્વીર.
બિમારીનાં કારણે શિવાજી મહારાજનું નિધન 52 વર્ષની ઉંમરમાં થયું- પ્રતિકાત્મક તસ્વીર.બિમારીનાં કારણે શિવાજી મહારાજનું નિધન 52 વર્ષની ઉંમરમાં થયું- પ્રતિકાત્મક તસ્વીર.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App