તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમી સાથે હતી ફૂલન દેવી ત્યારે જ આવ્યા નરાધમો, આવી હતી તે ભયાનક રાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપૂરઃ ચંબલની ડાકુથી વીરાંગના બનનારી ફૂલન દેવીની મીરઝાપુરમાં 35 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપ્ના થવા જઈ રહી છે. 15 લાખ રૂપિયામાં બનનારી આ મૂર્તિને 25 જુલાઈના ફૂલન દેવીની ડેથ એનવર્સરી પર ખુલ્લી મુકવામાં આવશે. આ સમયે અમે તમારી સમક્ષ બેન્ડિટ ક્વિન સાથે જોડાયેલા ફેક્ટ રજૂ કરી રહ્યાં છે.
વિક્રમ મલ્લાહની હત્યા બાદ બેન્ડિટ ક્વિનને ટોર્ચર કરવામાં આવી

- ફૂલન દેવીએ પોતાના પુસ્તકમાં તેની પર થયેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું.
- ડાકુઓના ગ્રુપનો લીડર વિક્રમ મલ્લાહ ફૂલન દેવીને પ્રેમ કરતો હતો.
- પુસ્તકમાં ફૂલન દેવીએ વિક્રમ મલ્લાહ સાથે વિતાવેલી અંતિમ રાત અને તેની પર ગેંગરેપનું વર્ણન કર્યું હતું.
વિક્રમને પીઠમાં વાગી હતી ગોળી, ફૂલનને બોલાવી હતી પાસે

- દિવસે પોલીસ અને વિરોધીઓથી બચતા ફૂલન દેવી અને સાથી ઘણા થાકી ગયા હતા.
- જ્યારે રાત પડી તો ફૂલનને આરામ મળ્યો, પરંતુ આગળ આવનારી ભયાનક સ્થિતિનો તેને અંદાજો નહોતો.
- ફૂલન સુવા જઈ રહી હતી ત્યારે વિક્રમ મલ્લાહે તેને પોતાની પાસે સુવા કહ્યું.
- વિક્રમને પીઠ પર ગોળી વાગી હતી, જે પછી તે ઘણો કમજોર પડી ગયો હતો.
- આ અંગે ફૂલને લખ્યું કે, પ્રથમવાર વિક્રમ સાથે પતિ-પત્નીની જેમ સુઈ હતી.
આંખો ફરી ખૂલતા જ અલગ હતો નજારો

- ગોળીના અવાજથી ફૂલન દેવી જાગી ગઈ. તેને ક્લોરોફોર્મ સુંઘાવ્યું હોવાને કારણે તે નશામાં હતી.
- વિક્રમે જણાવ્યું કે, તે આવી ગયો છે અને તેણે મને ગોળી મારી છે.
- વિક્રમે શ્રીરામની વાત કરી હતી. બંને વચ્ચે થોડા દિવસ અગાઉ ફૂલન માટે વિવાદ થયો હતો.
- શ્રીરામે વિક્રમને ગોળીઓથી વીંધી નાંખ્યો અને ફૂલનને ઉપાડી ગયો.
શ્રીરામ સાથેની મહિલા ફૂલનના કપડા ઉતાર્યા, નગ્ન કરી ગામમાં ફેરવી

- શ્રીરામ સાથે આવેલી કુસુમ નામની મહિલાએ ફૂલન પાસે વિક્રમથી મળેલા ઘરેણાઓની સાથે તેના કપડા પણ ઉતારી લીધા.
- શ્રીરામ અને તેના સાથી ફૂલન નગ્ન અવસ્થામાં દોરડાથી બાંધી બેહમઈ ગામ લઈ ગયા હતા.
- ફૂલને પુસ્તકમાં લખ્યું કે, શ્રીરામ અને તેના સાથીઓએ નગ્ન કરી ગામમાં ફેરવી.
- ફૂલને લખ્યું કે, સૌથી પહેલા શ્રીરામે મારી પર રેપ કર્યો અને પછી ગામના લોકોએ મારી પર રેપ કર્યો.
- શ્રીરામ અને તેના સાથીઓએ ફૂલનને લાકડીઓ મારી અને પછી તેની પર રેપ કર્યો.
(આગળ જાણો ફૂલન દેવીના જીવન સાથે જોડાયેલા ફેક્ટ્સ....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો