તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારગીલ યુદ્ધના 12 ખાસ રહસ્યો, મુશર્રફે ભારતીય સીમામાં વિતાવી રાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગર: કાશ્મીર હેંમેશા એક વિવાદિત વિસ્તાર રહ્યો છે. પાકિસ્તાને ઘણી વખત તેને ભારત પાસેથી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દરેક વખતે પાકિસ્તાનના પ્રયત્નને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. કારગીલનું યુદ્ધ પણ એ જ વિરતાની વાત છે. આ યુદ્ધમાં આપણાં સૌનિકોએ પાકિસ્તાની સૈન્યને જબરજસ્ત ટક્કર આપી હતી.પાકિસ્તાની ઘુસણખોરોએ સતત ગોળી ચલાવી અને સૈનિકોએ તેમનો સામનો કર્યો હતો. આ વર્ષે કારગીલનો 17મો વિજય દિવસ મનાવવામા આવશે.
- ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગીલ યુદ્ધ થયું હતું. તેની શરૂઆત 8 મે 1999માં થઈ હતી. જ્યારે પાકિસ્તાની સૈન્ય અને કાશ્મીરી આંતકીઓ કારગીલના શિખર પર દેખાયા હતા.
- આ યુદ્ધ 14 જુલાઈ સુધી ચાલ્યું હતું. માનવામાં આવે છે કે, પાકિસ્તાન આ યુદ્ધની તૈયારી 1998થી કરતા હતા.
- 14 જુલાઈ 1999એ બંને દેશોએ કારગીલ પર તેમની કાર્યવાહી રોકી દીધી હતી. ત્યારપછી 26 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી.
1. મુશર્રફે ભારતમાં વિતાવી હતી રાત

-કારગીલ સેક્ટરમાં 1999માં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલાં જનરલ પરવેઝ મુશર્રફે એક હેલિકોપ્ટરથી નિયંત્રણ રેખા પાર કરી હતી અને ભારતીય જમીન વિસ્તારમાં અંદાજે 11 કિમી અંદર કોઈ એક જગ્યાએ રાત વિતાવી હતી. મુશર્રફની સાથે 80 બ્રિગેડના તે સમયના કમાન્ડર બ્રિગેડિયર મસુદ અસલમ પણ હતા. બંનેએ જિકરિયા મુસ્તકાર નામના વિસ્તારમાં રાત પસાર કરી હતી.
આગળની સ્લાઈડમાં જાણો કારગીલ યુદ્ધ સાથે સંકળાયેલા અન્ય રહસ્યો વિશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો