ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» અનંત અંબાણીએ કરી સગાઈ, જાણો કોણ છે ગ્લેમરસ દેખાતી ભાવિ પત્ની? | who is radhika merchant who engaged with anant ambani

    અનંત અંબાણીએ કરી સગાઈ, જાણો કોણ છે ગ્લેમરસ દેખાતી ભાવિ પત્ની?

    divyabhaskar.com | Last Modified - May 10, 2018, 10:50 AM IST

    તાજેતરમાં જ ઈશા અંબાણીની સગાઈ પાર્ટી કે જેનું નીતા અંબાણીએ એન્ટાલિયામાં આયોજન કર્યું હતું
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ ભારતના ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ હોવાની વાતે જોર પકડ્યું છે. તાજેતરમાં જ ઈશા અંબાણીની સગાઈ પાર્ટી કે જેનું નીતા અંબાણીએ એન્ટાલિયામાં આયોજન કર્યું હતું. તે દરમિયાન સ્ટેજ પર ભાવિ નણંદ ઈશા તથા ભાભી શ્લોકા સાથે ડાન્સ ઠુમકા કરતા પણ જોવા મળી હતી. આ ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ વાયરલ થયો છે.

      મળતી માહિતી મુજબ રાધિકા મર્ચન્ટએ વિદેશમાં એજ્યુકેશન લીધા બાદ ભારત પરત ફરી છે. અહી પરત ફર્યા પછી તેણીને કોઈ એવી જગ્યાએ કામ કરવું હતું જ્યાં પોતાનો મહત્વનો ફાળો આપી શકે. આ માટે તેણીએ ઈસ્પ્રાવાની ટીમ સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોડાઈ. અહીંયા તેણીનું મુખ્ય કામ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બજારના રિસ્પોન્સ સાથે કંપનીની પ્રોડક્ટને જોડવાનું છે.

      તેણીને ફરવા માટે ખાસ કરીને ટ્રેકિંગ પર જવું અને ત્યાં આરામ કરવો વધારે પસંદ છે. તેણીએ એક જાણીતા પોર્ટલ માટે પોતાની કેટલીક પર્સનલ સિક્રેટ્સ શેર કર્યા હતા જે આ પ્રમાણે છે.

      સવારમાં સૌથી પહેલું કામ - પાંચ મિનિટ માટે ફરીથી ઊંઘી જવું.
      એવી ત્રણ વસ્તુ જે ડેસ્ક પર રાખવી ગમે - મિન્ટ, પ્લાનર, કોફી મગ.
      પસંદગીનું વેકેશન સ્પોટ - ફ્લોરન્સ
      ડ્રિમ હોમ ખરીદવાની જગ્યા - અલીબાગ
      ફેવરેટ ટીવી કેરેક્ટર - શેરલોક હોલ્મ્સ

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અનંત અંબાણીએ કરી સગાઈ, જાણો કોણ છે ગ્લેમરસ દેખાતી ભાવિ પત્ની? | who is radhika merchant who engaged with anant ambani
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top