ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Village of himachal pradesh strange tradition for married women

  અહી લગ્ન પછી 5 દિવસ સુધી નિર્વસ્ત્ર રહે છે ક્ન્યા, આવી છે માન્યતા

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 03:12 PM IST

  લગ્ન કરેલા દંપત્તિએ 5 દિવસ સુધી એકબીજા સાથે મજાક-મસ્તી પણ નથી કરી શકતા
  • પ્રતિકાત્મક તસવીર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   નેશનલ ડેસ્કઃ દુનિયામાં રહેતા લોકો દ્વારા માનવામાં આવતી પરંપરાઓ કંઈ ઓછી નથી. રોજબરોજ આપણે કોઈને કોઈ નવી પરંપરા વિશે સાંભળીએ છીએ, જે આપણને ચોંકાવી દે છે. જો કે, આ પરંપરાઓ હોય છે એટલા માટે તેને વર્ષોથી નિભાવવામાં આવે છે. ક્યાંય તો એવી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો પણ અશક્ય બની જાય છે. આજે અમે પણ તમને એવી પરંપરા વિશે જણાવી રહ્યા છીએ જેને જાણીને તમે પણ વિશ્વાસ નહી કરી શકો. વાંચો શું છે આ પરંપરા..

   આ એક એવી વિચિત્ર પરંપરા છે જે ભારતના હિમાચલ પ્રદેશમાં નિભાવવામા આવે છે. હિમાચલ પ્રદેશમાં આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. આ ગામમાં દરેક લગ્ન કરેલા દંપત્તિએ 5 દિવસ સુધી એકબીજા સાથે મજાક-મસ્તી પણ નથી કરી શકતા. દરેક કપલમાં પત્ની નગ્ન રહે છે. પત્ની આ દરમિયાન ઉનના બનેલા કપડાથી પોતાનું શરીર ઢાંકી શકે છે. આટલું જ નહી આ પરંપરા દરમિયાન આ લોકો 5 દિવસ સુધી સખત નિયમોનું પાલન પણ કરે છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગત...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Village of himachal pradesh strange tradition for married women
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top