• Gujarati News
  • Dynamic Fair System Fails To Deliver Justice To Commuters

આ ટ્રીક વાપરી સસ્તામાં મેળવો રેલવેની ઉચ્ચ શ્રેણીની ટિકિટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આઈટી કંપનીમાં કામ કરતા મંદસૌરના એન્જિનિયર દેવાંશે દિવાળી દરમિયાન પુનાથી વિક્રમ નગરની ટિકિટ કરાવી હતી. ત્યારે તેમણે થર્ડ એસી માટે આ રકમ ચૂકવવાની થતી હતી. જેનો સ્ક્રિન શોટ )
*તહેવારો દરમિયાન રેલવે ટિકિટ માટે થાય છે પડાપડી
*ડાયનેમિક ફેયર સિસ્ટમનો લો લાભ
નવીદિલ્હી : ડાયનામિક ફેયર સિસ્ટમને કારણે પ્રીમિયમ ટ્રેનોના મુસાફરોને કારણે દિવાળીના તહેવારો દરમિયાન તમને મનપસંદ ગંતવ્યની ટિકિટ મળી તો જતી હશે. કન્ફર્મ ટિકિટ માટે સામાન્ય કરતા વધુ રકમ ચૂકવવા પણ તમે તૈયાર રહો છો. ત્યારે થોડી સ્માર્ટનેસ વાપરીને તમે પણ ઓછા પૈસે ઉચ્ચ શ્રેણીમાં મુસાફરી કરી શકો છો.

પ્રિમિયમ ટ્રેન
દિવાળી તથા છઠના તહેવારો નજીક છે. ત્યારે લોકો કન્ફર્મ ટિકિટ માટે રેલવેની વેબસાઈટમાં ખૂણે ખાંચરે તપાસ કરીરહ્યાં છે. ઉપરાંત રિઝર્વેશન માટે કાઉન્ટર્સ પર કલાકો સુધી રાહ જોઈ રહ્યં છે. ત્યારે મુસાફરોની તકલીફને દૂર કરવા અને બદલામાં મોટી રકમ મેળવવા માટે પ્રિમિયમ ટ્રેનો દોડાવી છે. આ પ્રકારની ટ્રેનોમાં વેઈટિંગ નથી હોતું અને કન્ફર્મ ટિકિટ જ મળે છે. ઘણી વખત એટલું ઊંચું ભાડું ચૂકવવું પડે છે કે

ડાયનેમિક ફેયર સિસ્ટમની નિષ્ફળતા ?
ભાડામાં તફાવત એ રેલવેની ડાયનેમિક ફેયર પ્રાઈસિંગ સિસ્ટમની મોટી નિષ્ફળતા છે. એક ટ્રેનમાં થર્ડ એસીમાં મુસાફરી કરી રહેલા થર્ડ એસીના મુસાફરે સેકન્ડ એસી (થર્ડ કરતા ઉંચી શ્રેણી)ના મુસાફર કરતા વધુ રકમ ચૂકવવી પડી રહી છે.
સ્માર્ટનેસ વાપરો તો ડાયનેમિક ફેર સિસ્ટમ પણ લાભકારક નિવડી શકે છે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.