તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITR ફાઈલ કરવામાં બાકી છે ગણતરીના દિવસો, જાણો ક્યું ફોર્મ તમારા માટે છે જરૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં હવે માત્ર 12 દિવસ જ બાકી રહ્યા છે. આ સ્થિતિમાં તમારે રિટર્ન ફાઈલ કરવાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જેથી કરીને તમારી કોઈ પણ પ્રકારની પેનલ્ટી ન આપવી પડે. આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આઈટીઆર ફાઈલ કરવા માટે અલગ અલગ પ્રકારના ફોર્મ હોય છે. જે દરેક વ્યક્તિની કેટેગરીના આધારે નક્કી થાય છે. ઘણી વખત આઈટીઆર ફાઈલ કરવામાં ખોટા ફોર્મ પણ લોકો ભરતા હોય છે. જેના પરિણામે લોકોને પાછળથી ઘણી મુશ્કેલી થતી હોય છે. આ સ્થિતિમાં તમારા માટે ક્યું ફોર્મ ભરવું જરૂરી છે તે જાણવું મહત્વનું છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો, ITR ફોર્મ અંગે...
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો