• Gujarati News
  • India's Heat Wave Deaths: How UV Rays Are Responsible And Pakistan Plays Villain Role In Death Toll

ભારતમાં ગરમીમાં શા માટે થાય છે મોત ?UV અને પાકિસ્તાન છે ખરા VILLAIN

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક:દેશભરમાં લૂ અને ગરમીને કારણે 1412 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. તેમાં 1360 લોકોનાં મોત માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થયા છે. કારણ છે કે દેશભરમાં ઘણાં સ્થળોએ પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હજુ પણ દેશનાં ઘણાં રાજ્યોમાં પારો 41થી 45 ડિગ્રી સેલ્સિયસ છે. દેશમાં સૌથી વધારે આંધ્રપ્રદેશમાં 1020 અને તેલંગાણામાં 340 લોકોનાં મોત થયાં છે. મંગ‌ળવારે આંધ્રપ્રદેશમાં 168 અને તેલંગાણામાં 74 લોકોનાં મોત થયાં હતાં. કેન્દ્ર સરકારે તમામ તબીબોની રજાઓ રદ કરી દીધી છે. પરંતુ પ્રશ્ન એ છે કે ગરમીના કારણે મોત થાય છે કેવી રીતે ? અને તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે? શા માટે ગુજરાતમાં પણ આટલી જ ગરમી હોવા છતા આન્ધ્રપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં આટલા મોત નિપજ્યા છે ?

અહીં એ વિષયને સાંકળીને માહિતી રજૂ કરવામાં આવી છે. ગરમીથી મોત માટે અલ્ટ્રાવોયલેટ કિરણો સહિત પાકિસ્તાન પણ જવાબદાર છે. તેના લીધે ભારતમાં મોટાભાગના લોકોને મોતને ભેંટવાનો વારો આવ્યો છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે થાય છે આ પરિબળોના કારણે લોકોનું મોત...