ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» મંદિરમાં ઈફ્તારની દાવત, 700 મુસ્લિમ ભાઈઓ માટે બની વેજ બિરયાની અને પકવાન | Throwing an Iftar party in this temple of Kerala where serve Sweet Simple food

  મંદિરમાં ઈફ્તારની દાવત, 700 મુસ્લિમ ભાઈઓ માટે બની વેજ બિરયાની અને પકવાન

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 06:34 PM IST

  ગત વર્ષે પણ રમજાનના પ્રસંગે મંદિર તરફથી ખાસ ઈફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારત ધર્મનિરપેક્ષ હોવાની સાથે જ એક બહુધર્મી દેશ પણ છે. અહીંયા દરેક પ્રકારના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ સમુદાયોના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને સાંપ્રદાયિક સદભાવનું ઉદાહરણ રજૂ કરે છે.

   શાકાહારી ભોજનની કરાઈ વ્યવસ્થા

   હાલ રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આ પ્રસંગે કેરળના મલપ્પુરમમાં સ્થિત એક મંદિરમાં ઈફ્તારનું આયોજન કરવામાં આવ્યું છે. દાવતમાં 700 મુસ્લિમ માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના કોટ્ટાકલ સ્થિત ભગવાન વિષ્ણુના મંદિરમાં મુસ્લિમ સમુદાય માટે વેજ બિરિયાની અને પકવાનની વ્યવસ્થા કરવામાં આવી. સાથે જ ફળ, જ્યુસ અને અન્ય પ્રવાહી પદાર્થ પણ ઉપલબ્ધ હતા.

   આ કારણે કર્યું ઈફ્તારનું આયોજન

   એક વેબ પોર્ટલના અહેવાલ પ્રમાણે, લક્ષ્મી નરસિમ્હા મૂર્તિ વિષ્ણુ મંદિરમાં ગુરુવારે પ્રતિષ્ઠા દિનમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેના ઉપલક્ષ્યમાં ખાસ ઈફ્તારનું આયોજન કરવામાં આવ્યું. મંદિર પ્રબંધન સમિતિએ તેના માટે ખાસ આયોજન સમિતિની રચના કરી હતી. પ્રબંધન સમિતિના સચિવ મોહનન નાયરે જણાવ્યું કે. ઈફ્તારનું આયોજન શાંતિ અને સમરસતાનો સંદેશ આપવા માટે કરવામાં આવે છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મંદિરમાં ઈફ્તારની દાવત, 700 મુસ્લિમ ભાઈઓ માટે બની વેજ બિરયાની અને પકવાન | Throwing an Iftar party in this temple of Kerala where serve Sweet Simple food
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `