ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Womens taking part in cleaning village under campaign by leader

  એક વિચારે બદલી ગામની તસવીર, ગ્રામજનો ઉત્સાહથી લઈ રહ્યા છે ભાગ

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 03:39 PM IST

  આખું વર્ષ દરરોજે પોતાનું ઘર-આંગણું, ગલી અને આસપાસના વિસ્તારને ચકાચક રાખવું પડશે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ઉત્તરપ્રદેશના મીરઝાપુર જિલ્લાના અચિતપુર(પુરૈની) ગામમાં સ્વચ્છતાને લઈને એક રસપ્રદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામમાં આ અનોખી સ્પર્ધા 26 જાન્યુઆરીથી શરૂ થઈ છે, જે આવતી 26મી જાન્યુઆરી સુધી ચાલશે. ગામની દરેક મહિલા તેમાં ભાગ લઈ શકે છે તે પણ વગર કોઈ રજીસ્ટ્રેશને. શરત માત્ર એટલી છે કે, આખું વર્ષ દરરોજે પોતાના ઘર-આંગણું, ગલી અને આસપાસના વિસ્તારને ચકાચક રાખવું પડશે. ચીટિંગ-ચાલાકીની કોઈ રીતે શક્ય નથી કારણ કે દરરોજે મોનિટર પણ થશે. તસવીર લેવામાં આવશે. 26મી જાન્યુઆરીના રોજ ઈનામનો પટારો ખુલશે.

   પહેલું ઈનામ એલઈડી ટીવી

   જે જીતશે તેને ઈનામ મળશે. પહેલું ઈનામ એલઈડી ટીવી છે. બીજું ઈનામ સ્માર્ટફોન. ત્રીજું ઈનામ છે સાયકલ અને ચોથું ઈનામ મિક્સર. આ સિવાય 11 સાંત્વના પુરસ્કાર પણ છે. ઘરે-ઘરે પોસ્ટર લગાવી દેવાયા છે. ગામની મહિલાઓ ઈનામ જીતવા માટે સખત મહેનત કરી રહી છે. આ બહાને ગામનો ખૂણેખૂણો ચકચકિત થઈ ગયો છે.

   આઈડિયા કમાલનો

   જમાલપુર બ્લોકના આ ગામના પ્રધાન મહેન્દ્ર યાદવને આ આઈડિયા આવ્યો હતો. તેમણે ગામની મહિલાઓને સાફસફાઈ પ્રત્યે જાગૃત કરવા માટે આ યુક્તિ શોધી કાઢી. મહિલાઓને ઘર-આંગણા સાથે તેમની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો તેમનો હેતુ છે. આ સ્પર્ધામાં માત્ર ગામની મહિલાઓને જ ભાગીદાર બનાવી છે. સ્પર્ધાનું નામ રાખવામાં આવ્યું છે. ગાંધીજીની દિશામાં એક પગલું.

   દરેક મહિલાને મોટું ઈનામ જીતવાની આશા

   ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થયેલા આ ગામમાં હવે સ્થિતિ એ છે કે મહિલાઓમાં સફાઈને લઈને ભારે સ્પર્ધા થઈ રહી છે. અહીંયા દરેક મહિલા મોટું ઈનામ જીતવા માંગે છે. આ ઈનામ એ શરતે જ આપવામાં આવશે જ્યારે મહિલાઓ તેમના ઘર તથા આસપાસના વિસ્તારને આખું વર્ષ સ્વચ્છ રાખશે. ફોટોગ્રાફી દ્વારા સફાઈનું પ્રતિદિવસ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ગામમાં 370 ઘર છે, જેમાંથી 300 ઘરોમાં શૌચાલય છે. મહેન્દ્ર જણાવે છે કે, પુરસ્કારો માટે બજેટની વ્યવસ્થા અમે જાતે કરી રહ્યા છીએ, બાદમાં જો સરકાર મદદ માટે આગળ આવશે તો સોનામાં સુગંધ ભળી જશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Womens taking part in cleaning village under campaign by leader
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `