ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Untold story of surgical strikes by indian army on POK terrorist launch pads

  સર્જિકલ સ્ટ્રાઈક અંગે 7 લોકોને જ હતી ખબર, 2 કલાકમાં ઓપરેશન પૂરું કરી આવી'તી ટીમ

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:04 AM IST

  માત્ર 7 જ દિવસમાં આર્મીએ ઘડ્યો સર્જિકલ સ્ટ્રાઈકનો પ્લાન, 2 કલાકમાં ઓપરેશન પૂર્ણ કરી આવી ગયા હતા પાછા
  • પ્રતિકાત્મક તસવીર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   નેશનલ ડેસ્કઃ 29 સપ્ટોમ્બર, 2016નો દિવસ. દેશમાં ઉજવણીનો માહોલ હતો. કારણ હતું સર્જિકલ સ્ટ્રાઈક. ઈન્ડિયન આર્મીએ પીઓકેમાં આતંકવાદી લોન્ચ પેડ્સમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશન એટલું સિક્રેટ હતું કે, તેની જાણકારી માત્ર 7 લોકોને જ હતી. આ વાતનો ખુલાસો ઓપરેશનનો ભાગ રહેલા લે. જનરલ રાજેન્દ્ર રામારાવ નિમ્બોરકરે કર્યો છે. તેમણે એક કોલેજના કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સ્પીચ આપતા સર્જિકલ સ્ટ્રાઈક અંગે જણાવ્યું. સવારે સાડા ત્રણ વાગ્યે લક્ષ્ય પર પહોંચી હતી સેના....

   માત્ર 2 કલાકમાં પૂરું થયું હતું ઓપરેશન

   મેરઠ કોલેજના સંરક્ષણ અભ્યાસ વિભાગ તરફથી ભારત-પાકિસ્તાનના સંબંધ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્પીચ આપવા માટે સર્જિકલ સ્ટ્રાઈક સાથે જોડાયેલા લે. જનરલ રાજેન્દ્ર રામારાવ નિમ્બોરકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, માત્ર સાત જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી કરવામાં આવી હતી. સવારે સાડા ત્રણ વાગ્યે ઈન્ડિયન આર્મી લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી. બે કલાકમાં જ ઈન્ડિયન આર્મીએ ઓપરેશન પૂરું કરીને લગભગ સાડા પાંચ વાગ્યે બેઝ કેમ્પમાં પરત ફરી ગઈ હતી.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો સર્જિકલ સ્ટ્રાઈકની વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Untold story of surgical strikes by indian army on POK terrorist launch pads
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `