નિયમોનો ભંગ કરી કોઈએ કરાવ્યા બાલવિવાહ, ક્યાંક અટક્યા લગ્ન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસમંદઃઅખાત્રીજના આડે બે દિવસ બાકી છે. રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી લગ્નો થવા લાગ્યા છે. રાજસમંદ જિલ્લામાં ભીમ પંચાયત સમિતિની ઠિકરવાસ ગ્રામપંચાયતના બાડિયે ગામમાં 21 એપ્રિલની રાત્રે બે બહેનોના બાલવિવાહ કરી દેવાયા. છોકરીઓ સાથે લગ્ન કરવા 14 અને 17 વર્ષના દુલ્હા આવ્યા હતા. તો કોટાના સાતખેડી કસ્બામાં વહીવટીતંત્રએ એક સગીરનાલગ્ન અટકાવ્યા હતા.
આગળની સ્લાઈડમાં જૂઓ તસવીરો...